Medicare subsidises a wide range of essential medical services, including visits to the doctor, blood and pathology tests, scans, x-rays, and some surgeries or procedures. It also covers annual eye tests by an optometrist, as well as child immunisations. - ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓછી ફી અથવા મફતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે છે. આ લાભ કેવી રીતે મેળવી શકાય તથા તેમાં કઇ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના વિશે સેટલમેન્ટ ગાઇડમાં વિસ્તૃત માહિતી મેળવીએ.