Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.... more
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.
September 10, 2022Episode-53 NEP2020માં સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ : ડૉ. ભૂષણ પૂનાનીડૉ. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમાવેશનના અભિગમ અને જોગવાઈઓ વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે....more10minPlay
September 03, 2022Episode-52 NEP2020: સમતા અને સમાવેશન: ડો. ભૂષણ પૂનાનીડો. ભૂષણ પૂનાની, જનરલ સેક્રેટરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમતા અને સમાવેશન વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે....more10minPlay
August 27, 2022Episode-51 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring): ડૉ. નિરવભાઇ ઠક્કરડૉ. નિરવભાઇ ઠક્કર, આચાર્યશ્રી, AES એ.જી. હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ. આ એપિસોડમાં સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને માર્ગદર્શન (mentoring) વિષય પર રજૂઆત કરવામાં આવેલ છે....more11minPlay
August 20, 2022Episode-50 પ્રયત્નબુક કોન્સેપ્ટ : જાદવ કૈલાસબેન પ્રભુભાઈજાદવ કૈલાસબેન પ્રભુભાઈ, શ્રી કનૈયાબે પ્રાથમિક શાળા, તા. ભુજ, જિ. કચ્છ. શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી સાથે આત્મીયતા કેળવવા માટે હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે....more10minPlay
August 13, 2022Episode-49 વિદ્યાદાન મહાદાન: અલ્પાબેન એન. સથવારાઅલ્પાબેન નવીનચંદ્ર સથવારા, આંબલિયાસણગામ પ્રાથમિક શાળા,આંબલિયાસણ,તા. જી.- મહેસાણા. આ એપિસોડમાં શિક્ષિકા દ્વારા વિદ્યાદાન મહાદાન નવાચાર અંતર્ગત કરેલ કાર્યો વિશે રજૂઆત કરેલ છે....more11minPlay
August 06, 2022Episode-48 ડિસ્પ્લે ઓન વોલ : પારેખ તેજલબેન કાન્તીલાલપારેખ તેજલબેન કાન્તીલાલ, પોપટપુરા પ્રાથમિક શાળા, તા.ગોધરા, જી.પંચમહાલ. શિક્ષિકા દ્વારા પોતાના વર્ગખંડની દિવાલોને કેવી રીતે શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરી તેના વિશેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે....more10minPlay
July 30, 2022Episode-47 રમત-ગમત દ્વારા શિક્ષણ: પિત્રોડા જુગનીબેન એસ.પિત્રોડા જુગનીબેન શાંતિલાલ, શ્રી બળદિયા કન્યા શાળા, તા. ભુજ, જી. કચ્છ. આ એપિસોડમાં પ્રજ્ઞા વર્ગમાં કઈ રીતે અસરકારક રીતે રમત-ગમત દ્વારા શિક્ષણ મેળવી શકાય તે અંગેના પ્રયત્નો વિષે રજૂઆત કરેલ છે....more10minPlay
July 23, 2022Episode-46 પપેટ દ્વારા શિક્ષણ: કશ્યપ રેખાબેન જે.કશ્યપ રેખાબેન જગદીશભાઇ,માતાના વડ પ્રાથમિક શાળા, પિપલોદ. તા.દેવગઢ બારીયા,જિ.દાહોદ. શિક્ષકશ્રી દ્વારા પપેટ દ્વારા કઈ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકાય તે માટેના ઉત્તમ પ્રયત્નો આ એપિસોડમાં રજૂ કરેલ છે....more10minPlay
July 16, 2022Episode-45 સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકાસ માટેના પ્રયત્નો : ગરાળા નિરાલીબેન પી.ગરાળા નિરાલીબેન પરષોતમભાઇ, શ્રી ચિત્રાવડ તાલુકા શાળા, તા. જામકંડોરણા, જી. રાજકોટ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના અધ્યાપન કાર્ય અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકસાવવા માટેના કરેલા પ્રયત્નો દર્શાવતો નવતર પ્રયોગ રજૂ કરેલ છે....more11minPlay
July 09, 2022Episode-44 ભારત એક સોને કી ચીડિયા : હર્ષાબેન હિંમતસિંહ પઢીયારહર્ષાબેન હિંમતસિંહ પઢીયાર, બિલાડી સીમ શાળા-2 (બખરલા), પોરબંદર. શિક્ષિકા દ્વારા ભારતનો ઐતિહાસિક વારસો વિદ્યાર્થીઓ સૂધી પહોંચે તે માટેના પ્રયત્નો રજૂ કરતો નવતર પ્રયોગ અહીં રજૂ કરેલ છે....more11minPlay
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.