Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Dounuload Spotify ,googlepodecast.anchor or search "my star"to listion every episode. Thank you support for musicMusic: Precious Memories by Shane Ivers - https://www.silvermansound.comLice... more
FAQs about MYSTAR:How many episodes does MYSTAR have?The podcast currently has 56 episodes available.
October 07, 2022વન્ય જીવ સપ્તાહMYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રસ્તુત એપિસોડમાં તમે વન્યજીવ સપ્તાહ અંતર્ગત પ્રાણીઓ વિશે તથા તેમને બચાવવા માટે ની વાતો સાંભળશો. આ ચેનલ ના બધા એપિસોડ સાંભળવા માટે Google માં સર્ચ કરો MYSTAR આ સિવાય તમે SPOTIFY APP પર પણ સાંભળી શકશો.. ચેનલ અંગે આપના સૂચનો આવકાર્ય છે......more9minPlay
September 14, 2022राष्ट्रभाषा हिंदी दिवस।MYSTAR PODECAST CHANNEL हर साल 14 सितंबर को राष्ट्रभाषा हिंदी दिन के रूप में मनाया जाता है। अपनी राष्ट्रभाषा का महत्व समझे और विश्व की तीसरी सबसे बड़ी भाषा हिंदी का विकास करने में अपना योगदान दें। आप सुन रहे हैं पॉडकास्ट चैनल माय स्टार। सेजल के साथ। हिंदी दिन की ढेर सारी शुभकामनाएं।।...more5minPlay
September 12, 2022લીલાવતી (ભાસ્કરાચાર્ય લખેલ ગણિત ગ્રંથ વિશે)PODECAST CHANNEL MYSTAR જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ એપિસોડમાં તમે ભાસ્કરાચાર્ય લખેલ લીલાવતી ગ્રંથ વિશે વધુ વિગતે જાણી શકશો. એપિસોડ અને ચેનલ અંગે આપના સૂચનો આવકાર્ય છે. ચેનલ ના બધા એપિસોડ સાંભળવા માટે Google માં સર્ચ કરો MYSTAR અથવા Spotify App મા સર્ચ કરો Mystar...more5minPlay
August 03, 2022हर घर तिरंगाPODECAST CHANNEL MYSTAR આ ચેનલ જાંબુડી પ્રાથમિક શાળાના બાળકો તથા તેમના શિક્ષક શ્રી વાગડિયા સેજલ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રસ્તુત જુદા જુદા એપિસોડમાં તમે સાંભળશો તિરંગા વિશે કવિતા તથા તિરંગા નુ મહત્વ અને તિરંગા ના ઇતિહાસ વિશેની અવનવી વાતો. તો સાંભળતા રહો ANCHOR FM PODCAST CHANNEL MY STAR...more3minPlay
July 25, 2022બાલગીતોMYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે પ્રસ્તુત એપિસોડમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા બાલગીતો ગાયન ને સંભળાવવામાં આવે છે.. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો MYSTAR અથવા Spotify app મા સર્ચ કરો MYSTAR એપિસોડ અંગે આપના મંતવ્ય જરૂરથી સૂચવશો....more8minPlay
July 16, 2022कक्षा 6 विषय हिंदी दयालु शिकारी कहानीMYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના બાળકો તથા તેમના શિક્ષક વાગડિયા સેજલબેન દ્વારા ચલાવવામાં આવે છે. માય સ્ટાર ના બધા એપિસોડ સાંભળવા માટે google માં સર્ચ કરો MYSTAR અથવા Spotify app પર સર્ચ કરો MYSTAR. આ ચેનલને વધારે સુસસ્જ બનાવવા માટે આપના સૂચનો આવકાર્ય છે. આ એપિસોડમાં ધોરણ છ વિદ્યાર્થીની નેહલની દયાળુ શિકારી કહાની તમે સાંભળી શકશો.. special thanks anchor fm.....more3minPlay
July 07, 2022ભારત વર્ષ ની ભવ્યતા ( ઋગ્વેદ વિશે)My star ✨🌟 પોડકાસ્ટ ચેનલ વધુ એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો spotify અથવા google માં સર્ચ કરો My Star ✴️🌟. આ ચેનલ જાંબુડી પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ ચેનલને વધારે સુસ્સજ બનાવવા માટે આપના સૂચનો આવકાર્ય છે. આ એપિસોડની ચાર શ્રેણીઓમાં ભારતના મુખ્યત્વે ચાર વેદો જેમાં પ્રથમ વેદ ઋગ્વેદ ની માહિતી આપવામાં આવેલી છે...more8minPlay
June 29, 2022બેટી બચાવો બેટી પઢાવોAnchor Fm podecast channel MY STAR 🔯🌟 ના બધા એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો spotify અથવા સર્ચ કરો ગૂગલના MY STAR . આજ ચેનલ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે તમારા સુચનો આવકાર્ય છે. આ એપિસોડમાં બેટી બેટી બચાવો બેટી પઢાવો વિશે વિદ્યાર્થી તન્વી નો અવાજ તમે સાંભળી રહ્યા છો....more2minPlay
April 21, 2022कक्षा 5 विषय हिंदी भरत मिलाप नाटकMYSTAR PODECAST CHANNEL જાંબુડી પ્રાથમિક શાળાના શિક્ષક વાગડીયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે ડાઉનલોડ કરો Spotify અથવા સર્ચ કરો google પર MYSTAR. એપિસોડ ને વધારે સારા બનાવવા માટે તમારા સૂચનો આવકાર્ય છે. મેસેજ બોક્સ માં તમે તમારા પ્રતિભાવ આપી શક્શો....more5minPlay
April 21, 2022ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત વાવો વિશે.Podecast channel MYSTAR જાંબુડી પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક વાગડિયા સેજલબેન તથા તેમના વિદ્યાર્થી દ્વારા ચલાવવામાં આવે છે. MYSTAR ના બધા એપિસોડ સાંભળવા માટે google માં અથવા Spotify મા સર્ચ કરો 🔯 MYATAR એપિસોડને વધારે સારો બનાવવા માટે તમારા સૂચનો આવકાર્ય છે. આ એપિસોડમાં ગુજરાતમાં આવેલી અડાલજની વાવ વિશે ની માહિતી આપેલી છે...more5minPlay
FAQs about MYSTAR:How many episodes does MYSTAR have?The podcast currently has 56 episodes available.