શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad.
સૂર્ય અને ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ એપિસોડમાં તેઓ તમારા દ્વારા પૂછાયેલા આ પ્રશ્નનો જવાબ continue કરશે.
10 min
About AGian Voice
From the publisher's feed
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.