દરેક માણસને પોતાનું અભિમાન નહીં પણ ગૌરવ તો હોવું જ જોઇએ.
રિલેશનમાં ગ્રેસ જળવાવો જોઇએ.
સંબંધ સાચવવા માટે શરણે થવાની જરૂર નથી.
શરણે થઇએ પછી શોષણ થવાની શરૂઆત થાય છે.ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘણાં હથિયારની ફાવટ તને છે,
મને કાયમ શરમ જેવું નડે છે,
તને રસ્તા બદલવા એ સહજ છે,
મને એવું બધું ક્યાં આવડે છે?
-શૈલેન રાવલ