ANIL CHAVDA

ANIL CHAVDA

By Anil ChavdaMusic
Download on the App Store

ANIL CHAVDA episodes

  • 10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3
    • 10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry 
    • અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3
      1. આ નદી ને આ હલેસાં આ પવન આ નાવ વાંચી લે
      2. કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં
      3. દુઃખ અને સુખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે
      4. અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
      5. અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો
      6. થોડા લોકો મને નમે છે, થોડાઓને હુંય નમું છું
      7. છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ
      8. સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા
      9. દ્વાર પર સાંકળ લગાવી દઉં
      10. સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ
      11. FOLLOW ME ON SOCIAL MEDIA

        • Facebook: www.facebook.com/kavianilchavda
        • Twitter: www.twitter.com/kavianilchavda
        • Instagram: www.instagram.com/kavianilchavda
        • YouTube: www.youtube.com/anilchavda85
        • Blog: www.kavianilchavda.blogspot.com
        • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

          21 min
        • Smaran Ma Koini Bhinash l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
          • Smaran Ma Koini Bhinash l Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
          • સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
          • સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ,

            પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.
            - અનિલ ચાવડા 

            FOLLOW ME ON SOCIAL MEDIA

            • Facebook: www.facebook.com/kavianilchavda 
            • Twitter: www.twitter.com/kavianilchavda 
            • Instagram: www.instagram.com/kavianilchavda
            • YouTube: www.youtube.com/anilchavda85 
            • Blog: www.kavianilchavda.blogspot.com            
            • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

              3 min
            • Dwar Par Sankal Gujarati Gazal Poem Shayari by Anil Chavda । દ્વાર પર સાંકળ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
              • Dwar Par Sankal Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
              • દ્વાર પર સાંકળ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
              • દ્વાર પર સાંકળ લગાવી દઉં, નયનમાં જળ લગાવી દઉં;

                આવ આ તારા સમય પર બેક મારી પળ લગાવી દઉં.
                - અનિલ ચાવડા 

                FOLLOW ME ON SOCIAL MEDIA

                • Facebook: www.facebook.com/kavianilchavda 
                • Twitter: www.twitter.com/kavianilchavda 
                • Instagram: www.instagram.com/kavianilchavda
                • YouTube: www.youtube.com/anilchavda85 
                • Blog: www.kavianilchavda.blogspot.com            
                • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                  2 min
                • Sahej Amastu । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સહેજ અમસ્તું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                  • Sahej Amastu । Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                  • સહેજ અમસ્તું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                  • સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા, સ્હેજ અમે વાદળમાં જીવ્યા,

                    આ બંનેમાં ફાવ્યું નહીં તો છેવટ જઈ ઝાકળમાં જીવ્યા.
                    - અનિલ ચાવડા 

                    FOLLOW ME ON SOCIAL MEDIA

                    • Facebook: www.facebook.com/kavianilchavda 
                    • Twitter: www.twitter.com/kavianilchavda 
                    • Instagram: www.instagram.com/kavianilchavda
                    • YouTube: www.youtube.com/anilchavda85 
                    • Blog: www.kavianilchavda.blogspot.com            
                    • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                      2 min
                    • Khud Ne J Samjavi Daish । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ખુદને જ સમજાવી દઈશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                      • Khud Ne J Samjavi Daish । Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                      • ખુદને જ સમજાવી દઈશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                      • છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,

                        હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
                        - અનિલ ચાવડા 

                        FOLLOW ME ON SOCIAL MEDIA

                        • Facebook: www.facebook.com/kavianilchavda 
                        • Twitter: www.twitter.com/kavianilchavda 
                        • Instagram: www.instagram.com/kavianilchavda
                        • YouTube: www.youtube.com/anilchavda85 
                        • Blog: www.kavianilchavda.blogspot.com            
                        • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                          2 min
                        • Thoda Loko Mane Name Chhe । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । થોડા લોકો મને નમે છે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                          • Thoda Loko Mane Name Chhe । Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                          • થોડા લોકો મને નમે છે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                          • થોડા લોકો મને નમે છે, થોડાઓને હુંય નમું છું,

                            નહીં નમતાને અણગમતો છું, નમું એમને ખૂબ ગમું છું.
                            - અનિલ ચાવડા 

                            FOLLOW ME ON SOCIAL MEDIA

                            • Facebook: www.facebook.com/kavianilchavda 
                            • Twitter: www.twitter.com/kavianilchavda 
                            • Instagram: www.instagram.com/kavianilchavda
                            • YouTube: www.youtube.com/anilchavda85 
                            • Blog: www.kavianilchavda.blogspot.com            
                            • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                              2 min
                            • Adhuri Vaat Atkavi Ane Chalyo Gayo । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                              • Adhuri Vaat Atkavi Ane Chalyo Gayo । Gujarati Gazal Poem Shayari by Anil Chavda  
                              • અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા 
                              • અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી,

                                અચાનક વેશ બદલાવી અને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી.
                                - અનિલ ચાવડા 

                                FOLLOW ME ON SOCIAL MEDIA 

                                • Facebook: www.facebook.com/kavianilchavda 
                                • Twitter: www.twitter.com/kavianilchavda 
                                • Instagram: www.instagram.com/kavianilchavda
                                • YouTube: www.youtube.com/anilchavda85 
                                • Blog: www.kavianilchavda.blogspot.com            
                                • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                  3 min
                                • Adhiro Chhe Tane Ishvar । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અધીરો છે તને ઈશ્વર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                  • Adhiro Chhe Tane Ishvar । Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                                  • અધીરો છે તને ઈશ્વર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                  • અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,

                                    તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે.
                                    - અનિલ ચાવડા

                                    • FOLLOW ME ON SOCIAL MEDIA
                                    • Facebook: www.facebook.com/kavianilchavda 
                                    • Twitter: www.twitter.com/kavianilchavda 
                                    • Instagram: www.instagram.com/kavianilchavda
                                    • YouTube: www.youtube.com/anilchavda85 
                                    • Blog: www.kavianilchavda.blogspot.com            
                                    • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                      2 min
                                    • Sukh Ane Dukh । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સુખ અને દુઃખ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                      • Sukh Ane Dukh । Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
                                      • સુખ અને દુઃખ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
                                      • સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે,

                                        તેં મને ભીડી દીધો છે સૂડીના બે પાંખિયાં વચ્ચે.
                                        - અનિલ ચાવડા

                                        • FOLLOW ME ON SOCIAL MEDIA
                                        • Facebook: www.facebook.com/kavianilchavda 
                                        • Twitter: www.twitter.com/kavianilchavda 
                                        • Instagram: www.instagram.com/kavianilchavda
                                        • YouTube: www.youtube.com/anilchavda85 Blog: www.kavianilchavda.blogspot.com            
                                        • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                          3 min
                                        • 10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2
                                          • 10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry 
                                          • અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2
                                            1. ઓલ્યું હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યૂં બીત જાયે કારવા
                                            2. આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને
                                            3. બુદ્ધનું અંતિમ જે નિર્વાણ છે એ હું જ છું
                                            4. વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની
                                            5. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને
                                            6. છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને
                                            7. તું હવાની જેમ આવી આરપાર થઈ જા
                                            8. કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ
                                            9. વર્ષોથી ઘર હતું આ મારું અપંગ જેવું
                                            10. જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કંઈ નથી
                                              • FOLLOW ME ON SOCIAL MEDIA
                                              • Facebook: www.facebook.com/kavianilchavda
                                              • Twitter: www.twitter.com/kavianilchavda
                                              • Instagram: www.instagram.com/kavianilchavda
                                              • YouTube: www.youtube.com/anilchavda85
                                              • Blog: www.kavianilchavda.blogspot.com
                                              • #AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

                                                19 min

                                              About ANIL CHAVDA

                                              From the publisher's feed

                                              Gujarati Poet । Writer