WinTuneIn

WinTuneIn

By Lalit ChandeEducationSelf-Improvement
Download on the App Store

WinTuneIn episodes

  • વસંત ઋતુ ના વધામણાં....લલિત સાથે
    આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંત ના...ફૂલો એ બીજું કઈ નથી પણ પગલાં વસંત ના. માણસ અને પ્રાણીમાં ફેર શું ? જો માનવી જ્ઞાન , વિદ્યા , કલા ,સંગીત , પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ રહી , પ્રકૃતિ સાથે રહે તો સુસંસ્કૃત માનવી....નહિ તો પૂછાળા વાળા પ્રાણી અને સૂટ વાળા માં કોઈ ફરક નથી.....વસંત ની શુભેચ્છાઓ સહ....ઘણું.....લલિત સાથે....વાત આસપાસની....જલ્દી મળીશું...
    6 min
  • Velentine Special..... વાત આસપાસની....લલિત સાથે
    પ્રેમ નો એઝહાર અથવા વ્યક્ત કરવાની 4 રીત ખુબ અસરકારક , અને હા મને પણ હૃદય થી ગમી..........મિત્ર નો અનુભવ ~વેલેન્ટાઈન સ્પેસિઅલ સાંભળી , અન્ય નજીક ના લોકોને સંભળાવવાનું ચુકતા નહિ મિત્રો....અને હા આપનો ફીડબેક પણ પ્રેમ પૂર્વક શેર કરજો....ખુબ જલ્દી ફરી મળીશું. ...આવજો.Take Care
    6 min
  • વાત આસપાસની....લલિત સાથે
    ભારતીય સંકૃતિ માં.....કેટલાક વ્રત , નિયમો , આમન્યા ,ટેક...........નિયમિત કરવા માટે બતાવવામાં આવ્યું છે. દરેક ક્રિયા કે ચિન્હ પાછળ વૈજ્ઞાનિક તર્ક રહેલો છે જે સમજાવવા કરતા કરવા પર ભાર મુકવા માં આવે છે.ખુબ તાર્કીક , વૈજ્ઞાનિક અને લાભકારક છે.....એન્જોય વાત આસપાસ ની લલિત સાથે
    4 min
  • પતંગ.....પાંચ લોકો ને તંગ કરે છે.મકર સંક્રાંતિ ની સુભભેચ્છા સહ.....વાત આસપાસ ની....લલિત સાથે
    ભારત વિવિધતા માં એક્તા નો દેશ છે.....અનેક વિવિધતા વાળા ત્યોંહાર ની પાછળ વ્યવહાર અને વિજ્ઞાન સમાયેલું હોય છે. ઉત્સવ પ્રિય લોકો ઉત્સવ મનાવે સાથે તમામ દર્દ અને દૂખ ભૂલવા માટે આવા ત્યોંહારો ઇંધણ પણ પૂરું પાડે છે. પતંગ ....પ (પાંચ) તંગ , પાંચ લોકો ને તંગ કરે છે....તંગ અને તંગી ની વચ્ચે મજા લેવાનું , સલામતી અને સ્વાસ્થ્ય નું ધ્યાન ભુલાય નહિ , ધ્યાન રાખજો. મકર સંક્રાંતિ - લોહરી ની ખુબ ખુબ સુભેચ્છાઓ. લલિત ચંદે
    6 min
  • વાત આસપાસ ની....લલિત સાથે
    મકર સંક્રાંતિ આવે એટલે તેની તૈયારી ના ભાગ રૂપે બાળકો અગાઉથીજ તૈયારી શરુ કરી દે...... ખાસ પરિસ્થિતિ , સંજોગો......અરે કોવિડ 19 પણ બાળકો ની મજા બગાળી શકે નહિ જ.રવિવાર સવારે અગાસી પર નો માહોલ , તળકો , બાળકો.....અને હા તેમાં રહેલો સુંદર સંદેશો જે આપ સૌ મિત્રો ને પણ ગમશે......કારણ કે વાત સાવ નાની છે પણ તમારી , મારી અને સૌ ને લાગુ પડે તેવી છે.....આસ પાસ માં બનતી ઘટના....ઉદાહરણ સેટ કરશું....મેન્ટર તરીકે જલ્દી બીજા ને પ્રેરિત કરી શકીશું....સાંભળી ને કૉમેન્ટ અને ફીડબેક આપશો તો ગમશે... વાત આસપાસ ની...લલિત સાથે.
    6 min
  • Small....Micro things keep us far from.........the Real need or ingredients.
    Lets peep in to it.Small ~micro eliments seem to be very small sometimes even we cant see it even from our eyes.The elements which is the crux for our life and might be missed.You can feel it and fill them with the true elements if you free from the micro yet powerful hinderence.yea....I am talking about EGO.....E must go.....lets tune in to win.yes....win togather.
    6 min
  • હેપ્પી દિપાવલી...નૂતન વર્ષાભિનંદન.મારો પ્રણ , પસંદગી........મારી પ્રગતિ......આપ શું નક્કી કરશો ?
    જીવન એટલે ડગલે ને પગલે કરવી પડતી પસંદગી. જો પસંદગી કરવા ની જ હોય અને નવા વર્ષે જીવન ને વધારે બહેતર બનાવવું જ હોય તો આ એપિસોડ માં આપેલ બાબતો પ્રમાણે કરવા જેવું છે.....જી હા સાંભળી ને અન્ય મિત્રો સંબંધીઓ ને પણ મોકલજો....ફરી દિવાળી અને નવા વર્ષ ની સમગ્ર પરિવાર ને ખુબ ખુબ શુભ કામનાઓ.
    8 min

About WinTuneIn

From the publisher's feed

I am going to share Experience and motivational stuff which boost the morale and take one to the next level