Ekatanagar Primary School

Ekatanagar Primary School

By Ekatanagar Primary SchoolEducationSelf-Improvement
Download on the App Store

All Ekatanagar Primary School episodes

  • Aachman - Vivekanand S1 | E17

    Aachman - Vivekanand S1 | E17

    માનવજાતને યોગ્ય સમયે યોગ્ય. જીવન સંદેશ. પહોચાડવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું હતું. સ્વાર્થત્યાગ, અહંકારનો લોપ, સમાનતાના વિચારો સાથે 'હૃદયના શિક્ષણ' પર ભાર મૂકનાર સ્વામીજીને શત શત વંદન.



    6 min
  • Aachman - Louis Braille S1 l E16

    ૪ થી જાન્યુઆરી એટલે ' બ્રેઈલ ડે. ' દ્રષ્ટિવિહીન વ્યક્તિઓ માટે નવી જ ક્ષિતિજનું સર્જન કરનાર પ્રખર બુદ્ધિમાન અને નેત્ર વિહિનોના જ્યોતિર્ધર એવા લૂઇ બ્રેઈલને યાદ કરવાનો દિવસ. દ્રષ્ટિ ગુમાવી દેનાર વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરવાનું ઉત્તમ કાર્ય કરનાર લૂઈને શતશઃ વંદન.

    5 min
  • Aachman - Health S1 | E15

    Aachman - S1 | E15

    તન અને મન એકબીજા સાથે જોડાયેલું છે ત્યારે મન પ્રફુલ્લિત  રાખવા પણ સ્વાસ્થ્ય ( તંદુરસ્તી ) સારું હોવું આવશ્યક છે. રોજ અડધો કલાક યોગ, પ્રાણાયામ, કસરત કરી તંદુરસ્ત રહીએ. 

    6 min
  • Aachman - Disability S1 | E14

    Aachman - Disability S1 | E14

    દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી. તેમને સુષુપ્ત શક્તિઓ સાથે માન, સન્માનથી આગળ વધવાની તક આપીએ, પ્રેમ અને ભેદભાવ રહિત વાતાવરણ પૂરું પાડીએ, હુંફ અને પ્રેરણા સાથે તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ.

    5 min
  • Aachman - Muchhali Maa S1 | E13

    Aachman - Muchali Maa S1 | E13

    ' બાળકોના ગાંધી ' એવા ગિજુભાઈ બધેકાએ સાચા અર્થમાં મૂછોવાળી માનો રોલ ભજવી બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો. શાળાઓને ' કલામંદિર ' અને શિક્ષકોને.     ' વિજ્ઞાન શાસ્ત્રી ' માનનાર બાળ સાહિત્યના બ્રહ્મા ને શત શત વંદન... સૌને નવા વર્ષની શુભેચ્છા ઓ...

    5 min
  • Aachman - Unity S1 | E12

    Aachman - Unity  S1 | E12

    સામૂહિક જવાબદારી માટેની પ્રતિબદ્ધતા એટલે એક્તા. એક બનીએ - નેક બનીએ. એક્તા અને આદર્શોના રાહબર સરદાર પટેલને વંદન...

    5 min
  • Aachman - Shakti S1 | E11

    Aachman - Shakti S1 | E11

    શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. શક્તિ સ્વરૂપા મા જગદંબાના સતત આશીર્વાદ મળતા રહે તેવી આશા સાથે વિચારો માને જ અર્પણ...

    5 min
  • Aachman - Truth S1 | E10

    Aachman - સત્ય  S1  | E10

    સત્ય માટે જીદ ન હોય, આગ્રહ હોય. જીવમાત્રમાં રહેલો. ઈશ્વર જ સદાય સત્ય છે. વિશ્વાસના પાયા પર ટકી રહેલા સત્ય સાથે જીવીએ.

    5 min
  • Aachman - Shradhha S1| E9

    Aachman - Shradhha S1| E9

    જીવનમાં અજવાળું પાથરનાર શ્રદ્ધા રૂપી રસાયણ વડે આત્મવિશ્વાસ સાથે શંકા રહિત આગળ વધીએ. જેવી આપણી શ્રદ્ધા એવા આપણે બનીશું. 

    5 min
  • Aachman - Teachers Day S1 | E8

    Aachman - Teachers Day S1 | E8

    શિક્ષક થવું એ દુર્લભમાં દુર્લભ ઘટના છે. ' માસ્તર ' ના બિરુદને ગૌરવ આપવા - મેળવવાનો લ્હાવો જતો ન કરાય. આવો, શિક્ષક હોવાના ગૌરવનું સન્માન કરીએ.

    5 min