Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।... more
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.
April 29, 2026(૧૨) સ્કંધ ૮ અધ્યાય (૧૨).mp3મોહિની રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું.......more20minPlay
April 24, 2026(૭૩) અયોધ્યા કાંડ સર્ગ (૭૩).mp3ભરતે કૈકેયીને ધિક્કારવી અને એના પ્રત્યે ઘણો રોષ પ્રગટ કરવો.......more9minPlay
April 17, 2026(૭૨) અયોધ્યા કાંડ સર્ગ (૭૨).mp3ભરતે કૈકેયીના ભવનમાં જઈને એને પ્રણામ કરવા, તેના દ્વારા પિતાના પર લોક વાસના સમાચાર મળ્યા પછી દુઃખી થઈને વિલાપ કરવો...more15minPlay
April 17, 2026(૭૧) અયોધ્યા કાંડ સર્ગ (૭૧).mp3રથ અને સેના સહિત ભરતની યાત્રા, વિભિન્ન સ્થાનોને પાર કરીને તેમણે ઉજજીહાના નગરીના ઉદ્યાનમાં પહોંચવું અને સેનાને ધીરે ધીરે આવવાની આજ્ઞા આપીને પોતે રથ દ્વારા તિવ્રવેગથી આગળ વધીને સાલવનનેપાર કરીને અયોધ્યા સમીપે પહોંચવું....more15minPlay
April 16, 2026(૮) સ્કંધ ૮ અધ્યાય (૮).mp3સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું, અને ભગવાને મોહિની અવતાર ધારણ કરવો.........more18minPlay
April 16, 2026(૭) સ્કંધ ૮ અધ્યાય (૭).mp3સમુદ્ર મંથનનો આરંભ અને ભગવાન શિવનું વિષપાન...........more24minPlay
FAQs about Bakulesh Jamnadas Mehta's podcast:How many episodes does Bakulesh Jamnadas Mehta's podcast have?The podcast currently has 516 episodes available.