
Sign up to save your podcasts
Or


Vanshika started performing from the age of 7 years with plays, AD films & films. She shares her observations and experiences. She is young, promising, ambitious and talented artist from Rajkot, Gujarat. Let’s meet Vanshika Gokani…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
વંશિકા ગોકાણી એ ૭ વર્ષ ની ઉંમર થી નાટક. જાહેરાત ની ફિલ્મો, અને feature ફિલ્મ માં કામ શરૂ કર્યુ. અત્યાર સુધી ના તેમનાં અનુભવો, અવલોકન અને નિરીક્ષણ ની વાતો કરે છે...ચાલો મળીયે વંશિકા ગોકાણી ને...
See omnystudio.com/listener for privacy information.
Akshat Parikh started learning Classical Music at the age of 7 from his Grandfather renowned vocalist and Music Guru Shri. Krishnakant Parikh. Akshat was the music supervisor for the cast of “Bandish Bandit”. He shares his experiences and dreams…Let’s meet very popular and devoted artist Akshat Parikh…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અક્ષત પરીખે ૭ વર્ષ ના હતા ત્યારથી તેમનાં દાદા અને પ્રખ્યાત સંગીત ગુરૂ શ્રી. કૃષ્ણકાંત પરીખ પાસે મેવાતી ઘરાના શૈલી માં સંગીત શીખવાનું શરૂ કર્યુ. વેબ-સિરીઝ “ બંદિશ બેન્ડિત” ના music supervisor તરીકે કામ કર્યુ. તેમનાં અનુભવો અને સપનાંની વાત કરે છે, ચાલો મળીયે ખૂબ લોકપ્રિય અને સમર્પિત કલાકાર અક્ષત પરીખ ને...
See omnystudio.com/listener for privacy information.
Very few voices appeal to me personally and stay with me forever, one such voice is of Shri. Sanat Vyas. He is a versatile, talented, and dedicated actor.
He shares his journey on Gujarati stage...
Let's meet Shri. Sanat Vyas...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
અદ્ભુત અવાજ, અદ્ભુત અભિનય, અદ્ભુત અભિગમ રંગભૂમિ પ્રત્યે એવા શ્રી. સનત વ્યાસ એમની ગુજરાતી રંગભૂમિ ના પ્રવાસ ની વાતો કરે છે. અલગ અદા, અલગ લઢણ સાથે નિખાલસ વ્યક્તિત્વ અને નિખાલસ વાતો. ચાલો મળીએ શ્રી. સનત વ્યાસ ને...
See omnystudio.com/listener for privacy information.
Firoz Irani has done 554 Gujarati films as an actor/ villain. He has been on the Gujarati stage since the age of 8 years. He has also done Hindi films as an actor. With this huge volume of work and experience, he shares from acting with Sanjeev Kumar to new actors of Gujarati films. Let's meet Mr. Firoz Irani...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ફિરોઝ ઈરાની નો ગુજરાતી ફિલ્મોમાં મહત્વ નો ફાળો છે, અત્યંત લોકચાહના અને સફળતા થી પ્રેક્ષકો એ એમને વધાવી લીધા છે. 8 વષૅ ની નાની ઉંમરે ગુજરાતી રંગભૂમિ પર શરૂઆત કરી. અભિનેતા સંજીવકુમાર થી વતૅમાન નવા કલાકારો સુધી ના રોચક અનુભવો ની વાત...ચાલો મળીએ ફિરોઝ ઈરાની ને...
See omnystudio.com/listener for privacy information.
Friends, "Pravaas" Podcast ...We have completed 75 episodes!
At this juncture I ...Gopi Desai would like to share how enriched I am while talking to all these 75 personalities...So let's meet...For a change listen to me...😀
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
મિત્રો, આનંદ ...બસ આનંદ જ. "Pravaas" Podcast ના ૭૫ એપિસોડ પૂરા કયૉ. આજે હું ગોપી દેસાઈ તમારી સાથે વાત કરીશ, આ "Pravaas" થી હું શું શીખી અને મારા અનુભવો...મને હસાવી છે અને રડાવી છે. આ "Pravaas" મારી મૂડી છે... મારૂં ભાથું છે... તો ચાલો મળીએ હું અને તમે...
See omnystudio.com/listener for privacy information.
Vira Shah Vora remained a housewife and at the age of 48 decided to start a Restaurant “Sale & Pepe” along with her Son. Within 3 years she has won 2 prestigious awards. The restaurant business is such that very few women venture out but Vira has proved with her hard work and determination and achieved success. Let’s meet Vira Shah Vora…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
વીરા શાહ વોરા વર્ષો સુધી house wife રહ્યાં પછી ૪૮ વર્ષ ની ઉંમરે રેસ્ટોરંટ શરૂ કરે છે, “Sale & Pepe” અને સફળ થાય છે. અથાગ મેહનત અને પરિશ્રમ માંગી લેતા આ રેસ્ટોરંટ ના ધંધા માં મહિલાઓ ભાગ્યેજ હોય ત્યાં વીરા બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવે છે “બેસ્ટ રેસ્ટોરંટ” માટે. ચાલો મળીયે વીરા શાહ વોરા ને...
See omnystudio.com/listener for privacy information.
Rajnikumar Pandya is an eminent writer of Gujarati literature. He is one of
the few writers who have claimed recognition in India and abroad.
His more than 50 books are published which comprises short stories, novels, and biographies. He picks up real-life people and weaves his stories around them.
Shri. Rajnikumar Pandya shares his fascinating life, challenges and success.
Let’s meet Shri. Rajnikumar Pandya…
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ગુજરાતી સાહિત્ય માં શ્રી.રજનીકુમાર પંડયા નું મહત્વનું યોગદાન છે. ગુજરાતી
માં લખી ને પણ એમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
મેળવી છે. એમનાં ૫૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં
વાર્તાસંગ્રહ,નવલકથા, અને જીવનચરિત્રો નો સમાવેશ છે. નરીઆંખે જિંદગી માં
જોયેલા જીવંત લોકો ની ઇર્દગીર્દ તેઓ વાર્તા ને વણે છે. તેમની અલગારી
જીવનસફર અને ઉતાર – ચઢાવ ની વાતો રસપ્રદ રીતે વર્ણવે છે.
ચાલો મળીયે શ્રી. રજનીકુમાર પંડયા ને...
See omnystudio.com/listener for privacy information.
After the upheaval in Afghanistan, the students studying in Ahmedabad - Gujarat and their emotional turmoil is covered in "Pravaas" through Yesha Bhatt. Any disturbing, sensitive news and how it affects an individual's mind. Yesha shares her experiences as a journalist. Let's meet Yesha Bhatt...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
યેશા ભટ્ટ journalist છે, આજે એમના દ્વારા મળીશું અફઘાનિસ્તાન ના વિધ્યાર્થી/ students જે ગુજરાત માં અમદાવાદમાં ભણી રહ્યા છે. અફઘાનિસ્તાન માં થયેલ ઉથલપાથલ અને અરાજકતા ના વમળ પછી, પોતાના દેશથી દૂર આ students ની શું લાગણીઓ છે? શું સવાલ છે? દિવસો થી સૂઈ નથી શકયા... જમી નથી શકયા. એક journalist ની આવી પરિસ્થિતિ માં શું માનસિક હાલત હોય છે? ચાલો મળીએ યેશા ભટ્ટ ને...
See omnystudio.com/listener for privacy information.
Kapildev Shukla is a name to reckon with Gujarati theatre. He has kept Surat City vibrant with his Plays and workshops for several years. He is passionate, dedicated and devoted to theatre. What fascinates him about theatre and how and why he still continues doing plays with same energy and zeal?
Kapildev Shukla talks at length about his journey. Let’s meet Shri. Kapildev Shukla…
શ્રી. કપિલ શુક્લ નું ગુજરાતી રંગભૂમિ ના ઈતિહાસ માં અદકું અને અનેરું નામ રહેશે. વર્ષો થી સુરત ની રંગભૂમિ ને એમણે ધબકતી રાખી છે, અને આજે પણ એજ ઉત્સાહ, ખંત, અને લગન થી કાર્યરત છે. આ રંગભૂમિ સાથે શું નાતો છે, કેમ આટલાં વર્ષો થી આ નાટકો ની વણથંભી વણઝાર ચાલુ છે? વિગતવાર કપિલ શુક્લ રસપ્રદ રીતે વર્ણવે છે...ચાલો મળીયે શ્રી. કપિલ શુક્લ ને...
See omnystudio.com/listener for privacy information.
Chandravilas restaurant is 120 years old most popular place serving Tea, Fafda and Jalebi. Mr. Malav Joshi is third generation nurturing an amazing legacy. Malav Joshi shares the history, great personalities from Mahatma Gandhiji to Mr. Amitabh Bachchan ...who all visited and relished Fafda -Jalebi. Let's meet Mr. Malav Joshi...
You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia,
For partnerships/queries send you can send us an email at [email protected].
If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media
ચંદ્રવિલાસ (હોટલ) ૧૨૦ વષૅ જુની અને જાણીતી, ગ્રાહકો ની માનીતી ફાફડા - જલેબી ની લિજ્જત માણવા ની જગ્યા છે. માલવ જોષી ત્રીજી પેઢી છે જે ચંદ્રવિલાસ ની શાન અને અદભૂત વારસો જાળવી રહ્યા છે. મહાત્મા ગાંધીજી થી અમિતાભ બચ્ચન ચંદ્રવિલાસ ની મુલાકાત લઈ ચુક્યા છે. માલવભાઈ ચંદ્રવિલાસ ના ઈતિહાસ થી લઈ વતૅમાન સમય સુધી ની મોકળાશ થી વાત કરે છે. ચાલો મળીએ માલવ જોષી ને...
See omnystudio.com/listener for privacy information.
From the publisher's feed
Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....

1 Listeners

1 Listeners

5 Listeners

1 Listeners

1 Listeners

1 Listeners

6 Listeners

0 Listeners

0 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners

2 Listeners

1 Listeners

0 Listeners

0 Listeners

0 Listeners