
Sign up to save your podcasts
Or


મજબૂત મનોબળ - પાર્ટ 2 - એકલવ્ય , શિતલ દેવી અને મેટ સ્ટુટઝમેન.
તીરંદાજી એક એવી રમત છે જેમાં કૌશલ્ય, ચોકસાઇ, દ્રષ્ટિ, એકાગ્રતા અને સારા નિયંત્રણની જરૂર હોય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની 16 વર્ષીય તીરંદાજ શીતલ દેવી પાસે તે બધા છે પરંતુ હાથ નથી, અને તેમ છતાં તેણીએ હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023 માં ટોચના પુરસ્કારનો દાવો કર્યો હતો. ફોકોમેલિયા સાથે જન્મેલા, એક દુર્લભ જન્મજાત વિકાર કે જે અવિકસિત અંગોનું કારણ બને છે, શીતલે તેના પગ પર ઉંચા ઊભા રહેવા માટે તમામ અવરોધોને નકારી કાઢ્યા અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના લોઈધર ગામની વતની, શીતલ 'આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ મહિલા તીરંદાજ' છે, જે રમતના સંચાલક મંડળ - વર્લ્ડ તીરંદાજી મુજબ છે.
આ અઠવાડિયે એશિયન પેરા ગેમ્સમાં, તેણીએ વિવિધ કેટેગરીમાં ગોલ્ડ સહિત એક નહીં પરંતુ ત્રણ મેડલ જીત્યા હતા.
અદ્ભુત પગ! 🏹 🦶🏽
Strong Will - Part 2 - Eklavya, Sheetal Devi and Matt Stutzman.
Archery is a sport that requires skill, precision, vision, concentration and good control. Sheetal Devi, a 16-year-old archer from the state of Jammu & Kashmir, has all of those but not hands, and yet she claimed the top prize in the Asian Para Games 2023 in Hangzhou. Born with Phocomelia, a rare congenital disorder that causes under-developed limbs, Sheetal defied all odds to stand tall on her feet, making India proud internationally.
Hailing from Loidhar village in Kishtwar, Jammu and Kashmir, Sheetal is the ‘first female archer without arms to compete internationally’, per the sport’s governing body - World Archery.
This week at the Asian Para Games, she claimed not one but three medals, including a gold, in different categories.
Amazing feat* feet! 🏹 🦶🏽
#ASIANPARAGAME #ARCHERY #SHEETALDEVI #MATTSTRTZMEN #WorldArchery
#MOTIVATIONAL #selfhelp #strongwillpower #success #life #fate #fightback #love #care #mr.modulator #mrmodulator #indianarmy #j&k #motivation #podcast
મજબૂત મનોબળ - પાર્ટ 1
75 હાર્ડ ચેલેન્જ - અંકિત અને એન્ડી ફ્રીસેલા.
પહેલી નજર માં આ એક શારીરિક ક્ષમતા ને પડકારતી એકટીવીટી લાગે ,પણ એવું નથી . આ પ્રવુતિ હકીકત માં તમારા મનોબળ ની આકરી કસોટી કરે છે. આ ચેલેન્જ બોય બિલિડિંગ માટે નથી , પણ તમારા માં શિસ્ત અને સાતત્ય ના અત્યંત મહત્વ ના ગુણ ને વિકસાવવા માટે છે.
75 હાર્ડ ચેલેન્જ 5 'બિન-વાટાઘાટ કરી શકાય તેવા નિયમો'થી બનેલી છે જે 75 દિવસ સુધી પૂર્ણ કરવાની રહેશે:
1 આહાર, કોઈપણ આહારને વળગી રહો, બિલકુલ આલ્કોહોલ અથવા ચીટ ભોજનની મંજૂરી નથી.
2 દરરોજ 45-મિનિટના બે વર્કઆઉટ્સ પૂર્ણ કરો (તેમાંથી એક બહાર હોવું જોઈએ, પછી ભલે હવામાન હોય)
3 દરરોજ 4.5 લિટર પાણી પીવો
4 દૈનિક પ્રગતિનો ફોટો લો
5 તમારે દરરોજ નોન-ફિક્શનના 10 પાના વાંચવા જોઈએ, અને તે પ્રેરણા હોવી જોઈએ
Strong #fortitude - Part 1
75 Hard Challenge - Ankit and Andy Frisella.
At first glance this may seem like an activity that challenges physical abilities, but it is not. This practice really tests your willpower. This challenge is not for boy building, but to develop in you the very important qualities of #discipline and #consistency.
The #75HardChallenge is made up of six ‘non-negotiable rules’ which have to be completed for #75days straight:
1 Stick to a diet, any diet , Absolutely no alcohol or cheat meals are allowed.
2 Complete two 45-minute #workouts per day (one of them has to be outside, no matter the weather)
3 Drink 4.5 litres of water each day
4 Take a daily #progress photo
5 You must read 10 pages of nonfiction daily, and it must be #inspiration
#75hard #gujaratipodcast #motivational
WHY ME ???
મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me?
"મારી સાથે જ આવું કેમ થાય છે ? " આ મોટાભાગે દરેક વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવન માં આવુજ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા કેવી રીતે દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગવાન સારા માણસો સાથે જ આવો અન્યાય કેમ કરે છે ?
આ પ્રશ્ન નો જવાબ આર્થર એશ ના ઉદાહરણ દ્વારા હું તમને આપવા માંગુ છું.
તો સાંભળો મિસ્ટર મોડયુલેટર માં.
"Why does this happen to me?" This is a common dialogue spoken by most of the people, isn't it? If this happens in life, how can a person show mental health? How can you keep smiling? Why does God do such injustice to good people?
I would like to give you the answer to this question through the example of Arthur Ashe.
So listen to Mr. Modulator.
#whyme #motivational #gujaratipodcast #selfheal #positivethinking #life #learning #love #care #respect #respond #purelife
કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો
- Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook.
વિદુરનીતિ માં લખ્યું છે કે " કુહાડા થી કાપેલા વૃક્ષો તો ફરી થી ઉગે છે , પરંતુ કડવી વાણી થી વીંધાયેલું મન ફરી પ્રસન્ન થતું નથી ,માટે વિચારી ને વાણી વાપરવી.
વાત કરતી વખતે હંમેશા હકારત્મક દ્રષ્ટિકોણ રાખવો. સફળ વ્યક્તિ એ છે જે સમય પારખી ને વાત કરે . તેલ જુએ તેલ ની ધાર જુએ.
It is written in Vidurniti that "Trees cut with an ax grow again, but a mind pierced by bitter speech is not happy again, so think and then use words in speech."
Always keep a positive attitude while talking. A successful person is one who speaks on time and as per time.
#communicatio #education #learning #words #skills #gujaratimicrostory #gujarativarta #gujaratipodcast #spotify #gujaratisuvichar
કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા.
Importance of Communication skills - Micro Story - King, his minister, soldier and Blind saint.
તમે કેટલા મોટા છો કે નાના છો આ તમારા બાહ્ય દેખાવ પરથી નહિ પણ તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ ના શબ્દો માં " માણસ ના મન માં જેવા વિચારો હોય તેવા તેની વાણી માંથી બહાર નીકળી જાય છે.
#communication #skill #microstory #gujaratimicrostory #gujarativarta #selfhelp #educational #learning #personalitydevlopment #loveandcare #careforothers #words #powerofwords
કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills?
"કોયલ નવ દે કોઈને , હરે ન કોઈનું કાગ;
મીઠા વચનો સર્વનો , કોયલ લે અનુરાગ."
કોયલ આ દુનિયા માં કોઈને કઈ આપતી નથી અને કાગડો કોઈનું કઈ ઝૂંટવી લેતો નથી , છતાં કોયલ સર્વત્ર આદરપાત્ર બને છે અને કાગડો તિરસ્કારને પાત્ર બને છે.
આનું કારણ શું ?
બોલવાની વચન પધ્ધતિ !
કોયલ મીઠા વચનો બોલી ને સર્વ નો પ્રેમ પામે છે જયારે કાગડો કર્કશ વચને સહુ નો તિરસ્કાર પામે છે.
આજ વાત યાદ રાખવાની છે આપણે આપણા જીવનમાં.
આદરપાત્ર બનવું કે તિરસ્કારપાત્ર આ આપણા હાથમાં છે. તેથી તમારું કૉમ્યૂનિકેશન આ પ્રકારનું રાખો અથવા વિકસાવો કે જેથી ચારેબાજુ તમારા નામની સુવાસ ફેલાઈ જાય.
What is the reason for this? Promise method of speaking!
A cuckoo speaks sweet words and is loved by all, while a crow is hated by everyone with harsh words.
We have to remember this in our life. To be respected or despised is in our hands. So keep or develop your communication in such a way that the fragrance of your name spreads around.
શબ્દોમાં શક્તિ છે.
“શબ્દો જાદુ જેવા છે, એક શક્તિશાળી ઉર્જા જેનો ઉપયોગ તમે તમારી આસપાસના પરિવર્તનને અસર કરવા માટે કરી શકો છો. તમારા વિશ્વને અસ્તિત્વમાં રચવા માટે. આ ભેટ સ્વીકારો.
શબ્દો શક્તિશાળી જાદુ વહન કરે છે. તેઓ લાગણીઓને ઉત્તેજીત કરે છે, હીલિંગ મેનિફેસ્ટ કરે છે.
શબ્દો જોડે અથવા વિભાજિત કરી શકે છે.
આ યાદ રાખો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. "
આપણી પાસે પોતાના પ્રશ્નો ના ઉકેલ માટે આવતા માણસને સૌથી વધુ હૈયાધારણા ની જરૂર હોય છે. એમનું મનોબળ મજબૂત થવાને બદલે ઉલ્ટાનું તૂટી જાય એવું કોઈ કૃત્ય ના કરવું કે એવું કઈ બોલવું નહિ.
Words have power.
“Words are like magic, a powerful energy you can use to effect change around you. To craft your world into existence. Embrace these gifts.
Words carry potent magic. They evoke feelings, manifest healings.
Words can connect or divide. Remember this and use wisely.”
The man who comes to solve his own questions needs the most our good words.
Instead of strengthening their morale, do not do any act of vomiting or to say anything.
#positivity #wordhavepower #words #positivewords #motivation #goodwords #communication #softwords #learning #empathy #understanding #respect #words #doctor #talk #communication #powerfulwords
જીવનને હકારાત્મક રીતે જોવા માટે શું આંખો હોવી જરૂરી છે?
હકારત્મક્તા ની શક્તિ.
માત્ર એક હકારાત્મક વિચાર માણસ ને ખીણમાંથી ઉપાડી ને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલી દે છે . આપની આસપાસ સારા વિચારો પિરસનાર મિત્રો અને સાહિત્ય રાખજો , જે તમને સતત ચેતનવંતા રાખે.
The power of positivity.
Only one positive thought lifts a man from the valley to the peak and one weak thought pushes the man from the peak to the valley. Surround yourself with like-minded friends and literature that keeps you constantly alert.
જન્માષ્ટમી સ્પેશ્યલ - "ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા."
કૃષ્ણ એટલે કોણ ?
સદીઓ થી પુછાતા સવાલ ને વધુ જન્માષ્ટમી માં સમજવો હોય તો કૃષ્ણ સુધી જ નહિ ,એના પ્રતીકો સુધી પહોંચી શકીયે તો પણ બધું જાણવા મળી શકે .
એ પછી કૃષ્ણ નો શંખ હોય , વાંસળી હોય, ગદા હોય , સુદર્શન ચક્ર હોય કે પછી સૌથી પ્રિય મયૂરપંખ હોય.
Janmashtami Special- "Art of living from the symbols associated with Lord Krishna."
Who is Krishna?
If we want to understand the question that has been asked for centuries in Janmashtami, not only Krishna, but if we can reach his symbols, we can know everything.
Then it may be Krishna's conch, flute, mace, Sudarshan Chakra or the most beloved Mayur Pankh.
#life #lifelessons #bhagwadgita #motivational #selfhelp #shrikrishna #jaishrikrishna #krishnaasmotivator #janmashtmi #janmashtmispecial #modulator #lifecoach #coaching #businesscoaching #motivator
આપણા નવા હીરો અને રોલમૉડેલ્સ - ચંદ્રયાન 3 ના અવકાશ વૈજ્ઞાનિકો.
"Our new heroes and role models." - The space scientists of Chandrayaan 3.
ગ્લેમર કે હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી .
તેમની પાસે તો છે આશ્ચ્ર્ય થાય એવી સાદગી, વિશ્વકક્ષા નું બુદ્ધિકૌશલ્ય અને પ્રચંડ નિષ્ઠા.
બની બેઠેલા સત્વહીન સેલેબ્રેટીઓ ને મહત્વ આપવાનું બન્દ કરીને આ અદભુત વૈજ્ઞાનિકો ને આપણા માનસિક સામ્રાજ્યમાં ઊંચા આસને બેસાડવાનો સમય આવી ગયો છે.
They have astonishing simplicity, world-class intelligence and immense loyalty.
It's time to stop giving importance to these insipid celebrities and give these amazing scientists a higher place in our mental stats.
#science #india #isro #chandryan3 #success #moonproject #teamwork #achievement #motivation
From the publisher's feed