Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
May 24, 2025(૩૦) ભા. સ્કંધ ૩ અધ્યાય (૩૦).m4aશરીર અને ઘરમાં આસક્ત મનુષ્યની અદ્યોગતિ નું વર્ણન....more11minPlay
May 23, 2025(૯) ગુજરાતી કાવ્યમાલા (૯)"आत्मदर्शन હરી ॐ હરી" ની હિન્દી તથા ગુજરાતી કાવ્ય શૃંખલા નિયમિત સાંભળો અને આપણી વેદ ધરોહરના દર્શન કરી આત્મદર્શન ની રાહને વેગીલી બનાવો....more14minPlay
May 20, 2025(૫૬) બાલકાંડ સર્ગ (૫૬).mp3રાજા વિશ્વામિત્ર દ્વારા વશિષ્ઠ પર વિવિધ પ્રકારના દિવ્યાસ્ત્રોનો પ્રયોગ અને મુનિ વશિષ્ઠ દ્વારા, બ્રહ્મદંડ થી જ એમનું સમન તથા વિશ્વામિત્રે બ્રાહ્મત્વની પ્રાપ્તિ માટે તપ કરવાનો નિશ્ચય કરવો....more7minPlay
May 20, 2025(૫૫) બાલકાંડ સર્ગ (૫૫).mp3પોતાના સો પુત્રો અને આખી સેનાનો નાશ થઈ જતા, રાજા વિશ્વામિત્રે મહાદેવજીની તપસ્યા કરીને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવા, તથા તેમનો વશિષ્ઠ ના આશ્રમ પર પ્રયોગ કરવો....more8minPlay
May 17, 2025(૨૭) ભા. સ્કંધ ૩ અધ્યાય (૨૭).m4aપ્રકૃતિ અને પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન....more12minPlay
May 13, 2025(૫૪) બાલકાંડ સર્ગ (૫૪).mp3રાજા વિશ્વામિત્રે વશિષ્ઠજીની ગાયને બળપૂર્વક લઈ જવી, ગાય એ દુઃખી થઈને વશિષ્ઠજીને આનું કારણ પૂછવું અને તેમની આજ્ઞાથી શક યવન વગેરે વિરો ઉત્પન્ન કરી તેમના દ્વારા વિશ્વામિત્રજીની સેના નો સંહાર કરવો....more7minPlay
May 13, 2025(૫૩) બાલકાંડ સર્ગ (૫૩).mp3કામધેનુ ની સહાયથી ઉત્તમ અન્નપાન દ્વારા સેના સહિત તૃપ્ત થયેલા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિ પાસે તેમની કામધેનુ માંગવી અને વશિષ્ઠ મુનિએ તેનો ઇન્કાર કરવો....more8minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.