મને બાર કામ કરવા જવાનું અલાઉડ નથી
બહાના છોડો ઘરે બેસી પણ કામ કરી શકો છો....!!!!!!!
ઘરે બેસી કામ કરી શકો એવા કામ નું લિસ્ટ
૧. ભાષાંતર કરવું જુદી જુદી ભાષાઓ નું
૨. Art and Craft ના વિડિઓ બનાવા ને online ક્લાસ કરાવા
૩. Transcript ના પ્રોજેક્ટ લેવા
4. Online music ક્લાસ લેવા
૫. Content writing ના પ્રોજેક્ટ લેવા
૬. Online Yoga શીખવાડવા
૭. બ્યુટી પાર્લર ચાલાવું
૮. જુદી જુદી ભાષા ના ટ્યુશન ક્લાસ કરાવા સ્કૂલ ના છોકરાઓ ને
૯. Graphic Design ના પ્રોજેક્ટ લેવા
એવું તો ઘણું મોટું લિસ્ટ છે
તમારી પાસે પણ આવા આઈડિયા હોય તો મારી સાથે જરૂર થી સેર કરજો
મારુ ઇમેઇલ : [email protected]