SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

Download on the App Store

SBS Gujarati - SBS ગુજરાતી episodes

  • Helping the elderly while providing opportunity to theatre novices - Jindagi Unlimited
    Upcoming Gujarati drama aims to raise funds for not-for-profit RAIN (Resourceful Australian Indian Network). The show on 21st May 2016 will also fulfill some theatre novices' dreams of being associated with a drama production.   (સિડનીમાં ભજવાનાર ગુજરાતી નાટક "જીન્દગી અનલીમીટેડ" દ્વારા સમાજસેવી સંસ્થા RAIN માટે ફંડ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે , સાથે જ નાટ્યકલા માં રસ ધરાવતા લોકો ને એક લોકલ પ્રોડક્શન માં ભાગ લેવા નો મોકો મળ્યો છે. શું રંગભૂમિના કોઈ પાસામાં તમને રસ છે પરંતુ ઓસ્ટ્રેલીયા માં નાટ્યજગત માં કામ કરવાનો મોકો નથી મળ્યો ? તો સાંભળો ઋષિ દવે ની મુલાકાત  )
    0 min
  • Permaculture
    Dr. Arun Dave talks in detail with Jelam Hardik about his exemplifying institute 'Lokbharti', Sanosara's permaculture living...   (Permaculture વિચારને અક્ષરશઃ લોકભારતી, સણોસરામાં ધબકતી રાખનાર ડો. અરુણ દવેની જેલમ હાર્દિકે લીધલી મુલાકાત...  )
    0 min
  • Migrants' contribution to Australian economy
    At a Settlement and Citizenship in Civil Society conference in Melbourne experts have discussed the important role played by migrants in boosting Australian economy. Contribution of skilled migrants from countries like India and China was acknowle... (મેલબર્ન ખાતે આયોજિત Settlement and Citizenship કોન્ફરન્સ માં હાજર નિષ્ણાતોએ , કુશળતા ને આધારે ભારત અને ચીન થી આવતા લોકોના યોગદાન ને બિરદાવ્યું છે. ઓસ્ટ્રેલીયા આવતા વિદેશીઓ ને અહીંયા સ્થાયી થવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડવાનું કામ SBS રેડીઓ નિભાવે છે, તે વાત પણ હાયલાઈટ કરવા માં આવી છે. પરિષદ ના બીજા દિવસે મેલબર્ન થી મોસીકી આચાર્ય નો રિપોર્ટ .    )
    0 min
  • Migrants targetted in healthy heart message
    The Heart Foundation says research shows migrants from southern Europe, the Middle East and India are less likely to seek help early for heart problems, which affects their ability to recover. In response they're launching a five month campaign ta... (હ્રદય રોગ વિષે જાગરૂકતા ઝુંબેશ માં ઓસ્ટ્રેલીયા માં વસતા ભારતીયોને ખાસ સંબોધવામાં આવ્યા છે. હાર્ટ ફોઉંન્ડેશન નું કહેવું છે કે હિજરતી સમુદાયો હ્રદય રોગ ટાળવાના અને રોગ થયો હોય તો પુનર્વસનના પગલા લેવા માં પાછા પડી રહ્યા છે , જેને કારણે ઓસ્ટ્રેલીયા માં હ્રદય રોગ થી પીડાતા લોકો માં હિજરતીઓ ની સંખ્યા વધતી જાય છે. )
    0 min
  • Permaculture - Permaculture

    Dr. Arun Dave talks in detail with Jelam Hardik about his exemplifying institute 'Lokbharti', Sanosara's permaculture living... 

    -

    Permaculture વિચારને અક્ષરશઃ લોકભારતી, સણોસરામાં ધબકતી રાખનાર ડો. અરુણ દવેની જેલમ હાર્દિકે લીધલી મુલાકાત... 

    13 min
  • What is on offer for migrants in Budget 2016 ?
    While small businesses and superannuation changes have dominated the budget analysis, here are a few highlights affecting Indian Australians . (ખજાનચી સ્કોટ મોરિસને અંદાજપત્ર રજૂ કર્યું ત્યારથી નાના ઉદ્યોગો , આવક વેરા માં થોડી છૂટ અને ધનવાન ઓસ્ટ્રેલીયન માટે નિવૃત્તિ વેતન માં ફેરફાર ચર્ચા ના મુખ્ય વિષયો રહ્યા છે. પણ આ વર્ષના અંદાજ પત્ર માં ભારતીય મૂળના લોકોનો વિશેષ ઉલ્લેખ છે , તેના વિષે સંભાળો વધુ વિગતો )
    0 min
  • Gujarat University introduces autobiography of a transgender to the syllabus
    "Hu Hijaro... Hu Laxmi " is a biography of Mumbai based transgender Lakshmi Narayan Tripathi. Gujarat University has introduced this book as a part of M.Phil syllabus. Harita Mehta spoke to Laxmi about her life expereince and Mr. Gaurang Jani, He... ("હું હીજડો ..હું લક્ષ્મી " એ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી નામક કિન્નર ની આત્મકથા છે. આ પુસ્તક ને એમ.ફિલ અભ્યાસક્રમ નો ભાગ બનાવી ગુજરાત યુનીવર્સીટી એ એક ખુબજ અનોખી પહેલ કરી છે.હરિતા મહેતા સાથે કરેલ વાતચીત માં લક્ષ્મી જણાવે છે કે મારું જીવન એ ઉત્સવ છે . .   જાણીએ આ અંગે ની વિશેષ વાતચીત ગુજરાત યુનીવર્સીટી ના વડા ગૌરાંગ જાની અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસે થી . .  )
    0 min
  • India joins the elite group of countries who build their own satellite navigation system
    India has successfully launched seventh and final satellite for its very own satellite navigation system. NAVIC or Navigation with Indian Constellation puts India with US, EU, Russia, China and Japan, countries that have or are building their o... (ભારતે હમણાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ મેળવી છે અને એને પરિણામે ભારત થોડા મહિનાઓમાં જીપીએસ નામની અમેરિકન સિસ્ટમ જેવી પોતાની આગવી નેવિગશન સિસ્ટમ ધરાવતો દેશ બની જશે. ભારતીય અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થાની મુલાકાત દરમ્યાન હિરેન મહેતા એ ISRO અધ્યક્ષ કિરણકુમાર સાથે વિગતે વાત કરી . પ્રસ્તુત છે ભારતની નેવિગશન સિસ્ટમ વિશે વિગતવાર માહિતી  )
    0 min
  • Let's Meet 97 yrs old Kathak Dancer Dharamshibhai Shah
    On the occasion of World Dance Day, let me introduce Kathak exponent Dharamshi Shah, whose love for classical dance shows no sign of aging. Even today Dharamshi bhai teaches Kathak to anyone who loves classical dance, whether a five-year-old or ... (વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે આપની મુલાકાત કરાવું કથક પ્રેમી ધરમશીભાઈ શાહ થી. ધરમશી શાહ 97 વર્ષ ની જૈફ વય ધરાવે છે છતાંય તેઓ એટલી જ સહજતા થી કથક શીખવાની ઈચ્છા ધરાવનાર કોઈપણ વ્યક્તિ ને કથક શીખવાડે છે.   તેમના કથક પ્રત્યે ના પ્રેમ અને તેના પ્રસાર માટે ના કર્યો ને કારણે તેઓ નું નામ ભારત ના સૌથી મોટી વય ના શાસ્ત્રીય નૃત્ય શિક્ષક તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ ના નોધાયું છે.)
    0 min

About SBS Gujarati - SBS ગુજરાતી

From the publisher's feed

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને…

More shows like SBS Gujarati - SBS ગુજરાતી

SBS Khmer - SBS ខ្មែរ by SBS

SBS Khmer - SBS ខ្មែរ

10 Listeners

SBS Somali - SBS Afsomali by SBS

SBS Somali - SBS Afsomali

9 Listeners

DJ Ravish Remixes by DJ Ravish

DJ Ravish Remixes

52 Listeners

A speaking centenary of immigration - مئوية هجرة تحكي by SBS

A speaking centenary of immigration - مئوية هجرة تحكي

0 Listeners

All Things Aussie - 闲话澳洲 by SBS

All Things Aussie - 闲话澳洲

1 Listeners

Harmony in the Fast - صحت مند رمضان by SBS

Harmony in the Fast - صحت مند رمضان

0 Listeners

روز بخیر آسترالیا! by SBS

روز بخیر آسترالیا!

0 Listeners

Like Us by SBS

Like Us

3 Listeners

አውስትራሊያ ስትገለጥ by SBS

አውስትራሊያ ስትገለጥ

0 Listeners

بودكاست التأمل by SBS

بودكاست التأمل

1 Listeners

Breaking Our Silence by SBS

Breaking Our Silence

0 Listeners

SBS Examines bằng tiếng Việt by SBS

SBS Examines bằng tiếng Việt

0 Listeners

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු by SBS

ඕස්ට්‍රේලියාවේ ජීවත් වීමේදී දැනගත යුතු කරුණු

0 Listeners

Nuestra Música by SBS

Nuestra Música

0 Listeners

Australia In Brazil - Austrália no Brasil by SBS

Australia In Brazil - Austrália no Brasil

0 Listeners

Why I Migrated to Australia - طريق الهجرة by SBS

Why I Migrated to Australia - طريق الهجرة

0 Listeners

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα by SBS

Anzac Tales from Greece - Ιστορίες των Anzacs απ΄την Ελλάδα

0 Listeners

SBS Examines στα Ελληνικά by SBS

SBS Examines στα Ελληνικά

0 Listeners

Australië tot nu toe by SBS

Australië tot nu toe

0 Listeners

SBS 学英语 by SBS

SBS 学英语

0 Listeners

SBS Examines Thuɔŋjäŋ by SBS

SBS Examines Thuɔŋjäŋ

0 Listeners