Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..This podcast is for all those people who enjoys listening short stories in Gujarati.આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ... more
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.
May 26, 2021Justice of the God - ભગવાનનો ન્યાયSomething when some incidents happen with us or the people surrounding us, we thought that the God is not doing justice. But the God is always doing the justice, it's his job. ઘણીવાર જ્યારે આપણી કે આપણા આજુબાજુના લોકો સાથે કોઇક અઘટિત ઘટના બની જાય છે, ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાને આનો ન્યાય નથી કર્યો. પણ ભગવાન હંમેશા ન્યાય કરે જ છે, એ એમનું કર્તવ્ય છે....more9minPlay
May 24, 2021Trust in the God - ભગવાનમાં વિશ્વાસMany a times if we persist our trust in the God, the God really helps us. ઘણીવાર જો આપણે ભગવાનમાં આપણો વિશ્વાસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી રાખીએ, તો ભગવાન આપણને ખરેખર મદદ કરતા હોય છે....more7minPlay
May 22, 2021Art of living in the present - વર્તમાનમાં જીવવાની કળાMany people carrying burden of their past with them and thus not able to live in the present. ઘણા લોકો પોતાના ભૂતકાળને સાથે લઈને જીવે છે અને તેના કારણે વર્તમાન કાળને પણ સારી રીતે માણી નથી શકતા....more6minPlay
May 16, 2021Three men in the village - એક ગામમાં ત્રણ માણસોSometimes conquering your fear is greater than conquering other all things in your life. કેટલીક વાર તમારા ભય ને જીતવો એ બીજી બધી બાબતો કરતા તમારા જીવનમાં વધારે મહત્વનું હોય છે....more3minPlay
May 13, 2021The Titanic and three other ships - ટાઇટેનિક અને બીજા ત્રણ જહાજોLet's listen the story about how we can symbolise three ships near by the Titanic, when the Titanic was drowned. ચાલો સાંભળીએ એક વાર્તા કે આપણે કેવી રીતે ત્રણ ટાઇટેનિકની નજીક રહેલા જહાજને સમજી શકીયે જ્યારે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું....more4minPlay
May 10, 2021The result of patience - ધીરજ નું ફળSometimes we just need little more patience, if we do that we will achieve greater results. ઘણીવાર આપણે થોડી વધારે ધીરજ રાખવાની જરૂર હોય છે, અને જો આપણે ધીરજ રાખીએ તો ધાર્યા કરતા ઘણું વધારે સારું મળતું હોય છે....more7minPlay
May 05, 2021In bad companionship - ખરાબ સંગતમાંSometimes our companionship change our life. Good companionship brings good things to our life, while bad companionship brings bad things. ક્યારેક આપણી સંગત આપણું જીવન બદલી નાખતી હોય છે. સારી સંગત આપણા જીવનમાં સારી વસ્તુઓ લઈ ને આવે છે, જ્યારે ખરાબ સંગત ખરાબ વસ્તુઓ લઈને આવે છે....more7minPlay
May 03, 2021The greedy king - એક લોભી રાજાSometimes we forgot everything to satisfy our greed, but end of the day it doesn't prove anything to us. કયારેક આપણે આપણા લોભ ને સંતોષવા માટે બધું જ ભૂલી જઈએ છીએ, પણ અંતે તે કામમાં આવતું નથી....more7minPlay
May 01, 2021The king and the wall painting - એક રાજા અને ભીંતચિત્રWhen we are looking around and find what we don't have, we actually forgot what we have. જ્યારે આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે આપણી પાસે શું નથી, પણ આપણે જે આપણી પાસે છે તેને ભૂલી જઈએ છીએ....more8minPlay
April 29, 2021The king and his picture - એક રાજા અને તેનુ ચિત્રSometimes we consider our situation as a problem, but it's just a situation and not a problem if you find the way out. ઘણીવાર આપણે પરિસ્થિતિને જ મુશ્કેલી માની લઈએ છીએ, પણ એ માત્ર પરિસ્થિતિ જ છે પણ મુશ્કેલી નથી જો આપણે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢીએ તો....more7minPlay
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.