Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે... more
FAQs about ઓસ્ટ્રેલિયાને જાણો:How many episodes does ઓસ્ટ્રેલિયાને જાણો have?The podcast currently has 184 episodes available.
May 11, 2023How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશોHome is supposed to be the place where we feel most comfortable. But our comfort zone can be shattered when we don’t get along with our neighbours. Here's how you can resolve a neighbourhood dispute without going to court. - દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં કોર્ટ કે પોલિસની મદદ વિના તમે પડોશી સાથેના વિવાદને કેવી રીતે ઉકેલી શકો તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો....more10minPlay
May 02, 2023How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાયDivorce is one of the most stressful transitions people can experience in life. Given the high financial and emotional costs of going to court, the Australian legal system incentivises mediation and family dispute resolution alternatives prior to litigation. - કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયન કાનૂની પ્રણાલી કેસ અગાઉ કૌટુંબિક વિવાદ ઉકેલ અને મધ્યસ્થી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં છૂટાછેડા સંબંધિત વધુ જાણકારી મેળવીએ....more11minPlay
April 20, 2023How to protect yourself from identity theft in Australia - ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશોIdentity crime is a significant threat in Australia, with a growing number of people falling victim every year. Those impersonated often face severe consequences, including financial losses, damage to their credit score, and legal ramifications. Here are some steps you can take to reduce your risk of having your personal information stolen or misused. - ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું જોખમ રહેલું છે અને ભોગ બનતા લોકોએ ઘણી વખત નાણાકીય નુકસાન, ક્રેડિટ સ્કોરને નુકસાન જેવી બાબતોનો સામનો કરવો પડે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારી અંગત માહિતીની ચોરી અથવા તેની સાથેના દુરુપયોગના જોખમને ઘટાડવા કેવા પગલાં લઈ શકો છો....more11minPlay
April 17, 2023Copped a fine? Here's what you need to do to pay it and avoid the hefty consequences of non-compliance - શું તમે ઓસ્ટ્રેલિયામાં દંડ મેળવ્યો છે? તેને ન ચૂકવવા બદલ ગંભીર પરિણામનો સામનો કરવો પડી શકેFines are monetary penalties for breaking the law. Ignoring a fine comes with significant ramifications, no matter where you live in Australia. - ઓસ્ટ્રેલિયામાં નિયમો અને કાયદાના ભંગ માટે દંડ ફટકારવામાં આવે છે. મેળવેલા દંડની અવગણના કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો દંડ ભરવાના નિયમો વિશે....more9minPlay
April 03, 2023Everything you need to do if you are in a car crash in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં તમારી કારને અકસ્માત નડે તો કેવા પગલાં લેવા જરૂરી છેBeing involved in a motor vehicle collision can be overwhelming, even when no one is injured and the damage to vehicles or property is minor. Here’s your step-by-step guide on what to do if you are caught in a major or minor car crash in Australia, how you can seek help, and what your rights are if you are at fault or not. - ઓસ્ટ્રેલિયામાં વાહનનો અકસ્માત થાય અને ભલે કોઇ વ્યક્તિને ઇજા ન થઇ હોય અથવા વાહન કે મિલકતને નજીવું નુકસાન થયું હોય. તેવા સંજોગોમાં અમુક પગલાં લેવા જરૂરી છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો નાના કે મોટા અકસ્માતની પરિસ્થિતિમાં શું કરવું જોઇએ....more12minPlay
March 22, 2023Knowing first aid can save lives. Here's where and how to get trained in Australia - ફર્સ્ટ એડ દ્વારા જીવ બચાવી શકાય છે, જાણો ઓસ્ટ્રેલિયામાં તમે કેવી રીતે તેની ટ્રેનિંગ મેળવી શકો છોAccidents and sudden illness can strike anywhere. First aid training can make all the difference, from treating an injury at a critical time to saving a life. In Australia, there are various options for first aid training according to your needs and budget. - અકસ્માત કે ઇજા કોઇ પણ સમયે થઇ શકે છે. પરંતુ, જો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની આવડત હોય તો તે ઘણી મદદરૂપ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ એડ ટ્રેનિંગ મેળવી કટોકટીની પરિસ્થિતિમાં જરૂરિયાત ધરાવતી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી જાણો ફર્સ્ટ એડ ટ્રેનિંગ મેળવવા વિશેની માહિતી સેટલમેન્ટ ગાઇડના અહેવાલ દ્વારા....more9minPlay
March 15, 2023How to get an Australian driver’s licence - ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો - ટેરીટરીમાં ડ્રાઇવર લાઇસન્સ કેવી રીતે મેળવશોDriving a car offers independence and increases job opportunities, but it also comes with the great responsibility of keeping roads safe. In Australia, drivers need to pass several assessments before they become fully licensed. Migrants may be eligible to convert their overseas licences to Australian ones through an abridged process, but this depends on their personal circumstances. - ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવર લાઇસન્સ મેળવવાથી નોકરી તથા કાર્યની નવી તકોનું નિર્માણ થાય છે. પરંતુ, લાઇસન્સ મેળવ્યા બાદ ઘણી જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું પડે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા માઇગ્રન્ટ્સ કેવી રીતે ડ્રાઇવર લાઇસન્સ મેળવી શકે છે વિગતો મેળવીએ સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં....more11minPlay
March 01, 2023બાળકો ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહ્યા છે? જાણો કેમ તેમને સ્વિમીંગ શીખવવું જરૂરી છેઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડૂબવાનું જોખમ સૌથી વધારે છે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે સરેરાશ 23 મૃત્યુ થાય છે તથા ડૂબવાની પરિસ્થિતિનો સામનો કરવાની 183 જેટલી ઘટનામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકો માટે તરણની તાલીમ કેમ જરૂરી છે?...more10minPlay
February 27, 2023How to protect your retirement fund, find lost super and what to do if moving overseas - જાણો, તમારી પરિસ્થિતિ બદલાય તેવા સંજોગોમાં નિવૃત્તિ ફંડને કેવી રીતે સુરક્ષિત રાખશોSuperannuation is complex. Did you know that your savings are not forever lost even if you have an inactive super account? But what is the recovery process? And what happens to super if moving overseas or when the account holder dies? Here's your complete guide to super. - સુપરએન્યુએશનને સમજવું થોડું જટિલ છે. શું તમને ખબર છે, તમારું સુપર એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો પણ તમે તે નાણા ગુમાવતા નથી. આ ઉપરાંત, જો તમે વિદેશમાં સ્થાયી થાઓ અથવા મૃત્યુના સંજોગોમાં તમારા સુપરએન્યુએશન એકાઉન્ટના નાણાનું શું કરવામાં આવે છે. તમામ વિગતો મેળવો સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં....more10minPlay
February 24, 2023How to access abortion services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અંગેAbortion is an essential healthcare service in Australia. Women have access to termination options early in the pregnancy, but navigating choices to suit personal circumstances isn’t always straightforward. - ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને ગર્ભાવસ્થાની શરૂઆતના અમુક અઠવાડિયાઓમાં ગર્ભપાતનો વિકલ્પ મળે છે. દેશમાં ગર્ભપાત એક કાયદેસરની પ્રક્રિયા છે. જેને ઓસ્ટ્રેલિયાની આરોગ્ય સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અને સુવિધા વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવો....more13minPlay
FAQs about ઓસ્ટ્રેલિયાને જાણો:How many episodes does ઓસ્ટ્રેલિયાને જાણો have?The podcast currently has 184 episodes available.