સોયાબીન વાવ્યું છે તે જાણી આનંદ થયો, આપણા સોયાબીનના ગ્રુપમાં આપણે સોયાબીનનું વધુ ઉત્પાદન લેવાની ટેકનીક બાબતે વાત કરીશું તમારા કોઈ મિત્રએ સોયાબીન કર્યું હોય અને ગયા વર્ષ કરતા દોઢું ઉત્પાદના લેવું હોય તો આપણા ગ્રુપમાં જોડી દેજો. હું પ્રવીણ પટેલ આપને ટેલીગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી અઠવાડિયે એક વાર નાની નાની વાતો જણાવીશ જે તમે કરશો તો સોયાબીનનું ઉત્પાદન આપણે વધારી શકીશું. આપણા રાજકોટ જીલ્લામાં આપને ગયા વર્ષ કરતા દોઢું સોયાબીન પકાવીએ તો વિચારો ૧૪૦૦ રૂપિયાના મણ પ્રમાણે રાજકોટ જીલ્લાની આવક કેટલી વધે.