Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
April 13, 2023નવલકથા: વેવિશાળ (૨૨. સાણસામાં સપડાયા)ચંપક શેઠ સાણસામાં સપડાયા છે. પણ કોના? પોલીસના? કે ખુશાલના?36 minPlay
April 12, 2023નવલકથા: વેવિશાળ (૨૧. આ સવારી ક્યાંથી?)કોણ આવ્યું છે હવે સુશીલા ઘરે? કોની સવારી??38 minPlay
April 10, 2023નવલકથા: વેવિશાળ (૨૦. ઉલ્કાપાત)સુશીલાના ઘરે ધમાલ ચાલી રહી છે અને આ બાજુ સુખલાલ રાતે ક્યાંક નીકળી પડ્યો છે. પણ ક્યાં?18 minPlay
April 08, 2023નવલકથા: વેવિશાળ (૧૮. નહીં છોડું)સુખલાલની નરમાઇ અને ગરમાઈ જતાઈ આવે છે. સાંભળો તો જરાક!!20 minPlay
April 05, 2023નવલકથા: વેવિશાળ (૧૭. તાલીમ શરૂ થાય છે.)સુખલાલની કમાણી શરૂ થાય છે, પણ આ અંકના અંતે એ એવું સાંભળે છે કે.......તમે ક્યારેય ન સાંભળી શકો. શું છે એ રહસ્ય?33 minPlay
March 30, 2023નવલકથા: વેવિશાળ (૧૬. બોલ્યુંચાલ્યું માફ કરજો)સસરા જ કહેતા હશે! બોલ્યુંચાલ્યું માફ કરજો! અને સસરાને મોટા બાપુજી વિનય વિવેકથી વાત પણ કરી રહ્યા છે. કેમ?25 minPlay