Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..This podcast is for all those people who enjoys listening short stories in Gujarati.આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ... more
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.
March 19, 2021Story of Shravan - શ્રાવણની વાર્તાSometimes you need to fight with yourself to achieve your goals. Let's see how Shravan did it. ક્યારેક આપણે ધ્યેય ને સિદ્ધ કરવા આપણી જાત સાથેજ લડાઈ લેવી પડે છે. ચાલો જોઈએ કે શ્રવણે શું કર્યું....more6minPlay
March 15, 2021Let people talk about you - લોકોને તમારા વિશે વાત કરવા દ્યોMany a times people will keep talking about you, sometimes good but more time bad. Ignore them. That's the key to success. ઘણીવાર લોકો તમારા વિશે વાતો કરશે, ક્યારેક સારી તો મોટાભાગે ખરાબ. તેને તમે અનદેખી કરી દો. આજ સફળતાની ચાવી છે....more7minPlay
March 13, 2021Impact of words - શબ્દો ની અસરMany a times we are heavily impacted by the words spoken for us. Let's listen a story to understand it. ઘણીવાર આપણી આજુબાજુમાં કે આપણા માટે બોલતા શબ્દો ની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર થતી હોય છે. ચાલો આ વાત ને એક વાર્તા દ્વારા સમજીએ....more4minPlay
March 10, 2021The art of Khatpat - ખટપટ ની વિદ્યાSometimes you just believe blindly without verifying the truth behind it, which leads into big chaos. ક્યારેક આપણે કોઈ વાતને સિધીજ માની લઈએ છીએ, એ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે જાણ્યા વગર. જેને કારણે આપણા જીવનમાં ઘણા મોટા છબરડા વળતા હોય છે....more8minPlay
March 08, 2021A diamond in two rupees - બે રૂપિયામાં હીરોSometimes destiny plays major role in deciding what you get at what time. ક્યારેક તમારું નસીબ ખુબજ મોટો ભાગ ભજવે છે એ નક્કી કરવામાં કે તમને કેટલું મળશે અને ક્યારે મળશે....more8minPlay
March 06, 2021Power of prayer - પ્રાર્થના ની શક્તિIf you do prayer from the bottom heart, you will get amazing results in difficult times. મુશ્કેલી ના સમયમાં જો તમે હૃદય ના ઊંડાણથી પ્રાર્થના કરો તો તમને તેના અદભુત પરિણામો મળી શકે છે....more4minPlay
March 04, 2021The story of greed - એક વાર્તા લોભનીDo you become greedy sometimes ? Then this is the story for you. શું તમે ક્યારેક લોભી થઈ જાઓ છો ? તો આ વાર્તા તમારે માટે જ છે....more5minPlay
March 03, 2021A two headed bird - બે મોઢા વાળું પક્ષીThere is continuous battle going inside us between good and bad. It's up to you who will win. આપણી અંદર સતત સારા અને ખરાબ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે, એ આપણા પર નિર્ભર રાખે છે કે કોણ જીતશે....more5minPlay
March 01, 2021Positive or negative - સકારાત્મકતા કે નકારાત્મકતાWhen something happens to you will you see the positive side or negative side ? જ્યારે તમારી સાથે કોઈ ઘટના બને છે, તો તમે તેને સકારાત્મતાથી લો છો કે નકારાત્મકતાની લો છો ?...more5minPlay
February 27, 2021Story of a postman - એક ટપાલીની વાર્તાSometimes our perception is leading us in the wrong direction. ક્યારેક આપણી વધારે પડતી સમજણ આપણને ખોટા માર્ગે દોરી જાય છે....more5minPlay
FAQs about Ek Hato Raja - એક હતો રાજા:How many episodes does Ek Hato Raja - એક હતો રાજા have?The podcast currently has 73 episodes available.