Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..This podcast is for all those people who enjoys listening short stories in Gujarati.આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ... more
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.
April 24, 2021The Saint and his conditions - એક સંત અને તેની શરતોLet's listen a story about a saint who put few conditions to the king. ચાલો આજે એક સંત ની વાર્તા સાંભળીએ કે જેણે તેના રાજા સામે શરતો મૂકી....more8minPlay
April 16, 2021A story of honesty - પ્રમાણિકતા ની એક વાર્તાYour honesty is best way to earn respect and trust. It's courageous and most expensive asset you are possessing. તમારી પ્રમાણિકતા એ આદર અને વિશ્વાસ કમાવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પ્રમાણિકતા એ તમારી સૌથી કિંમતી મૂડી છે....more5minPlay
April 12, 2021The story of a Gurukul - એક ગુરુકુળની વાર્તાSometimes when we do something good without any kind of expectations, we always get an unexpected reward. ક્યારેક આપણે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના કોઈ સારું કામ કરીએ છીએ, ત્યારે આપણને તેનું સારું વળતર પણ મળતું હોય છે....more7minPlay
April 08, 2021God always do good - ભગવાન હંમેશા સારું કરે છેSometimes we are thinking the other way and blame God for whatever is happening with us. But God is not our enemy but our friend. ક્યારેક આપણે જુદી રીતે વિચારીએ છીએ ત્યારે આપણી સાથે બનતી ઘટનાઓનો દોષ ભગવાનને આપવા માંડીએ છીએ. ભગવાન આપણા દુશ્મન નથી પણ મિત્ર છે....more5minPlay
April 06, 2021Your defects will help you - તમારી ખામીઓ તમને મદદ કરશેSometimes we consider our defects as a roadblock for our progress, but it will help us. ક્યારેક આપણે આપણી ખામીઓને સફળતાના માર્ગમાં અડચણ સમજીએ છીએ, પણ તે ખામીઓ જ આપણને મદદ કરે છે....more7minPlay
April 03, 2021Things we can't see - વસ્તુઓ જે આપણે નથી જોઈ શકતાSeeing is believing, but sometimes the most real things in the world are the things we can't see. આપણે જે જોઈએ છીએ તેને જ માનીએ છીએ, પણ ઘણીવાર સાચી વસ્તુ આપણે નથી જોઈ શકતા....more6minPlay
March 31, 2021Big problem small solution - મોટી મુશ્કેલીનું નાનું સમાધાનMany a times we go too far for big problems, but then we find solutions near by. ઘણીવાર આપણે મુશ્કેલીનું સમાધાન શોધવા ઘણા દુર નીકળી જતા હોઈએ છીએ, પણ પછી તેનું સમાધાન આપણી નજીકથી જ મળી જતું હોય છે....more6minPlay
March 28, 2021The story of Sikandar - સિકંદર ની વાર્તાLet's listen the story of Sikandar, what happens when he came to the India. ચાલો આપણે સાંભળીએ સિકંદરની વાર્તા, અને શું થયું જ્યારે તે ભારત દેશ આવ્યો....more6minPlay
March 26, 2021The story of fortune - કિસ્મત ની એક વાર્તાSometimes when we lost everything, there is still ray of hope. Just follow it and you will find your fortune. ઘણીવાર જ્યારે આપણે બધુજ ગુમાવી દેતા હોય છે ત્યારે પણ આશા નું એક કિરણ આપણને રખાય છે. બસ તમે એ કિરણની પાછળ જાઓ, તમને તમારી કિસ્મત મળી જશે....more6minPlay
March 23, 2021Help to get help - મદદ માટે મદદ કરોSometimes we just help without thinking, but it always bounced back. ક્યારેક આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મદદ કરતા હોઈએ છીએ, પણ તેના બદલામાં હંમેશા વળતી આપણી જ મદદ થતી હોય છે....more8minPlay
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.