10, WEIGHT LOSE TIPS

WHY NUTRITION SUPPLEMENTS? પોષણ પૂરક શા માટે?


Listen Later

આજે યુએસએ, યુકે, કેનેડા, બ્રાઝિલ,ઈરાન, ભારત અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વના દેશોમાં લોકો પોતાની શેહત થી ચિંતિત છે, અને એમાં પણ covid-૧૯ એટલે કે કોરોના થી, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોરોના થવાના ચાન્સ વધુ રહેછે એવું આપણે લોકો સાથે થતું જોઇએ છીએ,તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શુ કરવુ જોઇએ, ડોકટર કહે છે કે વિટામીન સી ઈ ડી યુક્ત ખોરાક ખાવ કે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે, સાથે સાથે, કસરત,૭ થી ૮ ક્લાક ની ઊંઘ લેવી, પુરતુ પાણી પીવું જોઈએ, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે, આજે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં મીઠું, ખાંડ,તેલ, મરચું અને રાસાયણિક ખાતરો નું પ્રમાણ વધારે હોય છે,અને વિટામિન્સ મિનરલ્સ, પ્રોટીન, કોમ્પલેક્ષ કાર્બ, એમિનો એસિડ, વોટર જેની શરીર ને તંદુરસ્ત રેહવાં માટે જરૂર છે તેની કમી રહે છે, આ કમી રેહવાના કારણો માં,૧, ખેત પેદાશો મા વધીરહેલું રાસાયણિક ખાતરો નું પ્રમાણ,૨, હવાનું પ્રદૂષણ ૩, બારેમાસ આજે બધી ખાવા ની વસ્તુઓ મળે છે,૪,આજની રસોઈ બનાવવાની રીત, આવા અનેક કારણો ને લીધે આજે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જોઇએ તેટલી માત્રા મા પોષક તત્વો મળતા નથી અને આને કારણે આજે weightmenegmaint, Daigetion,joint dard,કમરદર્દ, એનર્જી ઓછી રેહવી,થાક લાગવો, સ્કીન અને વાળ ની હેલ્થ ખરાબ થવી, હાર્ટ અટેક,બીપી, કેન્સર, ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી,જેવી અનેક હેલ્થ સમસ્યાઓ લોકો ને થઈ છે, તો એના માટે સુ કરવું? આજ ના ખોરાક મા જે પોષક તત્વોની કમી રહે છે તેને દૂર કરવા માટે પોષણ પૂરક એટલે કે nutrition supplements aapne ખોરાક સાથે લેવા જોઈએ, કોઇ બીમાર પડે છે ત્યારે ડોકટર પાસે જાય છે તો ડોકટર સાહેબ પૂછે છે કે તમે શુ ખાધું હતું, એટલેકે જે ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે, પછી ડોકટર સાહેબ કહે છે કે તમારા શરીર મા વિટામિન્સ એ બી સી ડી ઈ ની કમી છે તો તેના માટે તમારે હવે તેના માટે દવા, ગોળી લેવી જોઈએ અને આપને લઈએ છીએ,અહી હું એમ નથી કહેતો કે ડોકટર પાસે n જવું, ડોકટર સાહેબ પાસે જવું પડે,પણ આપણે લોકો પાસેથી જાણ્યું, સાંભળું છે કે દવાઓમાં ઘણી વખત કેમિકલ હોવાથી તેની આડ અસર થઈ શકે છે,તો સમજવાની વાત એ છે કે આપણે બિમાર પડ્યા પછી ડોકટર સાહેબ ના કેહવાથી વિટામિન્સ મિનરલ્સ ની કમી દૂર કરવા દવાઓ લઈએ છીએ , તો શામાટે પેહલા થી જ શરીરને તંદુરસ્ત રાખવા માટે પોષણ યુક્ત ખોરાક પણ આપીએ, હુ જયેશ સોલંકી સ્વાસ્થ્ય સલાહકાર, weightloss expert, founder of MAGIC NUTRITION HEALTH HUB,My mission is making world healthier and happier, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવુ જોઇએ તેમાં અને લોકો ને હેલ્પ કરી એ છેયે તેના માટે અમારા પ્રોગ્રામ મા ઘણા લોકો જોડાઇ ને ખુબ સારા પરિણામો મેળવેછે, તમેપણ તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે ૯૪૦૮૭૧૯૬૦૩ પર ફોન કરો અને અમારા પ્રોગ્રામ મા જોડાવ, અને સારી હેલ્થ મેળવો,આ podcast ne તમારા ફેમિલી મેમ્બર્સ અને મિત્રો ને શેર કરજો ,અમે તમે ભારત મા કોઇ પણ રાજ્ય મા હોવ અથવા દુનિયાના કોઇ પણ દેશમાં હોવ અમે તમને ઓનલાઇન તમારી હેલ્થ સારી રહે અને તમારા જીવન માં ખુશી રહે એમાં હેલ્પ કરી એ છીએ,તો જલદી થી ફોન કરો અને તંદુરસ્તી માટે નું પેહલું પગલું ભરો, ધન્ય વાદ, ખુશ રહો, તંદુરસ્ત રહો, હંમેશાં હસતા રહો, ઘરે રહો, સલામત રહો,Take care. આવજો.......
...more
View all episodesView all episodes
Download on the App Store

10, WEIGHT LOSE TIPSBy jayesh solanki