Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about Kutoohal:How many episodes does Kutoohal have?The podcast currently has 16 episodes available.
April 05, 2021પ્રભાવ, પર્યાય અને પૂર્વગ્રહકોઈ પણ દ્રવ્ય સારું કે નરસું હોતું નથી. દ્રવ્યનાં પર્યાય અનુસાર એનો પ્રભાવ ભિન્ન હોય છે. ખાંડ, સાકર અને ગોળ એ શેરડીમાંથી બનેલા છે પણ તેનાં ગુણ અને સ્વભાવ અલગ છે. તેવી જ રીતે ચોકલેટ અને શીરો એ બંનેમાં ખાંડ હોય તો પણ શીરો શ્ઉત્તમ છે કારણકે શીરો પૂર્ણ રીતે પાકેલો છે અને તેથી તે બળ પ્રદાન કરનારો છે....more10minPlay
March 31, 2021પુરુષ અને પુદ્ગલશરીર અને જીવ એ પરસ્પરનાં આધારે ટકેલાં છે અને તે જ આયુ(જીવન) નો આધાર છે. અયોગ્ય આહાર-વિહારથી એ બન્ને થાકી ચાલતાં તંત્રમાં વિક્ષેપ પડે છે અને અકાળે ઘડપણ આવે છે. લાંબા સમય સુધી ચાલનારી વ્યવસ્થા રોગોનાં ઊંડા મૂળિયાં નાખે છે જે એક વાર પ્રસરી જાય પછી અનેક પ્રકારનાં ઉપદ્રવને જન્મ આપે છે જે બહાર વિવિધ રોગોનાં સ્વરૂપે દેખાય છે....more8minPlay
March 28, 2021સંધિ અને સંક્રાંતિહોળી પછી સૂકાં અને હલકા પદાર્થોનું ભોજન કરવાથી અને ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ કે ધાન્યનો ત્યાગ કરવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય છે અને સ્વાસ્થ્ય જાળવી શકાય છે....more7minPlay
March 19, 2021માત્રા અને મણિપુર ચક્રપેટમાં રહેલું બીજું મગજ, મણિપુર ચક્ર, મગજ સાથે કામ કરીને નક્કી કરે છે કે તમારે કેટલાં ભોજનની જરૂર છે.Brain works in tandem with ENS(Enteric Nervous System) to determine the right amount of food necessary and triggers hunger accordingly....more7minPlay
March 17, 2021કોરોનાનો કાળયુક્તિપૂર્વક તાંબાનો ઉપયોગ કરી, પ્રકૃતિની લય અનુસાર જીવનાર એની રોગ પ્રતિકારક ક્ષમતા આપમેળે જ વિકસાવી શકે છે....more9minPlay
March 17, 2021લયલય અનુસારનાં આહાર-વિહાર સ્વને સ્થિર કરવામાં એટલે સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે. એથી વિપરીત એ થાક, કંટાળો, અણગમો અને તણાવ ઉત્પન્ન કરે છે....more7minPlay
FAQs about Kutoohal:How many episodes does Kutoohal have?The podcast currently has 16 episodes available.