Gujarati Kavita

Gujarati Kavita

By Nishant SoniArtsPerforming Arts
Download on the App Store

Gujarati Kavita episodes

  • ગુજરાતી કવિતા - પ્રેમ ની પ્રેમ કહાની
    Valentine Special | Prem ni Prem Kahani | Nishant Goldsmith | Love Story | Gujarati Kavita | Gujarat
    .
    Valentines Day Special
    " પ્રેમ ની પ્રેમ કહાની"
    બાળપણ થી ઘડપણ સુધી પ્રેમ કેવી રીતે વહી રહ્યો છે તેના પર સરળ અને સાદી ભાષા વર્ણન કરતો વિચાર...
    Thought By :- Nishant Goldsmith
    14 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો દિવસ..
    એ પ્રેમ જે આપણને કારણ વગર હસાવતું હોય છે
    જેને આપણે Blush પણ કહીયે છે..
    બાળપણ માં ફિલ્મો જોઈને શરમાતા શરમાતા પ્રેમ ની કુપણો ફૂટતી હોય છે...
    ફક્ત અમુક ની પેહલી ઝલક પર આપણી આંખો અટકતી હોય છે..
    પોતાને ખબર નથી પડતી કે પ્રેમ ની શરૂઆત માટે તન અને મન પાપા પગલી ભરી રહ્યું છે..
    પછી મિત્રો ના કિસ્સાઓની પ્રેરણા થી પણ આપણે આપણા કિસ્સા માટે નું પાત્ર મળતું હોય છે..
    સ્કુલ પછી કોલેજ.. કોક ને એક મળે છે..
    તો કોક ને અનેક..
    અને કોક બિચારા One Sided Love માંજ સમય પસાર કરે છે..
    Cafe, બાગ - બગીચા માં જાણે કેટ કેટલાય ફૂલો ખિલતા હોય છે..
    અને પ્રેમ ની વસંત લાવતા હોય છે..
    સમય ની સાથે અને જવાબદારી ના ભાર નીચે કેટલાક ફૂલો ખરતા હોય છે અને કેટલાક સુગંધ ફેલાવતા હોય છે..
    આમ અમુક Love Stories "લગ્ન" ના Final કે semi Final સુધી
    કે પછી "લગ્ન" ના વિચાર થી જ Un Qualify થતી હોય છે...
    હા.. પણ પ્રેમ અહીંયા પૂરો નથી થતો...
    Love મેરેજ હોય કે Arrange મેરેજ પ્રેમ બંને મા હોય છે..
    એક બીજા ને ગમતું કરવું, કાળજી લેવી,
    નાની મોટી નોકજોક સાથે પ્રેમ ફળ આપવા પરિપકવ બનતું જાય છે..
    ફળ સ્વરૂપે બાળક જન્મી આજ પ્રેમ ને સૃષ્ટિ માં લાવી પ્રેમ વાર્તા ઓ આમ જ.. ઘડાતી રહે અને પ્રેમ વધતો રહે
    તે માટે નિમિત્ત બનતું હોય છે..
    બાળક પછી પ્રેમ વહેંચાતો નથી પરંતુ દરેક માટે તે સહજ બનતો હોય છે..
    બાળપણ થી યુવાની..
    અને યુવાની માંથી ઘડપણ તરફ વધતો આ પ્રેમ
    ત્વચા ની કરચલીઓને અવગણી મનને વધારે નરમ અને
    પ્રેમાળ બનાવતો હોય છે..
    તો મિત્રો,
    આજ ના આ પ્રેમ ને ઉત્સવ તરીકે મનાવવા ના દિવસે પ્રેમને સાદી સરળ ભાષા માં વ્યક્ત કરતા જાવ અને દુનિયા ને પ્રેમાળ બનાવતા જાવ..
    બીજુ આવતા અંકે...
    Subscribe Us On Youtube
    Follow Me On Instagram
    Like us On Facebook
    @nishant_goldsmith
    Instagram Id
    https://instagram.com/nishant_goldsmith?utm_medium=copy_link
    3 min
  • Gujarati Kavita - કેમ વડોદરા આજે સુનું સુનું લાગે છે ? | Gujarati Kavita Podcast Poet - Nishant Soni
    કેમ વડોદરા આજે સુનું સુનું લાગે છે ?
    Poem By @Nishant_Goldsmith
    આ કવિતા તમને કોરોના ના લીધે ખાલીપો અનુભવતુ વડોદરા ની વ્યથા સાથે અવગત કરાવશે અને વડોદરા પાછું ધમધમશે એવી આશા નું કિરણ જગાડશે..!!
    3 min
  • Ex. ની ઉપાધિ
    Ex. ની ઉપાધિ
    Ex. ની ઉપાધિઓ નું વર્ણન અને તમારાં સિંગલ રહેવા પર ગર્વ કરાવતી કવિતા Host:- luv shaligram
    Poet & Performer :- Nishant Goldsmith
    Sound Editor :- Swapnil Dayal
    Videographer :- Krupa Limbachia
    location partner :- Cafe Local
    2 min

About Gujarati Kavita

From the publisher's feed

Valuable thoughts which can relate to anyone and meaningful poetry by nishant soni.