
Sign up to save your podcasts
Or


કેમ છો ગુજરાતીઓ ..?????
ને મારા આજના એપિસોડ નું નામ છે "મિરેકલ મોર્નિંગ રૂટિન "
તમને બધા ને ખબર હશે જ કે અપડે બધા જ સવારે ઉઠીને પોતાનું રૂટિન ને અનુસરતા હોઈએ છે
પણ આજે હું એજ તમને જણાવીશ પણ એમાં તમે કંઇક નવું શીખશો જ
તો મારા વહાલા ગુજરાતીઓ ચાલો સાંભળીએ મારો આ એપિસોડ .
સ્ટે ટ્યુન વિથ ગુજ્જુ ગર્લ
હું છુ મયુરી
જિંદગી ની દિશા અને દશા
આ એપિસોડ માં હું જીવન ની દશા ને દિશા વિશે એક મહિલા અને પુરુષ ના ઉદાહરણ આપી ને સમજાવું છું.
હિમાલયન અઘોરી એ માર્કેટિંગ નો પાઠ શીખવ્યો...!!!
આજ ના આ એપિસોડ માં હું માર્કેટિંગ નો એક નાનકડો પાઠ અઘોરી ની વાર્તા કહી ને સમજાવીશ.
કેમ છો ગુજરાતીઓ?
આજે હું તમારી સમક્ષ લઈ ને આવી રહી છું ગુજરાતી માં શિક્ષણ, નેટવર્કિંગ , બિઝનેસ અને ઘણી બધી રસપ્રદ વાતો.
From the publisher's feed