જે રેતી construction and manufacturing (mostly glass manufacturing) મા વપરાય છે એ ખૂટી રહી છે. એના બે કારણો છે:
Fast growing economy (like India, china and other) infrastucture ના માટે અઢળક રેતી નો use કરે છે અને રેતી નો બીજો કોઈ વિકલ્પ જડ્યો નથી. એના સીવાય પણ તમારા ફોન ના ગ્લાસ જેવી અઢળક વસ્તુઓ મા રેતી સીવાય બીજો કોઈ વિકલ્પ નથી.
આ રેતી mostly નદી માંથી આવે છે, કારણ કે દરિયા ની રેતી માં ક્ષાર હોઈ છે અને રણ ની રેતી વધારે ગોળાકાર હોઈ, તેથી construction ને મજબૂતી નય આપી શકે. નદી ના પ્રવાહ થી રેતી ને બનતા હજારો વર્ષ લાગે છે, અને આપણે એનો ઉપયોગ થોડા વર્ષો મા જ કરી નાખીએ છીએ એટલે વધારે પડતું ખનન નદી મા પૂર ની સ્થિતીઓ વધારે છે. તેથી રેતી ખૂટી રહી છે.આ Episode મા અમે રેતી વિશે ઘણી વાતો કરી છે કે જેમાં Use of Sand, Type of sand, illegal mining, sand mafia, environmental impact, and future solution જેવા topic કર્યા છે.
So, please do listen to your favorite podcasting app. We are available on Apple Podcast, Google Podcast, Spotify, Youtube, and other apps. Also, share your feedback, suggestions, and comments for this podcast.
We are creating a lot of science content on Instagram, do checkout @Scientificgujarati.
બાકી આટલુ વાંચી જ લીધું તો Subscribe કરી લેજો જ્યાં પણ સાંભળતા હોવ ..!
Link for all podcast platforms:https://sites.google.com/view/scientific-gujarati-show/home
Also, please follow us on Instagram, because why not? We are good and kind people—કરી લેજો.
1. SciShow: The World Is Built on Sand... and We're Running Out - YouTube
2. GatesNotes: A Stunning Statistic About China and Concrete
Thanks for reading this far. See you next week..!
અમારો બીજો પોડકાસ્ટ: https://anchor.fm/bestgujaratipodcast