Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે... more
FAQs about ઓસ્ટ્રેલિયાને જાણો:How many episodes does ઓસ્ટ્રેલિયાને જાણો have?The podcast currently has 184 episodes available.
February 13, 2023How to access low-cost medical services in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ઓછા ખર્ચ સાથે આરોગ્ય સુવિધા કેવી રીતે મેળવી શકાયMedicare subsidises a wide range of essential medical services, including visits to the doctor, blood and pathology tests, scans, x-rays, and some surgeries or procedures. It also covers annual eye tests by an optometrist, as well as child immunisations. - ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓછી ફી અથવા મફતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે છે. આ લાભ કેવી રીતે મેળવી શકાય તથા તેમાં કઇ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના વિશે સેટલમેન્ટ ગાઇડમાં વિસ્તૃત માહિતી મેળવીએ....more9minPlay
January 27, 2023The importance of greening where you live - જાણો, ઘરના બગીચામાં છોડના ઉછેર સાથે સંકળાયેલા નિયમો વિશેAustralians place great value in green spaces. The personal, community and environmental benefits of plant life are profound. This is why regulations are in place to guide what we can and can’t do in our gardens and streets. - વિદેશમાં નવા સ્થાયી થયા હોય અને આજુબાજુમાં પરિચીતો ન હોય, કોઇ મિત્ર મંડળ હજુ બન્યુ ન હોય ત્યારે સૌથી સારા મિત્રો બનાવવાનો વિકલ્પ છે છોડ. ઘરમાં બાગકામ કરવાથી દેખીતી રીતે ઘણો ફાયદો થતો હોય છે. જાણો સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં....more11minPlay
January 25, 2023How to dispose of hard rubbish without getting fined - દંડ મેળવ્યા વિના ઘરના જૂના સામાનનો નિકાલ કેવી રીતે કરશોMoving out or doing a home clean-up? Unwanted, bulky household items for disposal are considered hard waste. Here’s what you need to know to get rid of them responsibly and safely. - ઘરના જૂના અને બિનજરૂરી સામાનનો નિકાલ કરવો છે? આ પ્રકારના કચરાને સખત કચરાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ કે કેવી રીતે જવાબદારીપૂર્વક તથા સુરક્ષિત રીતે તેનો નિકાલ કરી શકાય....more9minPlay
January 23, 2023How to call an ambulance anywhere in Australia - ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રાજ્ય કે ટેરીટરીમાં એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મેળવી શકાયIn Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000). Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ઓસ્ટ્રેલિયામાં, તબીબી કટોકટીમાં એમ્બ્યુલન્સની સહાય મેળવવા માટે ટ્રીપલ ઝીરો (000) નો સંપર્ક કરવો એ સૌથી ઝડપી રીત છે. સેટલમેન્ટ ગાઇડના આ અંકમાં, જાણીએ તમામ રાજ્યો અને પ્રદેશોમાં એમ્બ્યુલન્સને કેવી રીતે અને ક્યારે બોલાવી શકાય....more9minPlay
January 11, 2023What to do if you get lost while bushwalking - બુશવોકિંગ કરતી વખતે જો તમે ખોવાઇ જાઓ તો ધ્યાન રાખવા જેવી બાબતોBushwalkers are rescued every day in Australia. Careful preparation will reduce your chances of getting lost. But if you do lose your way, some smart choices will increase the likelihood that you are found. - બુશવોકિંગ કરનારી દરરોજ એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં બચાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સુંદર પહાડો અને જંગલોમાં તમે બુશવોકિંગ કરતી વખતે ખોવાઇ ન જાઓ તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગે વધુ માહિતી મેળવો સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં....more12minPlay
December 27, 2022Australian snakes and spiders: What to do if bitten - ઓસ્ટ્રેલિયામાં સાપ કે કરોળિયો કરડે તો તાત્કાલિક કેવા પગલાં લેશોAustralia has many venomous animal and insect species. Knowing what to do and what to avoid when bitten by a snake or spider can help save a life. Here’s the expert advice on how to respond whether you suffer a venomous or non-venomous bite. - ઓસ્ટ્રેલિયામાં ઝેરી જીવજંતુઓ અને સરીસૃપો મોટી સંખ્યામાં જોવા મળે છે. જો તેઓ કરડે તો કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ શકે છે. સાપ અને કરોળિયો કરડે તો શું ન કરવું અને તાત્કાલિક કેવાં પગલાં લેવા તે વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવો....more11minPlay
December 02, 2022જાણો, ઓસ્ટ્રેલિયામાં સમાચાર માધ્યમો કેવી રીતે કામ કરે છેઓસ્ટ્રેલિયામાં SBS અને ABC બે પબ્લિક બ્રોડકાસ્ટર સંસ્થાઓ છે. આ ઉપરાંત, ખાનગી અને સામુદાયિક સમાચાર સંસ્થાઓ પણ દેશના રહેવાસીઓને તાજા સમાચાર, માહિતી પહોંચાડતી રહે છે. સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં જાણિએ દેશમાં સમાચાર સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરે છે....more17minPlay
November 25, 2022Why joining a community sport could be the best thing you ever did - જાણો, ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક રમતમાં ભાગ લેવો કેવી રીતે લાભદાયી નિવડી શકેRegular physical activity is essential for good physical and mental health and wellbeing. Community sport is informal and inclusive, and the benefits for newly arrived migrants can be profound. - સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં દરેક સ્તરે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાની વિપુલ તકો છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો કેવી રીતે સામુદાયિક રમતોમાં ભાગ લેવો લાભદાયી નિવડી શકે છે....more14minPlay
November 09, 2022જાણો, ઓસ્ટ્રેલિયામાં શાળામાં જાતિય શિક્ષણ કેવી રીતે અપાય છેબાળકો સાથે જાતિય શિક્ષણની વાત કરવી એ માતાપિતા માટે પડકારજનક બની રહે છે.જોકે, ઓસ્ટ્રેલિયન શાળાઓમાં જાતિય શિક્ષણ ભણાવવામાં આવે છે. અને, માતાપિતા પણ ઉપલબ્ધ સ્ત્રોત શરમ વિના ભણાવી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણિએ માતાપિતા કેવી રીતે બાળકો સાથે આ મુદ્દે નિસંકોચ પણે વાત કરી શકે....more14minPlay
November 07, 2022ઓસ્ટ્રેલિયામાં ગર્ભવતી સ્ત્રીઓ માટે ઉપલબ્ધ એન્ટીનેટલ કેર શું છે અને પ્રસુતિમાં તેનું મહત્વનવીનતમ આંકડા દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયામાં, 25 ટકા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના પ્રથમ 14 અઠવાડિયામાં પ્રસૂતિ પહેલાની સંભાળ માટે તબીબી સલાહ લેતી નથી. આરોગ્યકર્મીઓ કહે છે કે ગર્ભાવસ્થાના પ્રારંભથી એન્ટીનેટલ તરીકે ઓળખાતી સારવાર લેવાથી પ્રસુતિમાં નોંધપાત્ર લાભ થઇ શકે છે. જાણો એન્ટીનેટલ કેર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે....more13minPlay
FAQs about ઓસ્ટ્રેલિયાને જાણો:How many episodes does ઓસ્ટ્રેલિયાને જાણો have?The podcast currently has 184 episodes available.