Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.
February 04, 2025(૨૫) બાલકાંડ સર્ગ (૨૫).mp3શ્રીરામના પુછવાથી વિશ્વામિત્રજી એ તેમને તાટકાની ઉત્પતિ, વિવાહ અને શાપ વગેરેના પ્રસંગો કહીને તેનો વધ કરવા શ્રી રામને પ્રેરીત કરવા....more8minPlay
February 01, 2025(૮) ભા. સ્કંદ ૨ અધ્યાય (૮).aacસત્ય, સમય, સમર્પણ, સહનશીલતા, અને શૌર્ય આ પંચશીલ પાલનનું જ્ઞાન એટલે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ. નિયમિત સાંભળો અને આપણી વેદ ધરોહરના દર્શન કરો....more9minPlay
February 01, 2025(૭) ભા. સ્કંદ ૨ અધ્યાય (૭).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણ ને સાંભળવાની શરૂઆત કરશો એટલે આપણી સનાતન શક્તિના અદ્ભુત દર્શન થશે તેમાં કોઈજ શંકા નથી....more24minPlay
January 30, 2025(२) हिन्दी काव्यमाला (२).mp3हिन्दी काव्यमाला आप नियमित सुने और हर शब्द और वाक्यों का चिंतन मनन करेंगे तो आप ध्यान साधना से अपने आप जुड जायेंगे और आपका जिवन आत्मीय शक्ति से भर जायेगा एसा मुझे पुर्ण विश्वास है।...more18minPlay
January 28, 2025(૨૪) બાલકાંડ સર્ગ (૨૪).mp3ધર્મયોગ, કર્મયોગ અને ધ્યાનયોગ ને વિસ્તાર થી સમજવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અઢારે અધ્યાય નિયમિત ધ્યાન પૂર્વક સાંભળો ખુબજ આનંદ સાથે ભક્તિ સુદ્રઢ થશે....more9minPlay
January 28, 2025(૨૩) બાલકાંડ સર્ગ (૨૩).mp3આત્મદર્શન એટલે ધર્મયોગ, કર્મ યોગ, અને ધ્યાન યોગનો સમન્વય, ધર્મયોગ એટલે બ્રહ્મા, કર્મયોગ એટલે વિષ્ણુ અને ધ્યાનયોગ એટલે શિવ આ ત્રણેયની ત્રિવેણી શક્તિ નું દર્શન એટલે આત્મદર્શન....more7minPlay
January 24, 2025(૬) ભા. સ્કંદ ૨ અધ્યાય (૬).aacआत्मदर्शन હરી ॐ હરીના શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ ગુજરાતી અને હિન્દી કાવ્યમાલા અનુકુળતા મુજબ નિયમિત સાંભળો અને આપની આધ્યાત્મિક શક્તિને સુદ્રઢ બનાવો....more14minPlay
January 24, 2025(૫) ભા. સ્કંદ ૨ અધ્યાય (૫).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણનું નિયમિત શ્રવણ પિતૃદોષ થી બચાવે છે અને પિતૃ તર્પણનું ફળ આપે છે....more13minPlay
January 24, 2025(૨) ગુજરાતી કાવ્યમાલા (૨).mp3आत्मदर्शन હરી ॐ હરી એટલે આત્મદર્શન થી શિવ સાક્ષાત્કાર સુધીની શ્રવણ યાત્રા, દરેક એપિસોડ નિયમિત સાંભળો અને ચિંતન મનન દ્વારા આત્મીય શક્તિ પ્રાપ્ત કરો....more22minPlay
January 21, 2025(૨૨) બાલકાંડ સર્ગ (૨૨).mp3રાજા દશરથે સ્વસ્તી વાંચન પૂર્વક રામ લક્ષમણને મુનિ સાથે મોકલવા અને વિશ્વામિત્ર પાસેથી બલા અને અતિબલા નામની વિધા પ્રાપ્તી થવી....more9minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.