Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
The podcast episodes aim at catering platform to the children from the village area to express their mind. It is an attempt to bring their hidden talent and provide them the educational atmosphere tha... more
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.
July 15, 2021Aachman - Guru Purnima S2 | E3Aachman - Guru Purnima S2 | E3આસ્થા, ચૈતન્ય અને આત્મવિશ્વાસનું ઝરણું એટલે ગુરુ. આપણી ભૂલોને સ્વીકારી આપણામાં ઉત્સાહ પૂરે તે ગુરુ. અજ્ઞાનના અંધારાને હડસેલી દેનાર સૌ ગુરુ જનોને સાદર વંદન... ...more6minPlay
June 15, 2021Aachman - Goal S2 | E2Achman - Goal S2 | E2જીવનમાં ધ્યેય તરફ આગળ વધવા આત્મવિશ્વાસ હોવો આવશ્યક છે. આપને નિશ્ચિત ધ્યેય સિદ્ધિ માટે અવિરત પ્રયત્નો કરતા રહીએ તો સફળતા અચૂક મળે છે....more5minPlay
May 18, 2021Aachman - Courage S2 | E1Aachman - Courage S2 | E1જીવનમાં અવરોધોને ગણકાર્યા વગર હિંમતપૂર્વક આગળ વધીએ તો અચૂક ધારી સફળતા મળતી હોય છે. યાદ રાખીએ કે, 'હિંમતે મર્દા તો મદદે ખુદા' આત્મનિરીક્ષણ જ મનને મજબૂત બનાવશે ...more5minPlay
April 30, 2021Aachman - Corona Worries S1 | E24કોરોના મહામારીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ અને સામાજિક અંતર જાળવવું. વેક્સિન તો ફરજિયાત લેવાની હો..ગભરાવાની જરૂર નથી. કોરોના હારશે, આપણ જીતીશું....more7minPlay
April 12, 2021Aachman - Book S1 | E23Aachman - Book S1 | E23હકારાત્મક અને સુંદર વિચારો પૂરા પાડનાર પુસ્તકોનું નિયમિત વાંચન કરીએ. બુદ્ધિ પ્રતિભાશાળી બનાવવા અને વ્યક્તિત્વ વિકાસ કરવા પુસ્તકોની આવશ્યકતા રહેલી છે. આવો, પુસ્તકો વાંચવા અને વહેંચવાનો સંકલ્પ કરીએ....more6minPlay
March 31, 2021Achman - Health S1 | E22Achman -. Health S1 | E22કોરોના હજી ગયો નથી ત્યારે ' પહેલું સુખ તે જાતે નર્યા ' ના આરોગ્યમય વિચાર સાથે કોરોનાની ગાઇડલાઈન નું પાલન કરીએ. સ્વસ્થ રહીએ. ...more7minPlay
March 18, 2021Aachman -' વન ' S1 | E21 Aachman - ' વન ' S1 | E21' વૃક્ષમાં વાસુદેવ ' ના મંત્રને સાકાર કરીએ.🌳વૃક્ષ વાવીએ - ઉછેરીએ અને જીવન બચાવીએ.🌳 અચૂક સાંભળશો....more6minPlay
February 28, 2021Aachman - Student S1 | E20Aachman - Student S1 | E20ઉત્તમ વિચારો સાથે ચાલવા જરૂર છે ઉચ્ચ આદર્શો અને યોગ્ય આચરણની. ધીરજ અને એકાગ્રતાથી અભ્યાસ કરે તે જ સાચો વિદ્યાર્થી....more7minPlay
February 13, 2021Aachman - Spring S1 | E19Aachman - Spring S1 | E19વસંપંચમીના દિવસોમાં જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી મા ને વંદન કરી બાલદેવો માટે પ્રવૃત્ત થઈએ. પ્રભુ સૌના જીવનમાં વસંત ખીલવે તેવી શુભેચ્છાઓ....more6minPlay
January 29, 2021Aachman -Martyrdom S1 | E18Aachman -Martyrdom S1 | E18ભારત દેશના વીર સપૂતોએ આપેલ બલિદાનને યાદ કરવાનો અને તેમના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો દિવસ એટલે શહીદ દિન. આજે તેમની શહાદતની સ્મૃતિમાં બે મિનિટનું મૌન તો પાળીએ, પણ અત્યાચારો અને દમન સામે મૌન તોડીએ. શહીદોની શહાદતને વંદન....more6minPlay
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.