Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
June 03, 2026(૨૨) સ્કંધ ૮ અધ્યાય (૨૨).mp3બલી એ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું...........more16minPlay
May 29, 2026(૮૪) અયોધ્યા કાંડ સર્ગ (૮૪)નિષાદરાજના ગુહે પોતાના બંધુઓને નદીની રક્ષા કરતા રહીને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપીને ભેટની સામગ્રી લઈને ભરત પાસે જવું...............more6minPlay
May 29, 2026(૮૩) અયોધ્યા કાંડ સર્ગ (૮૩)ભરતની વનયાત્રા અને શૃંગવેરપુરમાં રાત્રિ નિવાસ.............more7minPlay
May 27, 2026(૨૦) સ્કંધ ૮ અધ્યાય (૨૦).mp3ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવા.........more16minPlay
May 27, 2026(૧૯) સ્કંધ ૮ અધ્યાય (૧૯).mp3ભગવાન વામનની બલી પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા.........more18minPlay
May 22, 2026(૮૨) અયોધ્યા કાંડ સર્ગ (૮૨)વશિષ્ઠજીએ ભરતને રાજ્ય પર અભિષેક થવા માટે આદેશ આપવો તથા ભરતે એને અનુચિત જણાવીને એનો અસ્વીકાર કરવો.........more10minPlay
May 22, 2026(૮૧) અયોધ્યા કાંડ સર્ગ (૮૧).mp3પ્રાતઃકાળના મંગળવાદ્યના નાદને સાંભળીને ભરતે દુઃખી થવું અને તેને બંધ કરાવીને વિલાપ કરવો, વશિષ્ઠજીએ સભામાં આવીને મંત્રી વગેરેને બોલાવવા માટે દૂતને મોકલવો...........more6minPlay
May 20, 2026(૧૮) સ્કંધ ૮ અધ્યાય (૧૮).mp3વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું...........more14minPlay
May 20, 2026(૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું...........more13minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.