WinTuneIn

WinTuneIn

By Lalit ChandeEducationSelf-Improvement
Download on the App Store

WinTuneIn episodes

  • પ્રારંભ.....બસ શરૂઆત થઇ ચુકી છે
    શરૂઆત થાય ને તો મિત્રો....અંત આવે.......જી....સપના -સમણાં અને આકાંક્ષા થી ભરપૂર માનવી દિવસ અને રાત કાર્ય શા માટે કરે છે ?અને હા..આ કામ માટે ઈંધન અને પ્રેરણા પણ તો જોઈએ ને બસ તો તેના માટે જ પપ્રારંભ થયો છે....
    1 min
  • પ્રારંભ.......

    હજારો મિલ લાંબી યાત્રા એક કદમ થી શરૂઆત થાય છે.

    જેની શરૂઆત થાય એનો અંત પણ આવે.

    શરૂઆત કરવા માટે સપના , શમણાં અને લક્ષ્ય ની સાથે કર્મ કરવા માટે પ્રેરણા અને તૈયારી જોઇયે.......જી હા એ માટે તૈયાર છો તમે ?

    જી મિત્રો તો હું આપનો હોસ્ટ પણ તૈયાર જ છે !!!!

    ચાલો પ્રારંભ કરીએ...... 

    20 min

About WinTuneIn

From the publisher's feed

I am going to share Experience and motivational stuff which boost the morale and take one to the next level