ANIL CHAVDA

ANIL CHAVDA

By Anil ChavdaMusic
Download on the App Store

ANIL CHAVDA episodes

  • Samp MatiAe Karyo l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સંપ માટીએ કર્યો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
    • Samp MatiAe Karyo l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
    • સંપ માટીએ કર્યો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
    • સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

      ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

      FOLLOW ME ON SOCIAL MEDIA

      • Facebook: www.facebook.com/kavianilchavda 
      • Twitter: www.twitter.com/kavianilchavda 
      • Instagram: www.instagram.com/kavianilchavda
      • YouTube: www.youtube.com/anilchavda85 
      • Blog: www.kavianilchavda.blogspot.com            
      • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

        2 min
      • Sompe l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સોંપે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
        • Sompe l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
        • ટળવળવાનું સોંપે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
        • ટળવળવાનું સોંપે તું ભડભડ બળવાનું સોંપે

          અંધારાના દેહ બનાવી ઝળહળવાનું સોંપે.

          FOLLOW ME ON SOCIAL MEDIA

          • Facebook: www.facebook.com/kavianilchavda 
          • Twitter: www.twitter.com/kavianilchavda 
          • Instagram: www.instagram.com/kavianilchavda
          • YouTube: www.youtube.com/anilchavda85 
          • Blog: www.kavianilchavda.blogspot.com            
          • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

            2 min
          • Shwas NaamNi Ciment l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । શ્વાસ નામની સિમેન્ટ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
            • Shwas NaamNi Ciment l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
            • શ્વાસ નામની સિમેન્ટ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
            • શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા,

              અમે રાતનું સૂપડું લઈ અંધાર ઉપણવા બેઠા.

              FOLLOW ME ON SOCIAL MEDIA

              • Facebook: www.facebook.com/kavianilchavda 
              • Twitter: www.twitter.com/kavianilchavda 
              • Instagram: www.instagram.com/kavianilchavda
              • YouTube: www.youtube.com/anilchavda85 
              • Blog: www.kavianilchavda.blogspot.com            
              • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                2 min
              • Le Mane To Aem l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । લે મને તો એમ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                • Le Mane To Aem l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                • લે મને તો એમ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

                • ગઝલ

                  લે, મને તો એમ કે આખા નગરની વાત છે,

                  પણ હકીકતમાં તો બસ મારા જ ઘરની વાત છે.

                  FOLLOW ME ON SOCIAL MEDIA

                  • Facebook: www.facebook.com/kavianilchavda 
                  • Twitter: www.twitter.com/kavianilchavda 
                  • Instagram: www.instagram.com/kavianilchavda
                  • YouTube: www.youtube.com/anilchavda85 
                  • Blog: www.kavianilchavda.blogspot.com            
                  • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                    2 min
                  • Aag Kaagal Na Padike l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                    • Aag Kaagal Na Padike  l Gujarati Gazal Poem Shayari by Anil Chavda
                    • આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                    • ગઝલ

                      કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,

                      આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

                      છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,

                      તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

                      જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,

                      કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

                      વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !

                      એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

                      દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,

                      ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

                       - અનિલ ચાવડા

                      FOLLOW ME ON SOCIAL MEDIA

                      • Facebook: www.facebook.com/kavianilchavda 
                      • Twitter: www.twitter.com/kavianilchavda 
                      • Instagram: www.instagram.com/kavianilchavda
                      • YouTube: www.youtube.com/anilchavda85 
                      • Blog: www.kavianilchavda.blogspot.com            
                      • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                        2 min
                      • Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                        • Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                        • અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                        • ગઝલ

                          ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે;

                          ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.

                          એકદમ તરસ્યા હરણ માફક, ધનુષથી છુટતા કોઈ તીર માફક,
                          પાંસળીઓ સર્વ તોડી ક્યાંક ભાગું, ને અચાનક આગ લાગે.

                          પાંપણો વચ્ચે વહેતા આ પ્રવાહી ધોધનાં તળ કેટલે છે?
                          શોધવા હું આંખનાં ઊંડાણ તાગું ને અચાનક આગ લાગે.

                          આ હૃદયના એક તીણા તારને સજ્જડ કરી ને ચુસ્ત બાંધી,
                          હું રુદનમાં કોઈ વીણા જેમ વાગું ને અચાનક આગ લાગે.

                          હું મને સિદ્ધાર્થ માફક એકલો છોડી અને ચાલ્યો ગયો છું,
                          હું મને મારી જ ભિક્ષા જેમ માગું ને અચાનક આગ લાગે.

                          - અનિલ ચાવડા


                          FOLLOW ME ON SOCIAL MEDIA

                          • Facebook: www.facebook.com/kavianilchavda 
                          • Twitter: www.twitter.com/kavianilchavda 
                          • Instagram: www.instagram.com/kavianilchavda
                          • YouTube: www.youtube.com/anilchavda85 
                          • Blog: www.kavianilchavda.blogspot.com            
                          • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                            2 min
                          • Saame Ubha Khambha Jeva l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સામે ઊભા ખંભા જેવા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                            • Saame Ubha Khambha Jeva l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                            • સામે ઊભા ખંભા જેવા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                            • સામે ઊભા ખંભા જેવા,

                              ઈશ્વર છે પણ શંકા જેવા.

                              હું દફતરની પેન્સિલ જેવો,

                              મિત્રો સઘળા સંચા જેવા. 

                              - અનિલ ચાવડા

                              FOLLOW ME ON SOCIAL MEDIA

                              • Facebook: www.facebook.com/kavianilchavda 
                              • Twitter: www.twitter.com/kavianilchavda 
                              • Instagram: www.instagram.com/kavianilchavda
                              • YouTube: www.youtube.com/anilchavda85 
                              • Blog: www.kavianilchavda.blogspot.com            
                              • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                2 min
                              • Jivi Rahyo Chhu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । જીવી રહ્યો છું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                • Jivi Rahyo Chhu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                                • જીવી રહ્યો છું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડ
                                • પાંદડીના ઘર મહીં જીવી રહ્યો છું,

                                  પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું.
                                  - અનિલ ચાવડા

                                  FOLLOW ME ON SOCIAL MEDIA

                                  • Facebook: www.facebook.com/kavianilchavda 
                                  • Twitter: www.twitter.com/kavianilchavda 
                                  • Instagram: www.instagram.com/kavianilchavda
                                  • YouTube: www.youtube.com/anilchavda85 
                                  • Blog: www.kavianilchavda.blogspot.com            
                                  • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                    2 min
                                  • Ghar Ma l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ઘરમાં । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                    • Ghar Ma l Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                                    • ઘરમાં । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                                    • પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં,

                                      અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં.
                                      - અનિલ ચાવડા 

                                      FOLLOW ME ON SOCIAL MEDIA

                                      • Facebook: www.facebook.com/kavianilchavda 
                                      • Twitter: www.twitter.com/kavianilchavda 
                                      • Instagram: www.instagram.com/kavianilchavda
                                      • YouTube: www.youtube.com/anilchavda85 
                                      • Blog: www.kavianilchavda.blogspot.com            
                                      • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                        3 min
                                      • Chhu Upar Thi Saav Simit l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                        • Chhu Upar Thi Saav Simit l Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                                        • સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                                        • છું ઉપરથી સાવ સીમિત, ને અફાટ અંદર,

                                          રહું છું તારા વિચારોના કબાટ અંદર.
                                          - અનિલ ચાવડા 

                                          FOLLOW ME ON SOCIAL MEDIA

                                          • Facebook: www.facebook.com/kavianilchavda 
                                          • Twitter: www.twitter.com/kavianilchavda 
                                          • Instagram: www.instagram.com/kavianilchavda
                                          • YouTube: www.youtube.com/anilchavda85 
                                          • Blog: www.kavianilchavda.blogspot.com            
                                          • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                            3 min

                                          About ANIL CHAVDA

                                          From the publisher's feed

                                          Gujarati Poet । Writer