
Sign up to save your podcasts
Or


ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૦ | શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – સુંદરકાંડ...
શ્રીસુંદરકાંડની ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી શુભ શરૂઆત. “આદિ અંત કોઉ જાસુ ન પાવા”. મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનાર પ્રભુ શ્રીરામ છે. ‘જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો.’
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-010/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રીસુંદરકાંડની કથા ભાગ - ૯ - ‘જ્ઞાન પ્રાપ્તિ’ કાંડ અર્થાત સુંદરકાંડ
સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ કે ત્રિપુરારિ? આપણા ભવરોગનું અમોઘ ઓસડ, શ્રીરામચરિતમાનસ. રામભક્તિના આચાર્ય શ્રીમહાદેવજી. શ્રીરામજીના રૂપ, ગુણ અને નામનું મહત્વ. શ્રીરામચરિતમાનસના સાતેય કાંડની ફળશ્રુતિઓ. હરિભક્તિ મેળવવાની સીડીના પગથિયા…
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-009/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રીસુંદરકાંડની કથા ભાગ - ૮ - રાજિવનયન ધરેં ધનુસાયક
શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં ઉભો થયેલો એક સુંદર સંયોગ, શ્રીહનુમાનજીનો સુંદર વિવેક અને જામવંતજીને ઉચિત સલાહ પુછવી, કોઈપણ કામમાં ઈષ્ટતમ ભાગ ભજવવો ઉચિત હોય છે અને રાજિવનયન અર્થાત દયાના સાગર, કૃપાસિંધુ પ્રભુ શ્રીરામની કથા સાંભળવા...
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-008/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા, ભાગ – ૭, ખાવું વાસી અને રહેવું ઉપવાસી.
આપણો જન્મ ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. ખાવું વાસી અને રહેવું ઉપવાસી. શ્રીહનુમાનજી રામભક્ત અને કાર્ય શ્રીરામપ્રભુનું છે, વિચારો કેટલો અજબ ઉમળકો હશે? સારા માણસની નિશાની છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે તથા શ્રીહનુમાનજીના અમાપ સામર્થ્યની કથા...
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-007/
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #Ramayana, #Ramayan, #Hanuman, #udaybhayani, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #રામાયણ, #હનુમાન, #सुंदरकांड, #रामचरितमानस, #हनुमान,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા, ભાગ - ૬, કવન સો કાજ કઠિન જગ માહીં
શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. શ્રીહનુમાનજીને બાળપણમાં જ અનેક આશીર્વાદ અને વરદાનો મળ્યા હતા. શ્રીહનુમાનજીને બાળપણમાં એક શ્રાપ પણ મળેલો હતો કે, “તેઓ પોતાનું બધું બળ ભૂલી જશે. જ્યારે તેના બળ અને પરાક્રમની પ્રભુ કાર્યાર્થે આવશ્યકતા હશે, તેમજ તેને કોઈ યાદ અપાવશે, ત્યારે તેને બધી શક્તિઓનું પુન:સ્મરણ થશે”. જીવનમાં સદ્ગુરુની અનિવાર્યતા વગેરે વિશેની કથા….
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ ઉપર કલિક કરો.
#સુંદરકાંડ #રામાયણ #Sundarkand #Sunderkand #Ramayan #Ramayana
ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા - (ભાગ – ૫) - બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી.
પવન તનય એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. આમ, શ્રીહનુમાનજી ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’.....
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/
ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા - (ભાગ – ૪) - પવન તનય બલ પવન સમાના
ઘર, કુટુંબ, સમાજ કે દેશ માટે બુદ્ધિથી વડીલ સભ્યનું મહત્વ, કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે, શ્રીહનુમાનજીના જન્મની શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા અને શ્રીહનુમાનજીનું બાળપણમાં સૂર્યને ગ્રસવાના પરાક્રમની કથા…
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-004/
શ્રી હનુમાનજીની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી જુદી-જુદી વાંચવા “રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ” વિષય પરના લેખની લિંંક - http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/ ઉપર ક્લિક કરો
#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ, #ઉદયભાયાણી, #udaybhayani
જય સિયારામ...
શ્રી સુંદરકાંડ । ભાગ-3 । સ્થિતપ્રજ્ઞતા – સાચા રામભક્તનું લક્ષણ
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-003/
#sundarkand #sunderkand #ramcharitmanas #manas #સુંદરકાંડ #રામચરિતમાનસ #માનસ #ઉદયભાયાણી #udaybhayani
ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા.
ભાગ – ૨
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-002/
ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા.
ભાગ – ૧
લેખ વાંચવા અહીં ક્લિક કરો - http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-001/
યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની લિંક - https://www.youtube.com/c/UdayBhayani
From the publisher's feed