Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.
January 21, 2025બાલકાંડ સર્ગ (૨૧).mp3વિશ્વામિત્રના રોષપુર્ણ વચન તથા વસિષ્ઠજી એ રાજાને સમજાવવા....more8minPlay
January 18, 2025ભા. સ્કંદ ૨ અધ્યાય (૪).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણ એટલે કર્મ અને ધર્મનો સમન્વય કે જેમાં સત્ય અને અસત્ય થી પ્રાપ્ત થતા પરીણામ નું જ્ઞાન દર્શન થાય છે....more10minPlay
January 18, 2025ભા. સ્કંદ ૨ અધ્યાય (૩).aacશ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના બે અધ્યાય દર શનિવારે આપવામાં આવે છે નિરાંતે નિયમિત સાંભળો અને આપણા સનાતન પથની શક્તિના દર્શન કરો...more8minPlay
January 17, 2025(१) हिन्दी काव्य माला (१).mp3अक्षर ब्रहम और शब्द ब्रह्मांड है निष्ठा और ध्यान पुर्वक चिंतन मनन से आत्म साक्षात्कार तक पहुँचा जा शकता है यही हमारी सनातन घरोहर की शक्ति है हर काव्यको सुनिये और खुदकी शक्तिका साक्षात्कार कीजीये।...more12minPlay
January 14, 2025(૨૦) બાલકાંડ સર્ગ (૨૦).mp3રાજા દશરથે વિશ્વામિત્રને પોતાનો પુત્ર આપવાની ના પાડવી અને વિશ્વામિત્રનું ક્રોધીત થવું....more9minPlay
January 14, 2025(૧૯) બાલકાંડ સર્ગ (૧૯).mp3વિશ્વામિત્રના મુખેથી શ્રીરામને સાથે લઈ જવાની વાત સાંભળીને રાજા દશરથે દુખી થઈને મુર્છિત થવું ....more7minPlay
January 11, 2025(૨) ભા. સ્કંદ ૨ અધ્યાય (૨).aacઅહીં પ્રકાશીત કરવામાં આવી રહેલા દરેક એપિસોડ દરરોજ માત્ર પંદર થી વીસ મિનિટનો સમય ફાળવી ઈયર ફોન અથવા હેડફોન દ્વારા નિરાંતે સાંભળો અને આપણી સનાતન વિરાસતની શક્તિ અને ભક્તિનો સાક્ષાત્કાર કરો....more16minPlay
January 11, 2025(૧) ભા. સ્કંદ ૨ અધ્યાય (૧).aacધ્યાન સાધના, માનસી સેવા અને કલિયુગની ભાગદોડમાં થતા સાત્વિક કર્મોને જો સત્ય અને સમય સાથે નિષ્ઠાપૂર્વક જોડવામાં આવે તો તે તપ બની જાય છે કારણ કે સત્ય અને સમય સાક્ષાત શિવ છે તેનો સાક્ષાત્કાર કલિયુગમાં સરળ છે....more13minPlay
January 09, 2025(૧) ગુજરાતી કાવ્ય માલા (૧)આજની આ કાવ્યમાલા શબ્દ માત્ર નથી પરંતુ ધ્યાન સાધના દ્વારા મળેલો પ્રસાદ છે આપ સૌ પણ નિયમિત સાંભળો માણો અને દરેક શબ્દોના ચિંતન મનન દ્વારા આપણી સનાતન વિરાસતના દર્શન કરો...more15minPlay
January 07, 2025(૧૮) બાલકાંડ સર્ગ (૧૮).mp3રાજાઓ તથા ઋષ્યશ્રૃંગને વિદાય આપી રાજા દશરથે રાણીઓ સહીત અયોધ્યા આવવું, અને દરબારમાં વિશ્વામિત્રજીનું આગમન વગેરે પ્રસંગો...more16minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 518 episodes available.