Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Yogesh Prajapati Talks:How many episodes does Yogesh Prajapati Talks have?The podcast currently has 73 episodes available.
July 16, 2020EP 33 | કોઈના Depressionની મજાક ના બનાવતા | Yogesh Prajapatiકોઈના ડિપ્રેશનની મજા ના લેતા કેમ કે તમારી મજા ઘણા લોકો માટે સજા બની જશે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more3minPlay
July 14, 2020EP 32 | લોકો શુ કહેશે ? એનાથી ડરવાનું છોડો | Yogesh Prajapatiજીવનમાં જ્યારે આપણે આપણા goals માટે ચાલતા હોય ત્યારે ઘણીવાર કોઈનું નથી માનતા તો નિષ્ફળ થઈએ ત્યારે કેમ લોકોની વાતનું ખોટું લગાડીએ છીએ એમ સમજો આજે કંઈક નવો અનુભવ થયો. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more3minPlay
July 12, 2020EP 31 | જો તમને ગુસ્સો આવતો હોય તો હવેથી આટલું જરૂર કરજો | Yogesh Prajapatiગુસ્સો દરેક વ્યક્તિને આવે છે એમાંથી મેળવવું કે ગુમાવવુ એ તમારા હાથમાં છે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more3minPlay
July 10, 2020EP 30 | ગરજ મતલબી અને સ્વાર્થી મિત્રોથી દૂર રહેવામાં સાવચેતી છે. | Yogesh Prajapatiએવા મિત્રોથી દુર થવામાં ભલાઈ છે કેમ કે ક્યારેક એમનું કામ પૂરું કરવા આપણો કે આપણા પરિવારનો પણ ઉપયોગ કરી શકે છે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more2minPlay
July 08, 2020EP 29 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapatiઅમુક વાક્યો જે આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ એની જ વાતો ઓડિયો સ્વરૂપે... Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more4minPlay
July 06, 2020EP 28 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapatiઅમુક લોકો તમને તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે પણ એ વખતે પોતાના ગુસ્સા પર કાબુ રાખી આટલુ કરવું Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more3minPlay
July 04, 2020EP 27 | આટલી ભુલ ક્યારેય ના કરતા | Yogesh Prajapatiબીજા શુ કહેશે એનું વિચારશો તો ક્યારેય આગળ નહી વધાય. Social MediaInstagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more2minPlay
July 02, 2020EP 26 | Apple કંપનીના માલિક STEVE JOBSના જીવનમાંથી શીખવા જેવી વાત | Yogesh Prajapatiજીવનમાં મળેલી તકને ઝડપી લેવી જોઈએ કેમ કે ઘણા ઓછા લોકો હોય છે જે એનું મહત્વ સમજી એને જવા નથી દેતા. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more4minPlay
June 30, 2020EP 25 | એક આવો મિત્ર જરૂર બનાવજો | Yogesh Prajapatiપૈસા જોઈને તો કોઈ પણ મિત્ર બનશે એકવાર આવો મિત્ર જરૂર બનાવજો Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more2minPlay
June 28, 2020EP 24 | એક મેસેજ કે ફોન કોઈનું જીવન બચાવી શકે છે | Yogesh Prajapatiઅનેક લોકો મૂંઝવણમાં હોય છે એ ને બીજાને કહેવી હોય છે કોઈ સાંભળવા માટે નથી હોતું તો ચાલો આપણે એ સાંભળીએ અને કોઈને શેર કરી માનસિક રીતે હળવા થઈએ Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/...more3minPlay
FAQs about Yogesh Prajapati Talks:How many episodes does Yogesh Prajapati Talks have?The podcast currently has 73 episodes available.