*મુસ્લિમ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને સમાજના જાગૃત યુવાનો અને વડીલો ને સાથે સમાજના આગેવાનો ને ખાસ મેસેજ.*
"તા.૨૩ માર્ચ ૨૦૨૧ મંગળવાર"
*હાલના તબક્કામાં મુસ્લિમ સમાજની સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક ક્ષેત્રે મદદરૂપ થવા કાર્યરત જેઓ મોટા મોટા પ્રોગ્રામ આયોજિત કરે છે,જેના સાથે શૈક્ષણિક ક્ષેત્રે મોટા મોટા ફંડનો મોટો ભંડોળ મેળવતી સંસ્થાઓ સમાજને ખરે ખર ઉપયોગી થય શકે તેવી કાર્યનિતી છોડી જુથ બનાવવાના પ્રયાસો તરફ ધ્યાન કરાવવા માટે મારો અભ્યાસ સાથે સમાજની શૈક્ષણિક ક્ષેત્રે પરિસ્થિતિના લઈને મારી વેદના આપ સમક્ષ મુકી રહેલ છુ.*
✒️ *Huzaifa Patel. Bharuch, Gujarat.*
_Social Dadicated Worker_
*Founder-SAF🤝Team*
*Join WhatsApp No.* 9898335767