Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.... more
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.
July 02, 2022Episode-43 વિકિપીડિયા લિંકવાળું સાહિત્યકારોનું ઈ-કેલેન્ડર : શ્રી નરેન્દ્ર એમ. કાલરિયાશ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા, ભાષા શિક્ષક, શ્રી જડસા પ્રાથમિક શાળા, તા. ભચાઉ, જિ. કચ્છ. શિક્ષકશ્રી દ્વારા ભાષા અને ICTના સમન્વય સાથેના હાથ ધરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે....more11minPlay
June 25, 2022Episode-42 મારી મરજીની બેંક : સુતરીયા વનિતાબેન એસ.સુતરીયા વનિતાબેન સુભાષચંદ્ર, આંબલીયાસણ સ્ટેશન શાળા નં. ર, તા.- જિ. મહેસાણા. શિક્ષિકા દ્વારા પોતાની શાળામાં વિદ્યાર્થીઓમાં આર્થિક બચતના મૂલ્યો કઈ રીતે વિકસે તે માટેનો નવતર પ્રયોગ "મારી મરજીની બેંક" હાથ ધરેલ, જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે....more8minPlay
June 18, 2022Episode-41 વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ: નિલમબેન જાદવનિલમબેન ઈશ્વરભાઈ જાદવ, દેસાઈવાડા પ્રાથમિક શાળા, દાહોદ. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓની હાજરીના પ્રશ્નોના નિવારણ માટે તેમજ સર્વાંગીણ વિકાસ માટે કરેલ નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે....more11minPlay
June 11, 2022Episode-40 ડિજિટલ શિક્ષણની વારી, અડો તો ખુલશે જ્ઞાનની બારી : હિરેનકુમાર એચ. શર્માહિરેનકુમાર હસમુખભાઈ શર્મા,પ્રાથમિક શાળા વાવડી, તા. જિ. ખેડા.શિક્ષકશ્રી દ્વારા વર્ગખંડમાં ડિજિટલ શિક્ષણ અંતર્ગત કરેલ નવાચાર વિશે અહીં રજૂઆત કરેલ છે....more12minPlay
May 28, 2022Episode-39 ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ-કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ : મિનલબેન મહેન્દ્રભાઈ વંકાણીમિનલબેન મહેન્દ્રભાઈ વંકાણી, શ્રી આણંદપર કન્યા શાળા,તા.કાલાવડ, જી.જામનગર. શિક્ષિકા દ્વારા વર્ગખંડમાં કરાવેલ ઓનલાઇન પ્રવૃત્તિઓ તથા ઈ- કન્ટેન્ટ દ્વારા અસરકારક શિક્ષણ આધારિત નવતર પ્રયોગ વિશે આ એપિસોડમાં વાત રજૂ કરેલ છે....more11minPlay
May 21, 2022Episode-38 શૈક્ષણિક રમકડાં: શ્રી લીલાબેન ડી.ઠાકરડાશ્રી લીલાબેન ડી.ઠાકરડા, શ્રી હરિ ઓમ કન્યા પ્રા.શાળાતા.વલ્લભીપુર, જી.ભાવનગર. શિક્ષકશ્રી દ્વારા પોતાના વર્ગખંડમાં શૈક્ષણિક રમકડાં આધારિત કરેલ નવતર પ્રયોગો વિશે આ એપિસોડમાં વાત રજુ કરેલ છે....more12minPlay
May 14, 2022Episode-37 ઓનલાઈન સમર કેમ્પ : શ્રી નિશીથ આચાર્યશ્રી નિશીથ આચાર્ય, મુખ્ય શિક્ષક, રોપડા પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ. કોરોના કાળ દરમ્યાન તેમણે કરેલ નવતર પ્રયોગ ઓનલાઇન સમર કેમ્પની સફળતા વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે....more11minPlay
May 07, 2022Episode-36 રવિમંડળ: શ્રી ચાવડા નાથાભાઇ નોંધાભાઈશ્રી ચાવડા નાથાભાઇ નોંધાભાઈ, ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા,તા. પાલીતાણા, જિ. ભાવનગર. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકસાવવા માટેના નવતર પ્રયોગ "રવિમંડળ" વિશે આ એપિસોડમાં રજૂઆત કરેલ છે....more9minPlay
April 30, 2022Episode-35 બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડાં : શ્રી રમેશભાઇ ડી. બારડશ્રીરમેશભાઈ ધનજીભાઈ બારડ, કુંભણ કેન્દ્રવર્તી શાળા તા-મહુવા જી.ભાવનગર. આ એપિસોડમાં તેમણે શાળામાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રમકડાં આધારિત અધ્યાપનકાર્ય કરાવ્યું તે અંતર્ગત વાત રજુ કરેલ છે....more10minPlay
April 23, 2022Episode-34 અર્વાચીન આસપાસ : પ્રજાપતિ નિલેશકુમાર એમ.શ્રી પ્રજાપતિ નિલેશકુમાર માધુભાઈ, પ્રાથમિક શાળા કાંદા, મુ- કાંદા (મોરજડી), પો. પાટવલી, તા. ડેડીયાપાડા, જી. નર્મદા. તેમણે અર્વાચીન આસપાસ વિષય પર પોતાના વર્ગખંડમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે....more9minPlay
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.