Ekatanagar Primary School

Ekatanagar Primary School

By Ekatanagar Primary SchoolEducationSelf-Improvement
Download on the App Store

All Ekatanagar Primary School episodes

  • Aachman - Independency S1 | E7

    ભાવાત્મક એક્તા અને 'મેરા ભારત મહાન' ના નારા સાથે સ્વતંત્રતા ટકાવવા જવાબદારીઓ નિભાવીએ  મનને મજબૂત બનાવીએ - આત્મનિર્ભર બનીએ.

    4 min
  • Achman - Independency S1 | E7

    ભાવાત્મક એક્તા અને 'મેરા ભારત મહાન' ના નારા સાથે સ્વતંત્રતા ટકાવવા જવાબદારીઓ નિભાવીએ  મનને મજબૂત બનાવીએ - આત્મનિર્ભર બનીએ.

    4 min
  • Aachman - Dhiraj S1 | E6

    ઉત્સાહના ઉમળકાને ધીરજથી સંભાળવાની કળા શીખવાનો સમય ચાલે છે ત્યારે તનથી સ્વસ્થતા અને મનથી મજબૂતી સાથે ઉતાવળા ન થતા... ધીરા સો ગંભીર ' બનીએ.

    4 min
  • Aachman - Gurupurnima S1 | E5

    લઘુ નહિ તે ગુરુ. ચાતુર્માસમાં પ્રભુ આરામ કરી રહ્યા છે ત્યારે આવો આપણા ગુરુની નજીક બેસીએ. તેમને જાણવા અને માણવાના દિવસ ગુરુ પૂર્ણિમાની ઘરે રહીને જ હર્ષભેર ઉજવણી કરીએ.

    4 min
  • Aachman - Yoga Day S1 | E4

    વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આવો, સૌ પરિવાર સાથે જોડાઈ ઉજવણી કરીએ, મન અને તન મજબૂત બનાવીએ અને કોરોના જેવી મહામારીને ભગાડીએ.

    5 min
  • Aachman - PRAYER - S1 | E3

    પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા અને પ્રણાલી મુજબ પ્રભુ પુષ્પ એવો મનુષ્ય યુગોથી ઈશ્વરીય શક્તિની આરાધના કરતો રહેલો છે.  હકારાત્મક વિચારો પ્રગટાવનાર એવી પ્રાર્થનાની વાત રજૂ કરવામાં આવી છે.

    5 min
  • Aachman - Corona Warriors - S1 | E2

    હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે. તેની સામે સૌ ઝઝૂમી રહ્યા છે ત્યારે એકતાનગર પ્રા. શાળાની બાળા પણ કોરોના વોરીયર્સ બની પોતાની વાત રજૂ કરી  છે. 

    5 min
  • Aachman S1 | E1

    આચમન કાર્યક્રમ અંતર્ગત આ પ્રથમ મણકામાં અમારી શાળાની વિવિધ પ્રવૃતિઓ અને સિદ્ધિઓ વિષે આછેરી ઝલક આપવમાં આવેલી છે. 

    5 min