Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
The podcast episodes aim at catering platform to the children from the village area to express their mind. It is an attempt to bring their hidden talent and provide them the educational atmosphere tha... more
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.
January 12, 2021Aachman - Vivekanand S1 | E17Aachman - Vivekanand S1 | E17માનવજાતને યોગ્ય સમયે યોગ્ય. જીવન સંદેશ. પહોચાડવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું હતું. સ્વાર્થત્યાગ, અહંકારનો લોપ, સમાનતાના વિચારો સાથે 'હૃદયના શિક્ષણ' પર ભાર મૂકનાર સ્વામીજીને શત શત વંદન....more6minPlay
January 03, 2021Aachman - Louis Braille S1 l E16૪ થી જાન્યુઆરી એટલે ' બ્રેઈલ ડે. ' દ્રષ્ટિવિહીન વ્યક્તિઓ માટે નવી જ ક્ષિતિજનું સર્જન કરનાર પ્રખર બુદ્ધિમાન અને નેત્ર વિહિનોના જ્યોતિર્ધર એવા લૂઇ બ્રેઈલને યાદ કરવાનો દિવસ. દ્રષ્ટિ ગુમાવી દેનાર વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરવાનું ઉત્તમ કાર્ય કરનાર લૂઈને શતશઃ વંદન....more5minPlay
December 19, 2020Aachman - Health S1 | E15Aachman - S1 | E15તન અને મન એકબીજા સાથે જોડાયેલું છે ત્યારે મન પ્રફુલ્લિત રાખવા પણ સ્વાસ્થ્ય ( તંદુરસ્તી ) સારું હોવું આવશ્યક છે. રોજ અડધો કલાક યોગ, પ્રાણાયામ, કસરત કરી તંદુરસ્ત રહીએ. ...more6minPlay
December 02, 2020Aachman - Disability S1 | E14Aachman - Disability S1 | E14દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી. તેમને સુષુપ્ત શક્તિઓ સાથે માન, સન્માનથી આગળ વધવાની તક આપીએ, પ્રેમ અને ભેદભાવ રહિત વાતાવરણ પૂરું પાડીએ, હુંફ અને પ્રેરણા સાથે તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ....more5minPlay
November 13, 2020Aachman - Muchhali Maa S1 | E13Aachman - Muchali Maa S1 | E13' બાળકોના ગાંધી ' એવા ગિજુભાઈ બધેકાએ સાચા અર્થમાં મૂછોવાળી માનો રોલ ભજવી બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો. શાળાઓને ' કલામંદિર ' અને શિક્ષકોને. ' વિજ્ઞાન શાસ્ત્રી ' માનનાર બાળ સાહિત્યના બ્રહ્મા ને શત શત વંદન... સૌને નવા વર્ષની શુભેચ્છા ઓ......more5minPlay
October 30, 2020Aachman - Unity S1 | E12Aachman - Unity S1 | E12સામૂહિક જવાબદારી માટેની પ્રતિબદ્ધતા એટલે એક્તા. એક બનીએ - નેક બનીએ. એક્તા અને આદર્શોના રાહબર સરદાર પટેલને વંદન......more5minPlay
October 20, 2020Aachman - Shakti S1 | E11Aachman - Shakti S1 | E11શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. શક્તિ સ્વરૂપા મા જગદંબાના સતત આશીર્વાદ મળતા રહે તેવી આશા સાથે વિચારો માને જ અર્પણ......more5minPlay
October 01, 2020Aachman - Truth S1 | E10Aachman - સત્ય S1 | E10સત્ય માટે જીદ ન હોય, આગ્રહ હોય. જીવમાત્રમાં રહેલો. ઈશ્વર જ સદાય સત્ય છે. વિશ્વાસના પાયા પર ટકી રહેલા સત્ય સાથે જીવીએ....more5minPlay
September 19, 2020Aachman - Shradhha S1| E9Aachman - Shradhha S1| E9જીવનમાં અજવાળું પાથરનાર શ્રદ્ધા રૂપી રસાયણ વડે આત્મવિશ્વાસ સાથે શંકા રહિત આગળ વધીએ. જેવી આપણી શ્રદ્ધા એવા આપણે બનીશું. ...more5minPlay
September 03, 2020Aachman - Teachers Day S1 | E8Aachman - Teachers Day S1 | E8શિક્ષક થવું એ દુર્લભમાં દુર્લભ ઘટના છે. ' માસ્તર ' ના બિરુદને ગૌરવ આપવા - મેળવવાનો લ્હાવો જતો ન કરાય. આવો, શિક્ષક હોવાના ગૌરવનું સન્માન કરીએ....more5minPlay
FAQs about Ekatanagar Primary School:How many episodes does Ekatanagar Primary School have?The podcast currently has 38 episodes available.