
Sign up to save your podcasts
Or


Rajesh Vasani is an eminent Publicist. He has been part of designing publicity for mainstream Bollywood and other language films of Pan India. His company Paras Publicity Service has a track record of excellence with every initiative it undertakes with rich experience and passion… His first interview …he shares his journey for the first time in
“Pravaas”. Let’s meet Rajesh Vasani…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
રાજેશ વસાણી નું Publicist તરીકે ખૂબ મોટું અને મહત્વનું નામ છે. Bollywood ફિલ્મો અને અન્ય ભાષાઓ ની ફિલ્મો ના તેઓ Publicist, અને publicity નિષ્ણાત રહ્યાં છે. તેમની કારકિર્દી ની શરૂઆત તેમનાં પિતાજી ના માર્ગદર્શન થી થઇ. ઊંડી સમજ, લાગણી, passion અને dedication થી તેઓ કામ કરે છે...પેહલી વખત મિડિયા માં વાતચીત કરી રહ્યાં છે... ચાલો મળીયે શ્રી. રાજેશ વસાણી ને...
See omnystudio.com/listener for privacy information.
Dr. Ashok Aswani – Charlie Chaplin’s angel in Adipur, Kutch
In September 1966, comic actor, composer and film-maker Charlie Chaplin was busy shooting for his last film — A Countess from Hong Kong — in England’s Buckinghamshire. Around the same time, an 18-year-old boy in Gujarat’s Adipur town started scripting a new chapter in Chaplin’s legacy of humour. Ashok Aswani along with medicine recommends and gives Charlie Chaplin films DVD to patients battling anxiety or depression. Mr. Aswani shares how it all started… Let’s meet Mr. Ashok Aswani …
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
૧૯૬૬ માં ચાર્લી ચેપ્લીન England માં એમની છેલ્લી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતા અને ૧૮ વર્ષ ના યુવાન અશોક આસવાની એ આદિપુર માં ચેપ્લીન નાં રમૂજ અને વિનોદ નો વારસો જાળવી નવું પ્રકરણ શરૂ કર્યું. આયુર્વેદ નાં ડો. અશોક આસવાની દવા ની સાથે દર્દીઓ ને ચાર્લી ચેપ્લીનની ફિલ્મો ની DVD આપતાં દર્દી ચિંતા અને હતાશા ભૂલી જલ્દી સાજા થતાં. આ ચાર્લી ચેપ્લીન ને જીવંત રાખવાનું કેવી રીતે શરૂ થયું શ્રી. અશોક આસવાની મજેદાર શૈલીમાં વર્ણવે છે. ચાલો મળીયે શ્રી. અશોક આસવાની ને...
See omnystudio.com/listener for privacy information.
Padma Bhushan Smt. Kumudini Lakhia, one of Kathak’s living luminaries, is a legend known for her unparalleled technical expertise and immense artistry. A lifetime dedicated to learning, exploring, teaching, and creating has ensured her an enviable place in the history of dance. It is an honor to present her on “ Pravaas”…Let’s meet Kumiben…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
વિશ્વ વિખ્યાત કથક નૃત્ય ના નિષ્ણાત, વિશ્વભર માં તેમનાં નૃત્ય ના કાર્યક્રમો ભજવનાર
શ્રીમતિ. કુમુદિ ની લાખિયા “પ્રવાસ’ માં જોડાય એ અમારું સૌભાગ્ય છે, અમને આનંદ છે એમની સાથે ની વાતચીત નો. નૃત્ય ના ઇતિહાસ માં એમનું અનેરું સ્થાન છે અને રેહશે. કથક નૃત્ય માં માત્ર ભગવાન ને લગતા વર્ણનો ની પ્રણાલી તોડી અને નવીન સાંપ્રત વિષયો, સંવેદનશીલ રીતે રજુ કરવાની પહેલ કરનાર તેઓ એકમાત્ર નૃત્ય ગુરુ છે. ચાલો મળીયે શ્રીમતી. કુમુદિની લખિયા ને...
See omnystudio.com/listener for privacy information.
Dr. Jaynarayan Vyas is a name to reckon with for social service, writer, public life and political arena of Gujarat. From a small village to IIT (Mumbai) worked with Gujarat Government and finally ex. Cabinet Minister in Gujarat Government. Shri. Jaynarayan Vyas shares his enriching journey, his strong beliefs, conviction and determined dedication. Let’s meet Shri.Jaynarayan Vyas…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ગુજરાત નાં સામાજિક અને રાજકીય માળખામાં અતિ મહત્વ નું નામ એટલે શ્રી. જયનારાયણ વ્યાસ. નાનાં ગામડાં થી આઈ.આઈ.ટી. (મુંબઈ), પછી ગુજરાત સરકાર માં નોકરી અને ગુજરાત સરકારમાં પૂર્વ કેબીનેટ મંત્રી તરીકે કાર્યરત રહ્યાં. અત્યંત દ્રઢ વિશ્વાસ, નીતિ-નિયમ, નીડર, બેધડક નિશ્ચય સાથે જિંદગી જીવી અને માણી...શ્રી. જયનારાયણ વ્યાસ એમની આ સમૃધ્ધ સફર વિષે ખુલ્લા દિલે વાત કરે છે... ચાલો મળીયે શ્રી. જયનારાયણ વ્યાસ ને...
See omnystudio.com/listener for privacy information.
Hiten Kumar started his journey as a villain and emerged as a super star of Gujarati films. He spent his childhood in Mumbai in a chawl “Chali” and eventually started acting in Gujarati plays but he shares with terrible low self-esteem due to his looks and background. He had hidden drive and crazy obsession to succeed and over the years he proved himself as an icon and role model for youth. Hiten kumar interestingly shares his journey so far…Let’s meet Hiten kumar…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
હિતેન કુમારે વિલન તરીકે ગુજરાતી ફિલ્મમાં કામ શરુ કર્યું અને ખૂબ સફળ, પ્રસિધ્ધ સુપર સ્ટાર બની ને લોકચાહના મેળવી. મુંબઈ ની ચાલ “ ચાલી” માં અત્યંત મધ્યમ પરિવાર માં થી ૧૦ માં ધોરણ પછી નાટકો માં કામ શરુ કર્યું, પણ તેઓ કહે છે, “ તેમનો પોતાની જાત પર નો ઓછો વિશ્વાસ અને દેખાવ ને લીધે ઓછો આત્મ -વિશ્વાસ, તથા જે પારિવારિક પરિવેશ માં થી તેઓ આવ્યા, આટલી સફળતા ની કલ્પના સુદ્ધાં ન હતી પણ જનૂન અને મક્કમ મેહનત રંગ લાવી અને સફળતા મળી. આજે હિતેન કુમાર યુવાનો નાં રોલ મોડેલ છે. ચાલો મળીયે હિતેન કુમાર ને...
See omnystudio.com/listener for privacy information.
Asia's oldest newspaper Mumbai Samachar enters its 200th year 1st July 1822 -2021 on this historical moment editor Nilesh Dave joins "Pravaas". Mumbai Samachar has retained its unique identity, Nilesh Dave talks about his contribution as an editor for the last 10 years and the ethics and morals of Journalism.
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
એશિયા નું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર ૨૦૦ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યું છે, ૧ જુલાઈ ૧૮૨૨ -૨૦૨૧ આ ઐતિહાસિક ઘટના સાથે મુંબઈ સમાચાર ના તંત્રી નિલેશ દવે "પ્રવાસ" માં જોડાયા છે. છેલ્લા ૧૦ વર્ષ માં તેમનું તંત્રી તરીકે નું યોગદાન, પત્રકારત્વ ની આચાર સંહિતા, નીતિમત્તા અને મૂલ્યો ની વાત ખૂબ સહજ, નિખાલસ રીતે કરે છે નિલેશ દવે. ચાલો મળીએ શ્રી. નિલેશ દવે ને...
See omnystudio.com/listener for privacy information.
Manhar Kapadia is a renowned artist who has done award-winning painting exhibitions. His paintings are focused on Mahatma Gandhi and paintings capture all the attention of the spectators while making the eco-contemporary shadow with the realistic work. He humbly shares his childhood and emerging as a painter. He passionately shares his brief meetings with S.H. Raza and Javed Akhtar … Lets meet Mr. Manhar Kapadia…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મનહર કાપડિયા પ્રસિધ્ધ ચિત્રકાર છે, એમણે લલિત કલા એકેડમી સહીત અનેક એવોર્ડ મેળવ્યાં છે અને એમના paintings નાં અસંખ્ય painting exhibitions દેશ-વિદેશ માં યોજાયા છે. મહાત્મા ગાંધીજી ને વિષય અને વિચાર મધ્ય માં રાખી ને paintings એ એમની આગવી શૈલી છે. ખૂબજ નમ્રતાપૂર્વક તેઓ બાળપણ થી પ્રસિધ્ધ ચિત્રકાર તરીકે ની સફર ની વાતો કરે છે. બે અદભૂત પ્રસંગ જયારે તેઓ એસ. એચ. રઝા અને જાવેદ અખ્તર ને મળ્યાં એ પણ અહોભાવ સાથે વર્ણવે છે...ચાલો મળીયે શ્રી. મનહર કાપડિયા ને...
See omnystudio.com/listener for privacy information.
Sharman Joshi started as an actor from inter collegiate competition in Mumbai and made his mark in Bollywood with films like “Rang De Basanti”, “3 Idiots” and many more films. He belongs to a family legacy of Actors, Directors and Writers. He talks about values and gender equality which got imbibed by his parents from childhood and has stayed with him till date. Inspiring and challenging journey so far Sharman Joshi shares with utmost honesty and modesty. Let’s meet Mr. Sharman Joshi…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
શરમન જોશી એ કોલેજ માં ભણતાં આંતર કોલેજ નાટ્ય – સ્પર્ધા થી અભિનય ની શરૂઆત કરી અને બોલીવૂડ માં “ રંગ દે બસંતી”, “૩ ઇડીઅટ્સ” જેવી અનેક ફિલ્મોમાં કામ કરી પ્રભાવશાળી અભિનેતા તરીકે popular થયા. શરમન જોશી એવાં દિગ્ગજ કલાકારો નાં કુટુંબ માં થી આવે છે જ્યાં બધા જ રંગમંચ, ટી.વી., અને ફિલ્મ સાથે સંકલાયેલા છે. જીવન નાં સામાજિક મૂલ્યો અને તેની ગરિમા નાનપણ થી માતા અને પિતા શ્રી. અરવિંદ જોશી પાસે થી સમજ્યા. તેમની અત્યાર સુધી ની રસપ્રદ ફિલ્મો સાથે ની સફર ખૂબ નિખાલસ રીતે કરે છે. ચાલો મળીયે શરમન જોશી ને...
See omnystudio.com/listener for privacy information.
Anil Davda with his wide and in-depth experience has been associated with big and successful Bollywood films like Munnabhai MBBS, P.K., 3 idiots, and many more.
He talks about this highly commanding, challenging, and responsible job, how he started, and how he succeeded in managing it for several years’ film after film…
Let’s Meet Mr. Anil Davda…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અનિલ દાવડા ને ખૂબ બહોળો અને ઊંડો અનુભવ છે ફિલ્મ ઇન્ડસ્ટરી સાથે નો અને વર્ષો થી સંકળાયેલા રહ્યાં છે પ્રોડકશન મેનેજર અને Executive Manager તરીકે. બોલીવૂડ ની મોટી અને સફળ ફિલ્મો જેવી કે મુન્નાભાઈ MBBS, P.K, 3 Idiots અને બીજી અનેક ફિલ્મો સાથે. અનિલ દાવડા એક ફિલ્મનું પ્રોડકશન કેટલું જવાબદારી ભર્યું, અઘરું અને પડકાર રૂપ હોય છે એમનાં અનુભવો વિષે વાત કરે છે. ચાલો મળીયે શ્રી. અનિલ દાવડા ને...
See omnystudio.com/listener for privacy information.
Vinod Ganatra is a recipient of National and International awards. His films have participated in major International Film Festivals. He shares his amazing journey and an accidental, dramatic rather filmy entry in the film Industry…A dream he nurtured as a child to look through the Camera lens …Very down-to-earth, modest, and honest…Let’s meet Vinod Ganatra…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
વિનોદ ગણાત્રા ગુજરાતીઓ નું ગૌરવ કહી શકાય, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવાર્ડ મળેલા છે અને મહત્વનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસટીવલસ માં એમની ફિલ્મો દર્શાવાઈ છે. એમની અદભૂત સફર જે આકસ્મિક, અકસ્માતે, નાટકીય, અને ફિલ્મી રીતે ફિલ્મો માં પ્રવેશ કર્યો ...બાળપણ થી સપનું હતું camera lens માં થી જોવાનું એ સફળ થયું અને કેવી રીતે થયું...ખૂબ નિખાલસ, સરળ અને સચ્ચાઈ થી દિલ ખોલીને વાત કરે છે વિનોદ ગણાત્રા... ચાલો મળીયે શ્રી. વિનોદ ગણાત્રા ને...
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners