Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..This podcast is for all those people who enjoys listening short stories in Gujarati.આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ... more
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.
February 25, 2021Power of thoughts - વિચારોની શક્તિOur thoughts are so powerful that we thinks, we become. આપણા વિચારોમાં એટલી શક્તિ રહેલી છે કે જે આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બની જઈએ છીએ....more4minPlay
February 23, 2021Do you have time for yourself ? શું તમારી પાસે તમારા પોતાના માટે સમય છે ?Many times solutions of your problems lies with you if you give time to yourself. ઘણી વખત તમારી મુસીબતો પોતાની જાતને સમય આપવાથી ઓછી થઈ જાય છે....more4minPlay
February 22, 2021Are you lion or jackal ? શું તમે સિંહ છો કે શિયાળ ?When you get option to choose from you choose lion or jackal. જ્યારે તમને પસંદગી આપવામાં આવે તો તમે સિંહ થવાનું પસંદ કરો કે શિયાળ થવાનું પસંદ કરો....more6minPlay
February 19, 2021Do you prefer shortcuts ? - શું તમે ટૂંકા રસ્તા પસંદ કરો છો ?The story will clear difference between shortcut and longcut. આ વાર્તા તમને ટૂંકા રસ્તાઓ અને લાંબા રસ્તાઓ વચ્ચે નો તફાવત સમજાવશે....more5minPlay
February 17, 2021Finding happiness in what you have - તમારી પાસે જે છે તેમાંજ ખુશી શોધોDo you frustrated for what you don't have ? Then you must listen this story. શું તમે તમારી પાસે જે નથી તેનાથી ઉદ્વેગ પામી જાઓ છો તો આ વાર્તા તમારે સાંભળવી જોઈએ....more6minPlay
February 13, 2021Do you believe in fate ? શું તમે નસીબમાં વિશ્વાસ રાખો છો ?You won't get more than decided by your fate. તમને તમારા નસીબ કરતા વધારે કે ઓછું કંઈ નઈ મળે....more4minPlay
February 11, 2021Hardworking farmer - મહેનતુ ખેડુતDo you stop working (hard) when you see it's not fruitful ? Then this is the story for you. શું તમે જાણો કે તમારી મહેનત સફળ થવાનો કોઈ ચાન્સ નથી, ત્યારે તમે મહેનત કરવાનું છોડી દો ? તો પછી આ વાર્તા તમારે જરૂરથી સાંભળવી જોઈએ....more4minPlay
February 08, 2021Help others inspire others - મદદ કરો અને પ્રેરણા આપોDo you help others and inspire others to help ? શું તમે બીજાને મદદ કરવા માટે પ્રેરણારૂપ બની શકો ?...more6minPlay
February 06, 2021Trust me it's working - મારો વિશ્વાસ રાખો આ કામ કરે છેWhen you think about other people rather than being selfish, it's more satisfying experience. જ્યારે તમે સ્વાર્થી ના બનતા બીજા લોકો વિશે પણ વિચારો છો, ત્યારે તે ખુબજ સંતોષકારક અનુભવ બની રહે છે....more5minPlay
February 04, 2021The Miracle - એક ચમત્કારLet's see how the miracle saved life of a brother. ચાલો જોઈએ કે એક ચમત્કાર કેવી રીતે એક ભાઈને બચાવે છે....more4minPlay
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.