
Sign up to save your podcasts
Or


Bhawana Somaaya is a journalist, critic, writer, dancer and podcaster. She shares her journey and experiences. Let's meet Bhawana Somaaya...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ભાવના સોમાયા પત્રકાર, લેખક, વિવેચક, ડાન્સર, અને પોડકાસ્ટર છે. તેમની રસપ્રદ વાતો સાંભળીયે બાળપણ, કારકિર્દી અને અનુભવોની... ચાલો મળીયે પદ્મશ્રી. ભાવના સોમાયા ને...
See omnystudio.com/listener for privacy information.
Mr. Jay Vasavda is a writer, columnist, orator and motivational speaker with huge fan following in India and Abroad. He shares his journey with interesting anecdotes. Let's meet Mr. Jay Vasavda...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. જય વસાવડા
લેખક, વક્તા અને મોટિવેશનલ સ્પીકર તરીકે દેશમાં અને વિદેશ માં તેમના અસંખ્ય ચાહકો છે. તેમના અનુભવો અને પ્રસંગો ની રસપ્રદ વાતો કરે છે. ચાલો મળીયે શ્રી. જય વસાવડા ને...
See omnystudio.com/listener for privacy information.
Maulik Shah a disiple of Padma Bhudhsn Smt. Kumudini Lakhia shares his journey as a dancer and choreographer.
He has performed at all reputed events and festivals in India. His life with his life partner and dance partner Mrs. Ishira Parikh he talks about it with a passion ... Let's meet Maulik Bhai...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શ્રી. મૌલિક શાહ શિષ્ય છે પદ્મભૂષણ શ્રીમતિ. કુમુદિની લાખિયા નાં. દેશ - વિદેશ માં મૌલિક ભાઈ એ નૃત્યના પ્રોગ્રામ કર્યા છે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. નૃત્ય સાથે ની તેમની સફર, તેમનાં પત્ની અને સહ નૃત્યકાર ઈશીરા પરીખ સાથે ની કારકિર્દી અને તીખી -મીઠી ક્ષણો ની વાત કરે છે મૌલિક ભાઈ...ચાલો મળીયે...
See omnystudio.com/listener for privacy information.
Hitu bhai has done more than 100 Gujarati films. He shares his journey from a child artist to superstar to becoming MLA, and how he dealt with the pressure of carrying the legacy forward of Shri. Mahesh and Naresh Kanodia.
After giving successful films in single-screen Cinemas now he has carved a niche in urban/ multiplex Gujarati films. Let us meet Shri. Hitu Kanodia...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
100 થી વધુ ફિલ્મો માં શ્રી. હિતુ કનોડિયા એ કામ કર્યું છે. બાળ કલાકાર થી શરૂઆત કરીને સુપરસ્ટાર અને ધારાસભ્ય બન્યા સુધી નાં અનુભવો ની વાતો કરે છે હિતુભાઇ. શ્રી. નરેશ અને મહેશ કનોડિયા નો વારસો એનો ભાર એની જવાબદારી સાથે રસ્તો કાઢી, સફળ ગુજરાતી ફિલ્મો આપી. ગુજરાતી મલ્ટીપ્લેક્સ/અર્બન ફિલ્મો માં પોતાનું અલગ સ્થાન બનાવી રહયા છે. ચાલો મળીયે હિતુભાઇ ને...
See omnystudio.com/listener for privacy information.
Dr. Mahesh Champaklal is an academician in dramatics, writer, director, and actor. He has done a Ph.D. in Bharatmuni's Natyashashtra and Ph.D. on "Text to Performance" on contemporary Gujarati plays.
He shares his accidental encounter with drama and how he remained engrossed in and with drama.
Let us meet Dr. Mahesh Champklal and listen to his enriching journey...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ડો. મહેશ ચંપકલાલ શિક્ષણવિદ નાટક નાં, લેખક, દિગ્દર્શક અને અભિનેતા છે. એમણે PHD કર્યું છે ભરત મુનિ નાં નાટ્યશાસ્ત્ર ઉપર અને "Page to Performence " સાંપ્રત ગુજરાતી રંગભૂમિ ઉપર. આકસ્મિક રીતે નાટક સાથે જોડાયા અને જીવનભર કેવી રીતે જોડાયેલા રહયા એની રસપ્રદ વાતો સાંભળીયે ડો. મહેશ ચંપકલાલ સાથે... ચાલો મળીયે...
See omnystudio.com/listener for privacy information.
Parmar Saheb shares amazing experiences of Marine and Forest life, also an awkward situations created by animals and human beings where his duty was to safeguard both.
He found it challenging yet enlightening to live with nature, wildlife, birds, and inherent knowledge of Adivasis (Tribals of various areas).
Let's meet Parmar Saheb...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
પરમાર સાહેબ એમના અદ્ભૂત અનુભવો ની વાત કરે છે દરિયાઈ અને જંગલ જીવનની, અમુક વખતે વિચિત્ર સંજોગ ઉભા થયા હોય પ્રાણી અને માણસો દ્વારા જયારે પરમાર સાહેબ ની ફરજ હોય બન્ને ના જીવનનું રક્ષણ કરવું તો એ સંતુલન જાળવી ફરજ નિભાવી જાણી છે. એમને આ કામ પડકારરૂપ અને પ્રિય રહ્યું છે, કુદરત, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, અને જન્મજાત સમજણ સાથે આદિવાસીઓ નું જ્ઞાન જીવનનું ભાથું બની રહ્યા છે.
See omnystudio.com/listener for privacy information.
Supriya Pathak has carved a niche as an actress on Television and in Bollywood. From a dancer to an actress, happy, contented family, and companionship with husband Mr. Pankaj Kapur... She shares her beautiful journey... Let's meet Supriya Pathak...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અભિનેત્રી તરીકે સુપ્રિયા પાઠકે ટેલિવિઝન અને ફિલ્મમોમાં પોતાની એક ચોક્કસ જગ્યા બનાવી છે/ ઉભી કરી છે અભિનય ના દમ ઉપર. નૃત્ય શિખ્યા પછી અભિનય, સુખી - સંતોષી કુટુંબ, જીવનસાથી શ્રી. પંકજ કપુર સાથે મૈત્રીપૂર્ણ લગ્નજીવન ની ચાવી... આવી ઘણી બધી દિલ થી વાતો કરે છે સુપ્રિયા... ચાલો મળીયે સુપ્રિયા પાઠક ને...
See omnystudio.com/listener for privacy information.
Uday Mazumdar is a singer, composer and has worked as a music director in Theatre, Television and Films. He talks about his music journey with tremendous depth and passion. Let's meet Uday Mazumdar...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ઉદય મઝુમદાર ગાયક, કંપોઝર છે અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે નાટકો, ટેલિવિઝન અને ફિલ્મો માં ખૂબ કામ કરયુ છે. તેમની સંગીત ની સફર ખૂબ ઊંડાણપૂવૅક અને સંગીત ની સૂઝ -બુઝ સાથે વણૅવે છે. ચાલો મળીએ ઉદય મઝુમદાર ને...
See omnystudio.com/listener for privacy information.
Deven Bhojani has lured audiences in India and Abroad with his brilliant performances with tremendous fan following. He is an actor and director to reckon with. He has won several Television awards as an actor & director. He shares his journey with humour, sensitivity and clarity. Let's meet Deven Bhojani...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
માત્ર ભારત માં જ નહીં વિદેશમાં પણ દેવેન ભોજાણી ના ચાહકો છે. દશૅકો ને અભિનય ની આગવી અને અનોખી શૈલી થી મંત્રમુગ્ધ કરીદે છે. અભિનેતા અને દિગ્દર્શક તરીકે ટેલિવિઝન ના અનેક prestigious એવોર્ડ મેળવી ચુક્યા છે. ખુલ્લાદિલે, રમુજ અને સ્પષ્ટતા સાથે દેવેન ભોજાણી એમની સફરની વાતો કરે છે. ચાલો મળીએ દેવેન ભોજાણી ને...
See omnystudio.com/listener for privacy information.
Legendary Shammi Kapoor's son Aditya Raj Kapoor shares about the legacy of bollywood and Royal family of Bhavnagar and Wadhwan, Gujarat. His childhood memories to turning into a successful businessman, an actor to a passionate biker he shares his journey. Let's meet Aditya Raj Kapoor...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
સુપ્રસિદ્ધ શમ્મી કપૂર ના દિકરા આદિત્ય રાજ કપૂર બોલીવૂડ અને ભાવનગર ના royal - રાજવી પરિવાર ના
વારસા - legacy ની રસપ્રદ વાતો કરે છે. બાળપણ થી સફળ બિઝનેસ મેન, બાઈકર અને અભિનેતા સુધી ના અદભૂત પ્રવાસ ની વાતો કરે છે... ચાલો મળીએ આદિત્ય રાજ કપૂર ને...
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners