શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad. આ એપિસોડમાં તેઓ અગાઉના એપિસોડમાં તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપશે.
શ્રી તન્મયભાઈ વ્યાસ, Certified "SPACE TUTOR" by ISRO, Founder, Tanmaye's Amazing Space, Ahmedabad.
'ખ ખગોળનો ખ' શ્રેણીના આ એપિસોડમાં તેમના દ્વારા ૠતુચક્ર વિશેની રસપ્રદ વાત રજૂ કરેલ છે.
9 min
About AGian Voice
From the publisher's feed
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.