Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
The podcast episodes aim at catering platform to the children from the village area to express their mind. It is an attempt to bring their hidden talent and provide them the educational atmosphere tha... more
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.
August 14, 2020Aachman - Independency S1 | E7ભાવાત્મક એક્તા અને 'મેરા ભારત મહાન' ના નારા સાથે સ્વતંત્રતા ટકાવવા જવાબદારીઓ નિભાવીએ મનને મજબૂત બનાવીએ - આત્મનિર્ભર બનીએ....more4minPlay
August 13, 2020Achman - Independency S1 | E7ભાવાત્મક એક્તા અને 'મેરા ભારત મહાન' ના નારા સાથે સ્વતંત્રતા ટકાવવા જવાબદારીઓ નિભાવીએ મનને મજબૂત બનાવીએ - આત્મનિર્ભર બનીએ....more4minPlay
July 26, 2020Aachman - Dhiraj S1 | E6ઉત્સાહના ઉમળકાને ધીરજથી સંભાળવાની કળા શીખવાનો સમય ચાલે છે ત્યારે તનથી સ્વસ્થતા અને મનથી મજબૂતી સાથે ઉતાવળા ન થતા... ધીરા સો ગંભીર ' બનીએ....more4minPlay
July 03, 2020Aachman - Gurupurnima S1 | E5લઘુ નહિ તે ગુરુ. ચાતુર્માસમાં પ્રભુ આરામ કરી રહ્યા છે ત્યારે આવો આપણા ગુરુની નજીક બેસીએ. તેમને જાણવા અને માણવાના દિવસ ગુરુ પૂર્ણિમાની ઘરે રહીને જ હર્ષભેર ઉજવણી કરીએ....more4minPlay
June 13, 2020Aachman - Yoga Day S1 | E4વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આવો, સૌ પરિવાર સાથે જોડાઈ ઉજવણી કરીએ, મન અને તન મજબૂત બનાવીએ અને કોરોના જેવી મહામારીને ભગાડીએ....more5minPlay
May 25, 2020Aachman - PRAYER - S1 | E3પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા અને પ્રણાલી મુજબ પ્રભુ પુષ્પ એવો મનુષ્ય યુગોથી ઈશ્વરીય શક્તિની આરાધના કરતો રહેલો છે. હકારાત્મક વિચારો પ્રગટાવનાર એવી પ્રાર્થનાની વાત રજૂ કરવામાં આવી છે....more5minPlay
May 11, 2020Aachman - Corona Warriors - S1 | E2હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે. તેની સામે સૌ ઝઝૂમી રહ્યા છે ત્યારે એકતાનગર પ્રા. શાળાની બાળા પણ કોરોના વોરીયર્સ બની પોતાની વાત રજૂ કરી છે. ...more5minPlay
May 04, 2020Aachman S1 | E1આચમન કાર્યક્રમ અંતર્ગત આ પ્રથમ મણકામાં અમારી શાળાની વિવિધ પ્રવૃતિઓ અને સિદ્ધિઓ વિષે આછેરી ઝલક આપવમાં આવેલી છે. ...more5minPlay
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.