SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Doctor couple takes skills back to remote India to help
    An Australian couple, Dr Atul and Dr Aruna are piloting a program to provide patients at rural Indian hospitals some much needed help to reduce the rates of mother and newborn mortality.   (ભારતના ગામડાઓ માં પ્રસુતિ દરમ્યાન ઉભા થતા કોમ્પ્લિકેશનને કારણે મોટી સંખ્યા માં સ્ત્રીઓ અને નવજાત શિશુના જાણ જોખમ માં મુકાય છે. આ પરિસ્થિતી નિવારવા ડો અતુલ અને ડો અરૂણા એ નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. )
    4 min
  • How to run a Podcast?
    Podcast is the most popular way to access audio content from acorss the globe. Podcaster Jenish Pandya shares the experience of being a professional podcaster. He spoke to Harita Mehta about A B Cs of a successful podcast.   (એન્જીનીયર માંથી પોડકાસ્ટર બનેલ જેનીશ પંડ્યા જણાવે છે પોડકાસ્ટને વ્યવસાય તરીકે કેવી રીતે અપનાવી શકાય? પોડકાસ્ટ શરુ કરવા અંગે જરૂરી માહિતી.  )
    8 min
  • Australia's first Gujarati library in Brisbane - ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય
    Naitik Mehta, President of Gujarati Community Queensland talks to Harita Mehta about starting the first Gujarati library in Australia.  -

    ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડ દ્વારા બ્રિસબન ખાતે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય (લાયબ્રેરી ) શરુ કરવામાં આવ્યું છે. શું છે આ ગ્રંથાલયની વિશેષતા, શા માટે ગુજરાતી ગ્રંથાલય શરુ કરાયું તે અંગે ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડના પ્રમુખ નૈતિક મહેતા ની હરિતા મહેતા સાથે મુલાકાત  

    8 min
  • Holiday safety tips - હોલીડે સેફટી ટિપ્સ
    CEO of Standards Australia Dr Bronwyn Evans shares some tips to stay safe these holidays. -

    આવી રહેલ રાજાઓ દરમ્યાન બીચ પર જાઓ કે પીકનીક પર , ઘરે રહી કુટુંબીજનો સાથે સમય વિતાવો કે બાર્બેક્યૂ કરો ... આટલી વાત નું ધ્યાન રાખજો.

    7 min
  • Yearender-Odd stories from 2016 - ૨૦૧૬ - ઝરા હટકે ઘટનાઓ

    2016 wasn't without its unusual stories, as Nital Desai reports. 

     

    -

    ચારે બાજુ થી આવતા યુદ્ધ , આંતરવિગ્રહ અને ત્રાસવાદના સમાચારો વચ્ચે ૨૦૧૬ ના બાર મહિના દરમ્યાન ઘણું એવું બની ગયું જેના થી મલકી ઉઠાય. આવો એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ ફરીથી વાગોળીયે.

    6 min
  • Australia's first Gujarati library in Brisbane
    Naitik Mehta, President of Gujarati Community Queensland talks to Harita Mehta about starting the first Gujarati library in Australia.   (ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડ દ્વારા બ્રિસબન ખાતે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય (લાયબ્રેરી ) શરુ કરવામાં આવ્યું છે. શું છે આ ગ્રંથાલયની વિશેષતા, શા માટે ગુજરાતી ગ્રંથાલય શરુ કરાયું તે અંગે ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડના પ્રમુખ નૈતિક મહેતા ની હરિતા મહેતા સાથે મુલાકાત  )
    8 min
  • Holiday safety tips
    CEO of Standards Australia Dr Bronwyn Evans shares some tips to stay safe these holidays. (આવી રહેલ રાજાઓ દરમ્યાન બીચ પર જાઓ કે પીકનીક પર , ઘરે રહી કુટુંબીજનો સાથે સમય વિતાવો કે બાર્બેક્યૂ કરો ... આટલી વાત નું ધ્યાન રાખજો. )
    7 min
  • Yearender-Odd stories from 2016
    2016 wasn't without its unusual stories, as Nital Desai reports.   (ચારે બાજુ થી આવતા યુદ્ધ , આંતરવિગ્રહ અને ત્રાસવાદના સમાચારો વચ્ચે ૨૦૧૬ ના બાર મહિના દરમ્યાન ઘણું એવું બની ગયું જેના થી મલકી ઉઠાય. આવો એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ ફરીથી વાગોળીયે.)
    6 min
  • Holiday safety tips - હોલીડે સેફટી ટિપ્સ
    CEO of Standards Australia Dr Bronwyn Evans shares some tips to stay safe these holidays. -

    આવી રહેલ રાજાઓ દરમ્યાન બીચ પર જાઓ કે પીકનીક પર , ઘરે રહી કુટુંબીજનો સાથે સમય વિતાવો કે બાર્બેક્યૂ કરો ... આટલી વાત નું ધ્યાન રાખજો.

    7 min
  • Call for mandatory reporting to prevent police 'racial profiling' - પોલીસ દ્વારા કથિત વંશીય ભેદભાવ સામે પગલાની માંગ
    Human Rights lawyers say police continue to target people on the basis of ethnicity and are calling for mandatory data recording to monitor potential "racial profiling". Police say they say the practice doesn't exist - and that mandatory data-collection - or "receipting" is counter-productive. Nital Desai reports.     -

    કાયદાના રક્ષકો પર ભેદભાવના આક્ષેપ થયા છે. માનવ અધિકારના હિમાયતી વકીલો નું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા માં નાગરિકો સાથે પોલીસના વર્તન માં વંશીય ભેદભાવ જોવા મળ્યો છે અને તે સામે પગલાં લેવાની અપીલ કરી છે. ગયા વર્ષે અજમાવવામાં આવેલી રિસિપ્ટીંગની પ્રક્રિયા કાયમ માટે આખા ઓસ્ટ્રેલિયામાં લાગુ કરવાની ભલામણ કરી છે. પરંતુ પોલીસ વિભાગે રેશિયલ પ્રોફાઈલિંગના આક્ષેપ નકાર્યા છે. આવતા ત્રણ વર્ષ દરમ્યાન પોલિસ કામગીરી માં ફેરફારના સંકેત છે ત્યારે આવો જોઈએ શું છે રિસિપ્ટીંગ અને શું છે તેના સારા નરસા પાસા .

    6 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners