Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
AGian Voice એ એ.જી.ટીચર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ચાલતી પોડકાસ્ટ ચેનલ છે. AGian voice માં દર શનિવારે વિવિધ પ્રતિભા ધરાવતા શિક્ષકો/ અધ્યાપકો દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ/ નવાચાર આધારિત એપિસોડ રજૂ થશે.... more
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.
February 05, 2022Episode-23 પ્રવૃત્તિ આધારિત શિક્ષણ: શ્રી કટકીયા રાઘવભાઈ ધનજીભાઈશ્રી કટકીયા રાઘવભાઈ ધનજીભાઈ,શ્રી મિતિયાળા પ્રા.શાળા,તા.જાફરાબાદ, જી.અમરેલી. આ એપિસોડમાં તેમણે શાળામાં કરેલા નવતર પ્રયોગ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વિશે વાત રજૂ કરેલ છે....more13minPlay
January 29, 2022Episode-22 કોરોનાકાળમાં હોમ લર્નિંગ: શ્રી ચિંતનભાઈ પટેલશ્રી ચિંતનભાઈ પટેલ, બાંધણીયાપુરા પ્રાથમિક શાળા, તા. વસો, જી. ખેડા. શિક્ષક શ્રી એ કોરોનાકાળ દરમિયાન કરેલ નવતર પ્રયોગ હોમ લર્નિંગ વિશે વાત રજૂ કરેલ છે....more10minPlay
January 22, 2022Episode-21 યુટ્યૂબ વિડિઓ દ્વારા અસરકારક વિજ્ઞાન શિક્ષણ: શ્રી પ્રશાંતકુમાર શર્માશ્રી પ્રશાંતકુમાર શર્મા, સાણોદા આદર્શ પ્રા. શાળા, તા. દહેગામ, જી. ગાંધીનગર. શિક્ષકશ્રી દ્વારા લોકડાઉન સમયે તૈયાર કરાયેલ ધો. 6 થી 8 ના વિજ્ઞાન વિષય માટેના કુલ 108 વિડિઓ તૈયાર કરવામાં આવેલ તે નવતર પ્રયોગ વિશે વાત કહેશે. જેનો ઉપયોગ અસરકારક વિજ્ઞાન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે....more14minPlay
January 15, 2022Episode-20 અસરકારક પ્રજ્ઞા શિક્ષણ: વિભાબેન પટેલવિભાબેન પટેલ, શ્રી વિટોજ પ્રા. શાળા, તા. હાલોલ, જી. પંચમહાલ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા પોતાના પ્રજ્ઞા વર્ગમાં અસરકારક શિક્ષણ માટે કરેલ નવતર પ્રયોગ વિશે વાત રજૂ કરેલ છે. તેઓ પોતાના પ્રજ્ઞા વર્ગમાં એવી પ્રવૃત્તિઓ કરાવે છે કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ અનુભવજન્ય શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જેવા વિવિધ પાસાઓને સીધુ સ્પર્શે છે....more7minPlay
January 08, 2022Episode-19 કોરોનાના સમયમાં આચાર્યની વિવિધ સ્તરે ભૂમિકા : વનિતાબેન રાઠોડવનિતાબેન ડાયાભાઈ રાઠોડ(રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૨૦૨૧) આચાર્ય, શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ. આ એપિસોડમાં તેમણે કોરોનાના સમયમાં આચાર્યની વિવિધ સ્તરે અસરકારક રીતે ભૂમિકા ભજવી તે વિશેની વાત રજૂ કરેલ છે....more9minPlay
January 01, 2022Episode-18 મસ્તી કી પાઠશાલા : શ્રી રાકેશ નવા નદીસરશ્રી રાકેશ નવા નદીસર, શિક્ષકશ્રી, નવા નદીસર પ્રાથમિક શાળા, તા. ગોધરા, જી. પંચમહાલ. આ એપિસોડમાં શિક્ષકશ્રી તેમની શાળામાં વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિઓ અને નાગરિક ઘડતર માટે થયેલ પ્રવૃત્તિઓ/ નવતર પ્રયોગ વિશે વાત કહેશે....more9minPlay
December 25, 2021Episode-17 જોડાક્ષર વગરની વાર્તા : ડૉ. ભાવેશ પંડ્યાડૉ. ભાવેશ પંડ્યા, શિક્ષકશ્રી, (ગમતી નિશાળ) સણથ પ્રાથમિક શાળા, તા. ડીસા, જિ. બનાસકાંઠા. શિક્ષકશ્રી દ્વારા વર્તમાન પત્ર, જોડાક્ષર વગરની વાર્તાઓ અને કવિતાઓ જેવા સંસાધનો દ્વારા ભાષા શિક્ષણને અસરકારક બનાવવાના નવીન પ્રયોગોની અનુભૂતિ પ્રસ્તુત કરેલ છે....more9minPlay
December 18, 2021Episode-16 શિક્ષણમાં ઓનલાઈન સ્ત્રોતોનો વિનિયોગ : મેહુલકુમાર એમ. પ્રજાપતિશ્રી મેહુલકુમાર એમ. પ્રજાપતિ, શિક્ષકશ્રી, દોલતપુરા(ડા) પ્રા. શાળા, તા. વિજાપુર, જી. મહેસાણા. શિક્ષકશ્રી દ્વારા વિવિધ ઓનલાઇન ક્વિઝ, QR કોડ અને મોબાઈલ એપ બનાવવામાં આવી છે અને વર્ગખંડમાં તેનો અસરકારક ઉપયોગ થયો....more9minPlay
December 04, 2021Episode-15 : Learning without school by Dr. Archna Dutta.Dr. Archna Dutta, Home schooler expresses her thoughts on contemporary choices available for learning without school....more11minPlay
November 27, 2021Episode-14 : WALDROF Pedagogy by Meenakshi Trivedi"Exploration leads to education" is the core element of WALDROF pedagogy. Today kindergarten school founder who is nurturing kids through WALDROF pedagogy will share her views....more18minPlay
FAQs about AGian Voice:How many episodes does AGian Voice have?The podcast currently has 113 episodes available.