Ek Hato Raja - એક હતો રાજા

Ek Hato Raja - એક હતો રાજા

Download on the App Store

Ek Hato Raja - એક હતો રાજા episodes

  • The Three Princes - ત્રણ રાજકુમારો
    There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.
    5 min
  • What you see ? શું જોવો છો ?
    Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.
    4 min
  • Elderly advice - મોટાની શિખામણ
    Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.
    6 min
  • True friend - સાચો મિત્ર
    True friend is very rare nowadays. Sometimes it will save your life. સાચો મિત્ર મળવો આજના સમયમાં ઘણો મુશ્કેલ છે. ક્યારેક સાચો મિત્ર તમારી જિંદગી પણ બચાવી શકે છે.
    4 min
  • Five friends - પાંચ મિત્રો
    Five friends choose five different ways. Let's see what happened next. પાંચ મિત્રોએ પાંચ અલગ અલગ રસ્તાઓ પસંદ કર્યા. ચાલો જોઈએ પછી શું થયું.
    9 min
  • Useful things - ઉપયોગી વસ્તુઓ
    Many a times things become no more useful for us, can be very useful for others. ઘણીવાર જે વસ્તુઓ આપણા માટે બિનઉપયોગી થઇ જાય છે, તે બીજા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
    8 min
  • Self help is best help - પારકી આશ સદા નીરાશ
    When you wait for somebody to help you, nobody will come forward to help you. You need to help yourself. જયારે તમે મદદ ની આશાએ કોઈની રાહ જોશો, તો કોઈ તમારી મદદ કરવા આગળ નહી આવે. તમારે તમારી મદદ જાતેજ કરવી પડશે.
    6 min

About Ek Hato Raja - એક હતો રાજા

From the publisher's feed

Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..