In this episode, we talked about the seismological discovery in the Covid-19 lockdown with a special guest and Geophysicist, Mr. Nimesh Kotadia.
તો વાત એવી છે કે જયારે આખી દુનિયા મા Lockdown ના કારણે મૉટે ભાગ ની Human Activities અટકી ગઈ ત્યારે પૃથ્વી ના Upper Crust નુ Vibration 50% થી વધારે ઘટી ગયુ. જેના થી Seismologists એવા અતી સૂક્ષ્મ Signal measure કરી શક્યયા જે પેહલા ક્યારેય measure થયા ના હતા
આ નવા રિસેર્ચ થી future મા નાના સ્કેલ ને ભૂકંપ ને જાણવા મા વધારે accuracy આવશે એન્ડ GPSના alternativeજેવી ટચનોલોજી ડેવેલોપ થશે જેમાં માત્ર લોકેશન નું Vibrations જાણી ને ટ્રાફિક calculate કરી શકાય. અત્યારે GPS ના Privacy Issue ને ધ્યાન માં રાખીએ તો આ Application ઘણી Promissing હશે.
So, please do listen to your favorite podcasting app. We are available on Apple Podcast, Google Podcast, Spotify, Youtube, and other apps. Also, share your feedback, suggestions, and comments for this podcast. We are creating a lot of science content on Instagram, do checkout @Scientificgujarati.
બાકી આટલુ વાંચી જ લીધું તો Subscribe કરી લેજો જ્યાં પણ સાંભળતા હોવ ..!
Link for all podcast platforms:https://sites.google.com/view/scientific-gujarati-show/home
Also, please follow us on Instagram, because why not? We are good and kind people—કરી લેજો.
Our Instagram: Ankit - @10ankeet [email protected]
Nature: https://www.nature.com/articles/d41586-020-00965-xઅમારો બીજો પોડકાસ્ટ: https://anchor.fm/bestgujaratipodcast