Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show

Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show

By Jaypal ThakorBusinessCareers
Download on the App Store

Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show episodes

  • SEO | What Is SEO? Ep. #010

    નમસ્કાર, આજના આ એપિસોડ માં આપણે વાત કરવાના છે SEO વિષે, આ Seo છે શું અને તેના વિશે થોડી ઘણી બેસિક વાતો કરીશું. તો આવો જાણીએ...

    4 min
  • Important Life Tips In Gujarati || Ep. #008

    નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડ માં એલોન મસ્ક ના એક જાણીતા ક્વોટ વિશે વાત કરવાના છે. તો આવો જાણીએ અને સમજીએ કે આ ક્વોટ શું કહેવા માગે છે.

    3 min
  • English Improvement Tips | અંગ્રેજી ભાષા માં બોલવાનું, લખવાનું કેવી રીતે Improve કરી શકીએ? | Ep. #006

    English Improvement Tips | અંગ્રેજી ભાષા માં બોલવાનું, લખવાનું કેવી રીતે Improve કરી શકીએ? | Ep. #006

    આજના આ એપિસોડ વાત કરી છે, અંગ્રેજી માં બોલવાનું કેવી રીતે સુધારી શકીએ, કેવી રીતે અંગ્રેજી માં લખવાનુ સુધારી શકીએ. ઘણા બધા મારા ગુજરાતી મિત્રો ને  આ સવાલ હોય છે તો આ એપિસોડ માં મે મારી નાની ટિપ્સ શેયર કરી છે. એક વાર જીવન માં ટ્રાય જરૂર કરજો હો.

    I hope you will listen to the entire episode and find it super valuable.

    જો એપિસોડ ગમ્યો હોય તો મિત્રો સાથે કરવાનું ભૂલતા નહિ.

    My Instagram ID - @gujjujaypalthakor

    My Facebook Page: Facebook.Com/gujjujaypalthakorshow/

    Keep Smiling.

    5 min
  • Blogging Myths | બ્લોગિંગ માં વિશે લોકોમાં થતી મોટી ઘેર સમજ | Ep. #004

    Blogging Myths | બ્લોગિંગ માં વિશે લોકોમાં થતી મોટી ઘેર સમજ | Ep. #004

    મિત્રો બ્લોગિંગ માં પણ ઘણી બધી એવી ગેરસમજ છે, જે લોકોના મગજમાં ઘર કરી ગઇ છે.


    તો આવો આજના એપિસોડ માં આજે ઘેર સમજ વિશે જ વાત કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ.

    8 min
  • My Blogging Journey | Ep. #003
    Hey Guys, Best Gujarati Podcast | The Gujju Jaypal Thakor Show Ma Swagat Che. Aaja Na Episode Ma Vaat Karvana Che My Blogging Journey Vishe. Kevi Rite Me Blogging Ni Start Karyu? Jo Tame Janava Mangta Ho To Aa Episode Ne Jarur Sambhal jao.
    8 min
  • Blog Shu Che, Blogging And Blogger Kone Kahevay | Ep. #002
    નમસ્કાર મિત્રો, કેમ નું મજામાં ને? આજે આપણે વાત કરવાના છે બ્લોગિંગ વિશે કે બ્લોગ શું છે? બ્લોગિંગ કોને કહેવાય? અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે બ્લોગર કોને કહેવાય? જો તમે પણ જાણવા માગતા હોવ તો આ એપિસોડ ને પૂરો સાંભળજો. એકદમ સરળ ભાષા માં વાત કરી છે હો. તો ભૂલતા નહિ.
    અને હા આપણી આ નવી ટેલીગ્રામ ચેનલ માં પણ જરૂર જોડાજો:
    સાથે સાથે ફેસબૂક પર પણ મારા પેજ સાથે જરૂર જોડજો: https://www.facebook.com/gujjujaypalthakorshow/
    6 min

About Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show

From the publisher's feed

Your Best Gujarati Podcast | Gujju Jaypal Thakor Show