Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.... more
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.
April 16, 2022Episode-33 ગૌરવવંતી ગુજરાતી : મહેતા હેતલબેન એ.મહેતા હેતલબેન અતુલકુમાર, ઉપશિક્ષક, વરવાજીપુરા(અંબાસણ) પ્રાથમિક શાળા, તા./જિ. મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા હાથ ધરેલ ગૌરવવંતી ગુજરાતી નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે. જેમાં વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યા અને ગુજરાતી ભાષા સમૃદ્ધિ, ભાષા અભિમુખતા તેમજ ભાષા સજ્જતા માટેના ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવામાં આવેલ છે....more9minPlay
April 09, 2022Episode-32 કન્યા કેળવણીને ઉત્તેજન માટેના પ્રયત્નો : દિપ્તીબેન ડી. જોષીદિપ્તીબેન ધીરજકુમાર જોષી, શ્રીબાલસાસણ પ્રાથમિક શાળા,તા.જોટાણા, જિ.મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા કન્યા કેળવણી માટેના પોતાના પ્રયત્નો વિશે રજૂઆત કરેલ છે....more10minPlay
April 02, 2022Episode-31 મારી ભવ્ય ભાષા : પ્રજાપતિ મેઘાબેન સેવંતીલાલપ્રજાપતિ મેઘાબેન સેવંતીલાલ, દુલાણા પ્રાથમિક શાળા, તા. સતલાસણા, જી. મહેસાણા. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા વર્ગખંડમાં ભાષા સમૃદ્ધિ માટે કરેલી પ્રવૃતિઓ/ નવતર પ્રયોગ વિશે રજૂઆત કરેલ છે....more12minPlay
March 26, 2022Episode-30 પેપરબેગ પ્રોજેક્ટ : પંચાલ વૈશાલીબેન ત્રિકમલાલપંચાલ વૈશાલીબેન ત્રિકમલાલ, ભાષા શિક્ષક (ધો. 6 થી 8), મોટીદાઉ પ્રાથમિક શાળા, તા.જી.મહેસાણા. આ એપિસોડમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત તેમણે હાથ ધરેલ નવતર પ્રયોગ પેપરબગ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરેલ છે....more9minPlay
March 19, 2022Episode-29 વર્તમાનપત્રો આપણા મિત્ર (સંગ્રહપોથી) : શ્રી કૌશિકકુમાર પી. પ્રજાપતિશ્રી કૌશિકકુમાર પી. પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શ્રી વસાડવા પ્રા શાળા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાાન વિષય પ્રત્યે રસ જાગૃત કરવા વર્તમાન પત્રોનો સંગ્રહ કરવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે....more10minPlay
March 12, 2022Episode-28 કિશોરી શિક્ષણ : વાઘેલા ગીતાબેન એલ.વાઘેલા ગીતાબેન લહેરચંદ,ઉપશિક્ષક,શ્રી ગોઝારિયા પ્રાથમિક કન્યા શાળા,તા. જિ. મહેસાણા. શિક્ષિકાશ્રી દ્વારા કિશોરીઓની સમસ્યાના નિવારણ માટે કરેલ નવતર પ્રયોગ વિશે રજૂઆત કરેલ છે....more10minPlay
March 05, 2022Episode-27 ચિત્રવાર્તા : નિકેતાબેન વ્યાસનિકેતાબેન વ્યાસ, વીર શહીદ ચેતન છોટાલાલ સોલંકી પ્રાથમિક શાળા, વેજલપુર, અમદાવાદ. આ એપિસોડમાં શિક્ષિકાએ પોતાના શિક્ષણકાર્ય દરમિયાન ચિત્રવાર્તા દ્વારા વિદ્યાર્થીઓમાં કઇ રીતે ભાષા સમૃદ્ધિ કરાવી તે નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે....more12minPlay
February 26, 2022Episode-26 મારા શૈક્ષણિક રમકડાં : શ્રી મુકેશકુમાર પઢિયારશ્રી મુકેશકુમાર ભગવાનભાઈ પઢિયાર, શ્રી રેફડા પ્રાથમિક શાળા, તા.બરવાળા, જી.બોટાદ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા મારા શૈક્ષણિક રમકડાં વિષય પર નવતર પ્રયોગ હાથ ધરેલ જેના વિષે રજૂઆત કરેલ છે....more11minPlay
February 19, 2022Episode-25 સંસાધનોનો શિક્ષણમાં વિનિયોગ: શ્રી ગૌતમ જે. ઇન્દ્રોડીયાશ્રી ગૌતમ જે. ઇન્દ્રોડીયા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર, શ્રી પડધરી પ્રાથમિક શાળા,તા.પડધરી.જી.રાજકોટ. અહીં સંસાધનોના અભાવે વિદ્યાર્થીઓની શીખવા-શીખવવાની પ્રક્રિયામાં ઉદભવેલ સમસ્યાના નિવારણ માટે તેમણે કરેલ નવતર પ્રયોગની રજૂઆત કરેલ છે....more11minPlay
February 12, 2022Episode-24 વાલી શાળા : પૂજાબેન પ્રવિણભાઈ પૈજાપૂજાબેન પ્રવિણભાઈ પૈજા, શ્રી ધરમપુર પ્રા. શાળા, તા.પડધરી, જી.રાજકોટ. આચાર્યા દ્વારા અનુભવાયેલ સમસ્યાના અસરકારક નિવારણ માટે "વાલી શાળા"નો નવતર પ્રયોગ કરેલ વિશે વાત રજૂ કરેલ છે....more13minPlay
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.