Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
June 07, 2025(૩૩) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૩).m4aદેવહુતીને તત્વજ્ઞાન તથા મોક્ષ પદની પ્રાપ્તિ....more13minPlay
June 05, 2025(૧૦) ગુજરાતી કાવ્યમાલા (૧૦).mp3સૌ મિત્રોને ખાસ આગ્રહ છે કે શક્ય હોય ત્યાં સુધી હેડફોન અથવા ઈયરફોન દ્વારા સાંભળો ચિત્ એકાગ્રતા સાથે દિવ્ય આનંદ મળશે....more14minPlay
June 03, 2025(૬૦) બાલકાંડ સર્ગ (૬૦).mp3વિશ્વામિત્રનો ઋષિઓને યજ્ઞ કરાવવા માટે અનુરોધ, ઋષિઓ દ્વારા યજ્ઞનો આરંભ, ત્રિશંકુનું સદેહ સ્વર્ગગમન, ઇન્દ્ર દ્વારા એમને નીચે પાડી દેતા ક્ષુબ્ધ થયેલા વિશ્વામિત્રનો નવું સ્વર્ગ રચવાનો પ્રયત્ન વગેરે....more10minPlay
June 03, 2025(૫૯) બાલકાંડ સર્ગ (૫૯).mp3વિશ્વામિત્રે ત્રિશંકુને આશ્વાસન આપીને એમનો યજ્ઞ કરાવવા માટે ઋષિ મુનિઓને આમંત્રિત કરવા અને પોતાની વાત ન માનનારા મહોદય તથા ઋષિપુત્રોને શાપ આપીને નષ્ટ કરવા....more7minPlay
June 01, 2025(१०) हिन्दी काव्यमाला (१०).mp3यह काव्यमाला हमारी सनातन वेद शक्ति और गुरु परंपरा की अमर विरासतका दर्शन कराती है।...more13minPlay
May 31, 2025(૩૨) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૨).m4aધુમમાર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન......more14minPlay
May 31, 2025(૩૧) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૧).m4aમનુષ્ય યોની ને પામેલા જીવની ગતિનું વર્ણન....more18minPlay
May 28, 2025સંત સમય અને સૂર્ય.mp3કાવ્યમાલા નિયમિત સાંભળો અને આપણી સનાતન પરંપરાની શક્તિનો અનુભવ કરો....more9minPlay
May 27, 2025(૫૮) બાલકાંડ સર્ગ (૫૮).mp3વશિષ્ઠઋષિના પુત્રોએ ત્રિશંકુને ધમકાવીને ઘરે પાછા જવા માટે આજ્ઞા આપવી, તથા બીજા પુરોહિત કરવા તૈયાર થયેલા જોઈને ત્રિશંકુને શાપ આપવો....more8minPlay
May 27, 2025(૫૭) બાલકાંડ સર્ગ (૫૭).mp3વિશ્વામિત્રની તપસ્યા, રાજા ત્રિશંકુએ પોતાનો યજ્ઞ કરાવવા માટે પહેલા વશિષ્ઠજીને પ્રાર્થના કરવી, અને તેમણે નકારતા રાજાએ એમના પુત્રોના શરણમાં જવું....more6minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.